gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in INDIA
0 0
0
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajya Sabha Rejects Impeachment Motion Against CEC Gyanesh Kumar : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને રાજ્યસભાના સભાપતિએ ફગાવી દીધો છે. આ પ્રસ્તાવ 12 માર્ચના રોજ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં 193 સાંસદોએ સહી કરી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ હવે સુરક્ષિત

સભાપતિએ આ મામલે ગંભીર વિચાર-વિમર્શ કર્યા બાદ અને તમામ પાસાઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન કર્યા પછી ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ-1968 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને પ્રસ્તાવને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ નિર્ણયથી મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ હવે સુરક્ષિત બન્યો છે અને તેમની સામેની કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા આગળ વધશે નહીં.

આ પણ વાંચો : ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ, જાણો મામલો

વિપક્ષે ચૂંટણી કમિસનર પર સાત ગંભીર આરોપો કર્યા હતા

વિપક્ષ દ્વારા ચૂંટણી કમિશનર પર પક્ષપાત અને ગેરરીતિના સાત ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમાં મુખ્યત્વે બિહાર અને પશ્ચિમ બંગાળમાં વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન દરમિયાન લાખો લોકોના મતાધિકાર છીનવાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

સત્તાધારી પક્ષને ફાયદો કરાવવાનો વિપક્ષનો આક્ષેપ

વિપક્ષનો એવો પણ આક્ષેપ હતો કે જ્ઞાનેશ કુમારે સત્તાધારી પક્ષને ફાયદો કરાવવા માટે ભેદભાવભર્યું વલણ અપનાવ્યું હતું. જોકે, સભાપતિએ આ તમામ આરોપો અને રજૂ કરાયેલા પુરાવાઓને અપૂરતા માનીને પ્રસ્તાવને રદ કર્યો છે, જેને બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા જાળવી રાખવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas...

ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન…

ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન...

રીક્ષા પરના ‘પોલીસ સ્ટીકર’ ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા | vad…

રીક્ષા પરના 'પોલીસ સ્ટીકર' ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા | vad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી 32 લાખના દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle carrying liquor…

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી 32 લાખના દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle carrying liquor…

1 year ago
તળાજાના રાજપરા-૨ નજીક અકસ્માતમાં બેના મોત | Two killed in accident near Rajpara 2 of Talaja

તળાજાના રાજપરા-૨ નજીક અકસ્માતમાં બેના મોત | Two killed in accident near Rajpara 2 of Talaja

10 months ago
આજે માતૃભાષા ‘દીન’: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં | Today mother tongue Day In…

આજે માતૃભાષા ‘દીન’: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં | Today mother tongue Day In…

5 months ago
AMCની વ્યાજ માફી યોજના જાહેર, જાણો જૂની અને નવી ફોર્મ્યુલાના મિલકત ધારકોને શું મળશે રાહત | AMC Inter…

AMCની વ્યાજ માફી યોજના જાહેર, જાણો જૂની અને નવી ફોર્મ્યુલાના મિલકત ધારકોને શું મળશે રાહત | AMC Inter…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News