gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in Business
0 0
0
બજાર ખુલતાં જ સેન્સેક્સમાં 736 અને નિફ્ટીમાં 227 પોઈન્ટનો ઉછાળો, સોના-ચાંદીમાં કડાકો | Share Market …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market News : ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો અને સ્થાનિક ખરીદીને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. આજે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યુદ્ધને લઈને શાંતિ મંત્રણા શરૂ થઇ રહી છે જેના પગલે કોઈ સારા સંકેત મળી શકે તેવી આશા પણ છે. 

SENSEXમાં તેજી 

સેન્સેક્સ આજે 77,316.30 પર ટ્રેડ કરી રહ્યો છે, જે ગઈકાલના બંધ ભાવ (76,631.65) ની સરખામણીએ 705.12 (0.92%) પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે. આજે બજાર 77,121.01 પર ખૂલ્યું હતું અને અત્યાર સુધીમાં 77,367.30 ની ઊંચી સપાટીએ પહોંચ્યું છે.

NIFTY 50 પણ ઉછાળો 

નિફ્ટી 23,987.50 પર પહોંચી ગઈ છે, જેમાં 212.40 (0.89%) પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. નિફ્ટી આજે 23,880.55 પર ખૂલીને 24,002.85 ની સપાટીને સ્પર્શી હતી.

કોમોડિટી માર્કેટની સ્થિતિ 

બજારમાં તેજી હોવા છતાં કિંમતી ધાતુઓના ભાવમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે:

સોનું (Gold): એમસીએક્સ પર સોનાનો ભાવ ₹1,52,695.00 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે ₹747.00 (0.49%) નો ઘટાડો દર્શાવે છે.

ચાંદી (Silver): ચાંદીના ભાવમાં પણ ₹1701.00 (0.64%) નો ઘટાડો જોવા મળ્યો છે અને તે હાલ ₹2,42,204.00 પર છે.

શેરબજારમાં તેજીના મુખ્ય કારણો

યુએસ-ઈરાન સીઝફાયરની અસર: અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ અને હોર્મુઝ સ્ટ્રેટ મર્યાદિત રીતે ખૂલવાના સમાચારને કારણે વૈશ્વિક બજારોમાં રાહત જોવા મળી છે, જેની અસર ભારતીય બજાર પર પણ પડી છે. જોકે આજે અમેરિકા અને ઈરાન વચ્ચે ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા શરૂ થવાની આશા છે જેને લઈને બજારમાં આશાવાદ છે. 

નીચલા સ્તરે ખરીદી: ગઈકાલે સેન્સેક્સમાં આશરે 853 પોઈન્ટનો કડાકો બોલાયો હતો. આ ઘટાડા બાદ બ્લુ-ચિપ શેરો આકર્ષક ભાવે ઉપલબ્ધ હોવાથી રોકાણકારોએ નીચલા સ્તરેથી વ્યાપક ખરીદી કરી છે.

આઈટી અને બેંકિંગ શેરોમાં ઉછાળો: માર્કેટ હેવીવેઇટ ગણાતા આઈટી અને બેંકિંગ ક્ષેત્રના શેરોમાં તેજીને કારણે ઇન્ડેક્સને મોટો સપોર્ટ મળ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…
Business

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…

May 26, 2026
યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર
Business

યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

May 26, 2026
ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…
Business

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

May 26, 2026
Next Post
કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત: ‘પાસપોર્ટ વિવાદ’માં હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક, આસામ CMના પત્ન…

કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત: ‘પાસપોર્ટ વિવાદ’માં હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક, આસામ CMના પત્ન...

નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારના નવા CM અંગે પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર | Nit…

નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારના નવા CM અંગે પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર | Nit...

જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી | Justice Yashwant V…

જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી | Justice Yashwant V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્ર પંથકમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચંડાળ ચોકડી ઝડપાઇ : 6 મંદિર ચોરીઓનો ભેદ ઉકેલતી એ…

સૌરાષ્ટ્ર પંથકમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચંડાળ ચોકડી ઝડપાઇ : 6 મંદિર ચોરીઓનો ભેદ ઉકેલતી એ…

9 months ago
પેટલાદના કણિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત | One killed in accident between two bikes ne…

પેટલાદના કણિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત | One killed in accident between two bikes ne…

7 months ago
માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ | Crowd suddenly…

માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ | Crowd suddenly…

1 year ago
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ | Trouble f…

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા મોટી મુશ્કેલીમાં, 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ | Trouble f…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News