gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ સંબંધમાં કડક કાર્યવાહી એક ડઝનથી વધુ કેસ કરાયા | Strict ac…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ સંબંધમાં કડક કાર્યવાહી એક ડઝનથી વધુ કેસ કરાયા | Strict ac…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, દરમિયાન કેટલાક કારચાલકો કે જેઓએ પોતાના વાહનમાં ડાર્ક ફિલ્મ લગાડેલી છે, તે સામે ગઈકાલે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને આશરે એક ડઝનથી વધુ કારમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરવામાં આવી હતી.

 જામનગર-ખંભાળિયા બાયપાસ નજીક ટ્રાફિક શાખાના પીઆઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સહિત સ્ટાફ દ્વારા બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ અને વાહનના કાગળોની ચેકીંગ હાથ ધરી હતી.

 આ ચેકીંગની કાર્યવાહી દરમ્યાન સંખ્યા બંધ વાહન વિરૂધ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજે એક ડઝન જેટલી કાર ત્યાંથી પસાર થઈ હતી, જેમાં ડાર્ક લગાવેલી હોવાથી પોલીસ તંત્ર એ સ્થળ પર જ ડાર્ક ફિલ્મ દૂર કરી નાખી હતી તેમજ સધન પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
જામનગરમાં પુર્વ કોર્પોરેટરની વચગાળાની જામીન અરજી રદ, હાઈકોર્ટ જવાની શક્યતા | Former corporator’s int…

જામનગરમાં પુર્વ કોર્પોરેટરની વચગાળાની જામીન અરજી રદ, હાઈકોર્ટ જવાની શક્યતા | Former corporator's int...

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં ખંઢેર મકાનમાં સંતાડેલો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો : આરોપીની શોધખ…

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં ખંઢેર મકાનમાં સંતાડેલો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો : આરોપીની શોધખ...

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર શાકભાજી ભરેલું વાહન પલટી ખાઈ જતાં તેના ચાલકનું અંતરિયાળ મૃત્યુ | Driver …

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર શાકભાજી ભરેલું વાહન પલટી ખાઈ જતાં તેના ચાલકનું અંતરિયાળ મૃત્યુ | Driver ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના વાણિયા વાડ વિસ્તારમાં આવેલી સોસા.માં એમજીવીસીએલના કર્મીનો આતંક | MGVCL employee terrorizes …

4 months ago
આજથી અમદાવાદ ખાતે ભારત એક ગાથા થીમ ઉપર 14માં ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 નો સીએમના હસ્તે આરંભ.

7 months ago
ગાંધીનગરના સેક્ટર 4માં મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ, આગ ઓલવવા જતાં 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત | Massive blas…

1 year ago
ભાવનગરમાં ભાડુઆતના મામલે મનપાએ 15 આવાસને સીલ માર્યા | Municipal Corporation seals 15 residences in B…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News