gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોર: રણછોડરાયજી મંદિરમાં તિલક અને દક્ષિણા બાબતે ભક્ત-સેવક વચ્ચે બબાલ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
ડાકોર: રણછોડરાયજી મંદિરમાં તિલક અને દક્ષિણા બાબતે ભક્ત-સેવક વચ્ચે બબાલ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dakor Temple Clash Over Dakshina Goes Viral: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રણછોડરાયજી મંદિરના પરિસરમાં દર્શનાર્થે આવેલા એક પરિવાર અને તિલક કરનાર વ્યક્તિ વચ્ચે દક્ષિણા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં બીભત્સ વર્તન અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળી રહ્યા છે. અંતે મામલો થાળે પાડવા પોલીસને બોલાવવી પડી હતી.

દક્ષિણા બાબતે શરૂ થયો વિવાદ

મળતી માહિતી અનુસાર, એક ભક્ત પોતાના પરિવાર સાથે ઠાકોરજીના દર્શન કરવા ડાકોર આવ્યા હતા. મંદિરની બહાર તિલક કરનાર એક વ્યક્તિએ તેમને તિલક કર્યું હતું. તિલક કર્યા બાદ દક્ષિણા આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં ઉગ્ર બની ગયો હતો. બંને વચ્ચેની તકરાર મંદિરની બહારથી શરૂ થઈને મંદિરના અંદરના પરિસર સુધી પહોંચી હતી. મંદિરમાં પણ બંને વચ્ચે ભારે બોલાચાલી અને ઝઘડો થયો હતો. દર્શનાર્થી ભક્તે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. ભક્ત પરિવારનો આક્ષેપ છે કે તિલક કરનાર વ્યક્તિએ તેમની સાથે બીભત્સ વર્તન કર્યું હતું.

આ પણ વાંચો: યુદ્ધની અસર રાજ્યના મંદિરો પર: ડાકોરના રણછોડરાય અને પીપળાવના આશાપુરી મંદિરમાં ભોજનાલય બંધ, ભક્તો પરેશાન

પોલીસની એન્ટ્રી અને કાયદેસરની કાર્યવાહી

મામલો વધુ બિચકતા ભક્ત દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસની 112ની ટીમ તાત્કાલિક મંદિર પરિસરમાં પહોંચી હતી. પોલીસે અરજદારની રજૂઆત સાંભળ્યા બાદ, તિલક કરનાર વ્યક્તિને અટકાયતમાં લઈ પોલીસ મથકે લઈ ગઈ હતી. પોલીસ દ્વારા અરજદારની ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

આ ઘટના અંગે મંદિરના ઈન્ચાર્જ મેનેજરના જણાવ્યાનુસાર, તિલક અને દક્ષિણાને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. તેઓ બહારથી ઝઘડતા-ઝઘડતા મંદિરની અંદર આવ્યા હતા. ત્યારબાદ ભક્તે પોલીસ બોલાવી હતી અને પોલીસની ટીમ આવીને તિલક કરનાર વ્યક્તિને લઈ ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…
GUJARAT

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

May 26, 2026
ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…
GUJARAT

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

May 26, 2026
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …
GUJARAT

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

May 26, 2026
Next Post
વડોદરા નજીક પાતરવેણી ગામમાં વીજ વાયરોની ચોરી થતા ખેડૂતોને વીજ પુરવઠો મળવામાં હાલાકી | Farmers face p…

વડોદરા નજીક પાતરવેણી ગામમાં વીજ વાયરોની ચોરી થતા ખેડૂતોને વીજ પુરવઠો મળવામાં હાલાકી | Farmers face p...

અમદાવાદ: ‘બાળક તમારું નથી’ કહી સાસરિયાએ જમાઈને આપી જાનથી મારવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ | Paterni…

અમદાવાદ: 'બાળક તમારું નથી' કહી સાસરિયાએ જમાઈને આપી જાનથી મારવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ | Paterni...

અમદાવાદમાં વ્યાજખોરનો કહેર! 30 હજાર સામે રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો | businessman a…

અમદાવાદમાં વ્યાજખોરનો કહેર! 30 હજાર સામે રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો | businessman a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં બિલ્ડરે ફ્લેટ બુકિંગના નામે કરોડો ઉઘારાવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ | Builder in Sure…

સુરેન્દ્રનગરમાં બિલ્ડરે ફ્લેટ બુકિંગના નામે કરોડો ઉઘારાવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ | Builder in Sure…

4 months ago
વડોદરા-ડભોઇ વચ્ચેની પલાસવાડા રેલવે ફાટક લોકોની પરેશાની અને તકલીફોનું કારણ બની | Palaswada railway cr…

વડોદરા-ડભોઇ વચ્ચેની પલાસવાડા રેલવે ફાટક લોકોની પરેશાની અને તકલીફોનું કારણ બની | Palaswada railway cr…

6 months ago
ખટંબા આવાસ યોજનાના ટેરેસ ઉપર જુગાર રમતા 7 ઝડપાયા , રૂ.1.22લાખની મત્તા જપ્ત | 7 caught for gambling o…

ખટંબા આવાસ યોજનાના ટેરેસ ઉપર જુગાર રમતા 7 ઝડપાયા , રૂ.1.22લાખની મત્તા જપ્ત | 7 caught for gambling o…

9 months ago
મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો | Palitana family beaten up for posting…

મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો | Palitana family beaten up for posting…

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News