gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડિગ્રી વિના એલોપેથિકને પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો | Doctor caught practicing allopathic medicine wit…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
ડિગ્રી વિના એલોપેથિકને પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો | Doctor caught practicing allopathic medicine wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગઢડા તાલુકાના નાના ઝિંઝાવદર ગામેથી

બોટાદ એસઓજીએ ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો

ભાવનગર –  ગઢડા તાલુકાના નાના ઝિંઝાવદર ગામે ડિગ્રી વિના એલોપેથિકની પ્રેક્ટિસ કરતા તબીબને બોટાદ એસઓજીએ ઝડપી લઈ ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળિયા ગામે રહેતા અને બીએચએમએસની ડિગ્રી ધરાવતા કુમાર કરમશીભાઈ બાવળીયા નિયમ પ્રમાણે પોતે એલોપેથિક એન્ટિબાયોટિક દવા દર્દીઓને આપી પ્રેક્ટિસ નહી કરી શકતા હોવાનું જાણવા છતાં કોઈ પણ ડિગ્રી નહી ધરાવતો હોવા છતાં ગઢડા તાલુકાના નાના ઝિંઝાવદર ગામે શ્રીજી ક્લિનિક ચલાવી પ્રેક્ટિસ કરતો હતો. જેને બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગૃપે કુલ રૃ.૪૩૫૮૭.૨ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

ભરતભાઈ બારૈયાના રહેણાંકી મકાનમાંથી ઘોઘા પોલીસે દારૃના પાંચ ક્વાટર ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. તેમજ શહેરના આડોડિયાવાસ દિપકચોક વિસ્તારમાં પુજાબેન પ્રદિપભાઈ રાઠોડ અને રોહિત પ્રદિપભાઈ રાઠોડના રહેણાંકી મકાનમાંથી ઘોઘારોડ પોલીસે રૃ.૧૧,૨૮૦ની કિંમતની દારૃની ૯૪ બોટલ અને રૃ.૭૦૨૦ની કિંમતના ૫૨ ટીન ઝડપી લઈ માતા-પુત્ર સામે ગુનો નોંધ્યો છે. જ્યારે શહેરના વિરાણી સર્કલ પાસે શંકાસ્પદ હાલતે ઉભેલા ભદ્રેશ વિજયભાઈ રામાણી (રહે.માધવ વિહાર સોસાયટી, લીલાસર્કલ)ને નિલમબાગ પોલીસે તપાસતા તેની પાસેથી વિદેશી દારૃના ૧૫ ક્વાટર મળી આવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…
GUJARAT

May 26, 2026
અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

Next Post
શહેર અને જિલ્લામાં દારૃની 168 બોટલ, બિયરના ૫૨ ટીન ઝડપાયા | 168 bottles of liquor 52 tins of beer sei…

શહેર અને જિલ્લામાં દારૃની 168 બોટલ, બિયરના ૫૨ ટીન ઝડપાયા | 168 bottles of liquor 52 tins of beer sei...

મ્યુનિસિપલ તંત્રની બેદરકારી, વેજલપુર બકેરી સિટી તરફનો રસ્તો ખોદી નંખાતા લોકો ત્રસ્ત | Negligence of …

મ્યુનિસિપલ તંત્રની બેદરકારી, વેજલપુર બકેરી સિટી તરફનો રસ્તો ખોદી નંખાતા લોકો ત્રસ્ત | Negligence of ...

યુદ્ધને કારણે એરલાઇન્સને રૂ. 2500 કરોડનું નુકસાન | Airlines suffer losses of Rs 2500 crore due to wa…

યુદ્ધને કારણે એરલાઇન્સને રૂ. 2500 કરોડનું નુકસાન | Airlines suffer losses of Rs 2500 crore due to wa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ના મળતા નારાજગીનો દોર, કોંગ્રેસ-ભાજપના દિગ્ગજોના રાજીનામાં | Guja…

2 months ago
વડોદરા: રૂ. 1.38 કરોડના ખર્ચે ત્રણ મૃતદેહ વાહીની ખરીદશે: વધુ ભાવના ટેન્ડર રજૂ થતા વિવાદ | Vadodara: …

10 months ago
વડોદરામાં શાંતિ ડહોળવા પ્રયાસ: ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકાતા ભારે રોષ, શંકાસ્પદોની અટકાયત | Egg At…

9 months ago
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર | Heavy Rain in …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News