gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિલિંગ્ડન ડેમની કૂંડીમાં ન્હાવા પડેલા પરપ્રાંતીય યુવાન અને 2 તરૂણ ડૂબ્યા | A migrant youth and two t…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
વિલિંગ્ડન ડેમની કૂંડીમાં ન્હાવા પડેલા પરપ્રાંતીય યુવાન અને 2 તરૂણ ડૂબ્યા | A migrant youth and two t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મૂળ યુ.પી.ના અને હાલ જૂનાગઢમાં મજૂરી કરતા હતા : 7 યુવાનો ટહેલવા ગયા ત્યારે ગરમીમાં પાણી જોઈને ન્હાવા પડયા હતા : જેમાંથી 4 નીકળી શક્યા, 3 ઊંડાં પાણીમાં ગરક 

જૂનાગઢ  : મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ જૂનાગઢમાં રહેતા યુવાન અને તરૂણ સહિત સાત મિત્રો આજે બપોરે વિલીંગડન ડેમ ખાતે ટહેલવા ગયા હતા, જ્યાં ગરમીમાં ડેમની કુંડીમાં પાણી જોઈ આ યુવાન અને તરૂણ ન્હાવા પડયા હતા. તેમાથી બે તરૂણ અને એક યુવાન ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા જ્યારે ચાર યુવાન નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફે પહોંચી શોધખોળ હાથ ધરી હતી પરંતુ ત્રણેયના મૃતદેહ જ મળી આવ્યા હતા. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.

આ અંગેની વધુ વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના બહરાઇચ જિલ્લાના નંદબારાના અને હાલ જૂનાગઢના નરસિંહ મહેતા ચોરા પાસે રહેતા અને મજુરી કામ કરતા શિવમ ભારતીદિન શાહુ (ઉ.વ.18), હુસેન જીલાની શેખ (ઉ.વ.16) અને કળામુદીન શેખ (ઉ.વ.16) અને અન્ય ચાર મિત્રો આજે બપોરે વિલીંગડન ડેમ બાજુ ટહેલવા માટે ગયા હતા. આ યુવાન અંર તરૂણ ગરમી હોવાથી ડેમ જ્યાંથી ઓવરફ્લો થાય છે એ કુંડીમાં રહેલા પાણીને જોઈ તેમાં ન્હાવા પડયા હતા. સાતેય મિત્રો ન્હાવા પડયા બાદ બે તરૂણ અને એક યુવાન ડૂબવા લાગ્યા હતા, જ્યારે ચાર યુવાન બહાર નીકળી ગયા હતા. બહાર નીકળી ગયેલા યુવાનોએ જાણ કરતા સ્થાનિક લોકો તેમજ ફાયરબ્રિગેડ અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu’s oath i…

તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu's oath i...

ગોંડલમાં 2 સંતાનોને ગળાટૂંપો આપી હત્યા નિપજાવી કારખાનેદારનો આપઘાત | Industrialist commits suicide af…

ગોંડલમાં 2 સંતાનોને ગળાટૂંપો આપી હત્યા નિપજાવી કારખાનેદારનો આપઘાત | Industrialist commits suicide af...

ભારે ગરમી વચ્ચે રક્તદાનનો સ્ત્રોત સૂકાયોઃ રાજકોટમાં લોહીની અછત | Blood donation source dries up amid…

ભારે ગરમી વચ્ચે રક્તદાનનો સ્ત્રોત સૂકાયોઃ રાજકોટમાં લોહીની અછત | Blood donation source dries up amid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત | Heavy rains in many northern…

1 year ago
સુરેન્દ્રનગરમાં ઘરફોડ અને વાહનચોરી કરતી ગેંગના ત્રણ શખ્સ ઝડપાયા | Three members of a gang involved i…

વાસદ બ્રિજ પરથી આધેડ પૂરુષે પડતું મૂકતાં મોત, છાણી કેનાલમાં કૂદવા ગયેલી યુવતીને બચાવી લીધી | Middle …

4 months ago
પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા | 3 accused under PASA sent to Pa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News