gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં કોંગ્રેસનું કમિટમેન્ટ : મહિલા, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ માટે સિટી બસ ફ્રી, બે ટાઇમ પાણી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Congress : વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણી અંગે લોકો સમક્ષ મેનિફેસ્ટોની જગ્યાએ કમિટમેન્ટ શબ્દ વાપરીને જુદા જુદા વચનો આપ્યા છે. જેમાં શહેરની મૂળભૂત અને આંતરમાળખાકીય સુવિધાઓમાં પાણી, સફાઈ, રસ્તા સહિત સામાજિક અને જન સુવિધા બાબતે રહેઠાણ અને સ્મશાન ગૃહો ટાઉનહોલના નવીનીકરણ તથા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન, પારદર્શક કાર્ય પ્રણાલીના નેજા હેઠળ જનતા ઓડિટ અને પર્યાવરણ તથા શહેરના વિકાસ અંગે જુદા જુદા વચનોની લહાણી કરવામાં આવી હતી. 

વડોદરા શહેર કોંગ્રેસના કમિટમેન્ટ (મેની ફેસ્ટો)માં જણાવાયું છે કે શહેરીજનોને તમામ વિસ્તારમાં પીવાનું બે વખત પાણી અને ખાડા મુક્ત રસ્તાનું નવીનીકરણ તથા સિનિયર સિટીઝનો અને મહિલાઓ સહિત વિદ્યાર્થીઓ માટે સીટી બસની સુવિધા સંપૂર્ણ ફ્રી કરવા કોંગ્રેસના કમિટમેન્ટમાં જણાવાયું હતું. એ જ રીતે રહેતા અને આવાસ મુખ્ય સમસ્યા હોવાથી શહેરની વસ્તી મુજબ નવા સરકારી આવાસો અને શહેરના જુદા જુદા સ્મશાન ગૃહો સહિત તાવોનું હોલ અને કોમ્યુનિટી હોલનું ઓડિટ કરાવીને તેનું નવીનીકરણ કરવાનું પણ કમિટમેન્ટ કર્યું હતું. આવી જ રીતે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવીને પાલિકા દ્વારા જાહેર થતા ટેન્ડરોમાં થયેલા બેફામ ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવા શ્વેત પત્ર પણ જાહેર કરવા કમિટમેન્ટમાં કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું. આ ઉપરાંત ભ્રષ્ટાચારીઓને સજા અપાવવા બાબતે પણ જણાવ્યું હતું. આ ઉપરાંત પારદર્શક કાર્ય પ્રણાલી મુજબ વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે તમામ કાર્યવાહી માટે જનતા ઓડિટ કરાવવા પણ અનોખું કમિટમેન્ટ જાહેર કરીને કામની વહેંચણી બાબતે સંપૂર્ણપણે ઓનલાઈન પદ્ધતિથી કાર્યવાહી કરવાની પણ કમિટમેન્ટમાં સ્પષ્ટ જણાવાયું હતું. 

જ્યારે બીજી બાજુ અગાઉ વડોદરામાં આવેલા પૂરની યાદ અપાવીને શહેરમાં પર્યાવરણ અને શહેરના વિકાસ બાબતે કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટમાં જણાવ્યું હતું કે વિશ્વામિત્રી મેગા પ્રોજેક્ટ હેઠળ વિશ્વામિત્રીની કાયાપલટ કરવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાની પણ કમિટમેન્ટમાં જાહેરાત કરાઈ હતી. આવી જ રીતે વડોદરા શહેરમાં અવારનવાર આવતા વિશ્વામિત્રીમાં પુરને નિયંત્રણમાં રાખવા સહિત નદીના શુદ્ધિકરણ અને તેના બ્યુટીફિકેશન માટે પણ કમિટમેન્ટ કરાયું હતું. તેવી જ રીતે પર્યાવરણની સુરક્ષા બાબતે કમેન્ટમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરની હવાની ગુણવત્તા સુધારવા માટે વાર્ષિક 10 ટકાની ગતિથી શહેરનું ગ્રીન કવર વધારવા પણ આગામી  પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સત્તામાં આવવાની આશા સાથે શહેરીજનોને જુદા જુદા સ્વપ્ન બતાવવામાં આવ્યા છે. 

કોંગ્રેસ દ્વારા પાલિકાની આગામી ચૂંટણી અંગે આજે જાહેર કરવામાં આવેલા મેનીફેસ્ટોના ઘસાઈ ગયેલા શબ્દની સામે આધુનિક શબ્દ કમિટમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

શહેરના કમાટીબાગ, કાલાઘોડા સર્કલ પાસેના પંચમુખી હનુમાનજી મંદિર સામે યોજાયેલા કમિટમેન્ટ જાહેર કરવાના કાર્યક્રમમાં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પ્રદેશ પ્રવક્તા પર્થિવ કઠવાડિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તથા પાલિકા વિરોધ પક્ષના તત્કાલીન સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થું દ્વારા શહેરીજનોને આગામી ચૂંટણી સંદર્ભે અપાયેલા જુદા જુદા કમિટમેન્ટ (મેની ફેસ્ટો) અંગે વિગતવાર માહિતી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r…
GUJARAT

જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r…

May 30, 2026
દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પ…
GUJARAT

દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પ…

May 30, 2026
ગાંધીનગર: 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા | gandhinagar court…
GUJARAT

ગાંધીનગર: 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા | gandhinagar court…

May 30, 2026
Next Post
જામનગર: લગ્નના 20 દિવસ પહેલા જ સગીરાએ બાળકને જન્મ આપતા ચકચાર, આરોપી મંગેતરની ધરપકડ | Jamnagar Case: …

જામનગર: લગ્નના 20 દિવસ પહેલા જ સગીરાએ બાળકને જન્મ આપતા ચકચાર, આરોપી મંગેતરની ધરપકડ | Jamnagar Case: ...

‘પવન ખેડાને પાતાળમાંથી પણ શોધી લાવશે આસામ પોલીસ’, હિમંત બિસ્વા સરમાનું આક્રમક નિવેદન | Assam Electio…

'પવન ખેડાને પાતાળમાંથી પણ શોધી લાવશે આસામ પોલીસ', હિમંત બિસ્વા સરમાનું આક્રમક નિવેદન | Assam Electio...

વિયેતનામ જનારા ભારતીયો ચેતજો! ફુ ક્વોક ટાપુ માટે વિઝા-ફ્રી એન્ટ્રીના નામે ફસાતા નહીં, એડવાઈઝરી જાહેર…

વિયેતનામ જનારા ભારતીયો ચેતજો! ફુ ક્વોક ટાપુ માટે વિઝા-ફ્રી એન્ટ્રીના નામે ફસાતા નહીં, એડવાઈઝરી જાહેર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની ‘ઘેરૈયા’ પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ…

આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની ‘ઘેરૈયા’ પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ…

8 months ago
ટેરિફની અપ્રત્યક્ષ અસર : એફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં ઘટાડો થવાની વકી | Indirect impact of tariffs: …

ટેરિફની અપ્રત્યક્ષ અસર : એફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં ઘટાડો થવાની વકી | Indirect impact of tariffs: …

10 months ago

વધુ પડતી લીલી અને ચમકદાર વરિયાળી ખરીદતા પહેલાં ચેતજો, લિવર-કિડની થઈ શકે છે ખરાબ! | Toxic Chemical Laced Green Fennel Seeds Can Damage Liver and Kidney

2 days ago
આતંકવાદ સામે ભારતનો ‘પ્રહાર’: સરકારે જાહેર કરી એન્ટિ-ટેરર પોલિસી; જેહાદી સંગઠનોની હવે ખેર નહીં | Ind…

આતંકવાદ સામે ભારતનો ‘પ્રહાર’: સરકારે જાહેર કરી એન્ટિ-ટેરર પોલિસી; જેહાદી સંગઠનોની હવે ખેર નહીં | Ind…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News