gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ATSનું મેગા ઓપરેશન: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી રૂ.25 કરોડનું મેથામ્ફેટામાઈન ઝડપાયું, પાકિસ્તાની ડ્ર…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
ATSનું મેગા ઓપરેશન: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી રૂ.25 કરોડનું મેથામ્ફેટામાઈન ઝડપાયું, પાકિસ્તાની ડ્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ATS Drug Seizure: ગુજરાત અને રાજસ્થાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાન સરહદેથી ભારતમાં ઘુસાડવામાં આવેલ અંદાજે 25 કરોડ રૂપિયાની કિંમતનો 5 કિલો ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં રાજસ્થાનના બારમેરના બે શખસોની રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે.

નેશનલ હાઈવે 68 પર ફિલ્મી ઢબે નાકાબંધી

ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના બે શખસો પાકિસ્તાની સ્મગલરો પાસેથી નશીલો પદાર્થ મેળવીને ગુજરાત તરફ ડિલિવરી આપવા જઈ રહ્યા છે. આ માહિતીના આધારે બંને રાજ્યોની એજન્સીઓએ જેસલમેર અને બનાસકાંઠાને જોડતા નેશનલ હાઈવે 68 પર સઘન વોચ ગોઠવી હતી. છઠ્ઠી એપ્રિલ 2026ના રોજ સાંજે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇકો કારમાંથી પીળા રંગની થેલીમાં સંતાડેલો 5 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

આરોપીઓની ધરપકડ અને પાકિસ્તાની કનેક્શન

ATSની ટીમે કારમાં સવાર શંકરરામ રમેશરામ અને સલમાન લાલાખાનની ધરપકડ કરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, આ ડ્રગ્સ પાકિસ્તાનના થારપારકર વિસ્તારમાં રહેતા ‘મસાત સઓ મુબારક’ નામના શખસે સરહદ પાર કરાવીને બારમેર જિલ્લામાં ડ્રોપ કર્યું હતું. આરોપીઓએ ત્યાંથી આ જથ્થો મેળવી આગળ મોકલવાનું આયોજન કર્યું હતું.

ડિજિટલ પુરાવા અને કાયદેસરની કાર્યવાહી

આરોપીઓ સામે બારમેરના સદર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓએ આરોપીઓના મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ્સ અને ડ્રગ્સ ડિલિવરીના વીડિયો જેવા મહત્ત્વના પુરાવાઓ કબજે કર્યા છે. હાલમાં આ ઇન્ટરનેશનલ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા અને અન્ય કયા લોકો આ નેટવર્ક સાથે જોડાયેલા છે તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

હાલ બંને સામે રાજસ્થાનના બારમેર જિલ્લાના સદર બારમેર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો (8, 21, 22, 23, 25, 28, 29) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software
GUJARAT

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

July 13, 2026
PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …
GUJARAT

PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …

July 13, 2026
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક
GUJARAT

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

July 13, 2026
Next Post
વડોદરામાં રાજમહેલ રોડની 4 દુકાનમાંથી 22.15 લાખનો ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝનો જથ્થો કબજે | Duplicate m…

વડોદરામાં રાજમહેલ રોડની 4 દુકાનમાંથી 22.15 લાખનો ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝનો જથ્થો કબજે | Duplicate m...

વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી…

વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી...

જામનગર: લગ્નના 20 દિવસ પહેલા જ સગીરાએ બાળકને જન્મ આપતા ચકચાર, આરોપી મંગેતરની ધરપકડ | Jamnagar Case: …

જામનગર: લગ્નના 20 દિવસ પહેલા જ સગીરાએ બાળકને જન્મ આપતા ચકચાર, આરોપી મંગેતરની ધરપકડ | Jamnagar Case: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં દર વર્ષે લેન્ડ ગ્રેબિંગની 700 જેટલી ફરિયાદ, 60% દફ્તરે! 5 વર્ષમાં 183 કેસમાં જ FIR | ahme…

અમદાવાદમાં દર વર્ષે લેન્ડ ગ્રેબિંગની 700 જેટલી ફરિયાદ, 60% દફ્તરે! 5 વર્ષમાં 183 કેસમાં જ FIR | ahme…

3 months ago
દહેજ માટે ત્રાસના આક્ષેપ સાથે પરિણીતાની પતિ વિરુદ્ધ ફરિયાદ | Vadodara : Wife files complaint against…

દહેજ માટે ત્રાસના આક્ષેપ સાથે પરિણીતાની પતિ વિરુદ્ધ ફરિયાદ | Vadodara : Wife files complaint against…

1 year ago
વાણિજ્યિક બેંકો દ્વારા CBDC દ્વારા ટ્રેડ કરવા માટે ટેકનોલોજી વિકસાવાશે | Technology will be develope…

વાણિજ્યિક બેંકો દ્વારા CBDC દ્વારા ટ્રેડ કરવા માટે ટેકનોલોજી વિકસાવાશે | Technology will be develope…

9 months ago
અમદાવાદ: દાણીલીમડામાંથી 14 લાખના MD ડ્રગ્સ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો, ફ્લેટ ભાડે રાખીને છૂટક વેચાણ ક…

અમદાવાદ: દાણીલીમડામાંથી 14 લાખના MD ડ્રગ્સ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો, ફ્લેટ ભાડે રાખીને છૂટક વેચાણ ક…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News