gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારના નવા CM અંગે પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર | Nit…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in INDIA
0 0
0
નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારના નવા CM અંગે પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર | Nit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nitish Kumar takes oath as Rajya Sabha MP : બિહારના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈને પોતાની નવી સંસદીય ઇનિંગની શરૂઆત કરી છે. સંસદ ભવનમાં રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ વિધિ પહેલા નીતીશ કુમારે જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. 

રાજ્યસભાના સાંસદ બનતા જ નીતિશ કુમારે બનાવ્યો રેકોર્ડ

નીતીશ કુમાર હવે એવા નેતા બની ગયા છે જેઓ વિધાનસભા અને લોકસભાની સાથે બંને ઉચ્ચ ગૃહો (વિધાનપરિષદ અને રાજ્યસભા) ના પણ સભ્ય રહ્યા છે. નીતિશ કુમાર આજે સાંજે જ પટના પરત આવશે. જે બાદ ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. 

બિહારમાં ભાજપનો મુખ્યમંત્રી બનશે? 

નીતીશ કુમારના સ્થાને કોણ? આ સવાલનો જવાબ શોધવા દિલ્હીમાં ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ રહી છે. પટનામાં સમ્રાટ ચૌધરીના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે, જે બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. જોકે, ભાજપ નેતૃત્વ વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરી વચ્ચે સંતુલન જાળવવા 14 એપ્રિલે અંતિમ નિર્ણય લઈ શકે છે. વરિષ્ઠ મંત્રી વિજય ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે નવી સરકાર પણ ‘નીતીશ મોડલ’ પર જ કામ કરશે.

નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારના નવા CM અંગે પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર 2 - image

નીતિશ કુમારની દિલ્હીથી પટના અને પટનાથી દિલ્હી સુધીની સફર

વર્ષ 2005: નીતીશ કુમાર લોકસભા સાંસદ હતા અને અટલ બિહાર વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી તરીકે કામ કરી ચૂક્યા હતા. 24 નવેમ્બર 2005ના રોજ તેમણે સીએમ તરીકે શપથ લીધા અને સાંસદ પદેથી રાજીનામું આપ્યું.

વર્ષ 2026: 10મી વખત બિહારના સીએમ બન્યા બાદ માત્ર 4 મહિનામાં જ તેમનો મોહભંગ થયો અને હવે રાજ્યસભા વાયા ફરી દિલ્હી દરબારમાં પહોંચ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉત્તર પ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ મતદાર યાદી જાહેર | UP Final Voter List 2026…
INDIA

ઉત્તર પ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ મતદાર યાદી જાહેર | UP Final Voter List 2026…

April 10, 2026
VIDEO: સેલ્ફીના ચક્કરમાં મસ્તી ભારે પડી, કેમેરા સામે 3 કિશોરીઓનું ઝરણામાં ડૂબી જતાં મોત | Girls Drow…
INDIA

VIDEO: સેલ્ફીના ચક્કરમાં મસ્તી ભારે પડી, કેમેરા સામે 3 કિશોરીઓનું ઝરણામાં ડૂબી જતાં મોત | Girls Drow…

April 10, 2026
‘ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ, કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર’, કેન્દ્રનું મ…
INDIA

‘ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ, કતાર ભારત માટે ઊર્જાનો મહત્ત્વનો સપ્લાયર’, કેન્દ્રનું મ…

April 10, 2026
Next Post
જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી | Justice Yashwant V…

જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી | Justice Yashwant V...

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને મોટી દુર્ઘટના, સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું કરુણ મોત | Vadodara Roof Coll…

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને મોટી દુર્ઘટના, સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું કરુણ મોત | Vadodara Roof Coll...

જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગઈકાલે ગુરૂવારે અનેક ઉમેદવારી પત્રો રજુ થયા …

જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગઈકાલે ગુરૂવારે અનેક ઉમેદવારી પત્રો રજુ થયા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોરોના બાદ બંધ થયેલા પુસ્તક મેળાનું આખરે મુર્હુત આવ્યું : અઠવા ઝોનમાં જાન્યુઆરી મહિનામાં પુસ્તક મેળા…

કોરોના બાદ બંધ થયેલા પુસ્તક મેળાનું આખરે મુર્હુત આવ્યું : અઠવા ઝોનમાં જાન્યુઆરી મહિનામાં પુસ્તક મેળા…

3 months ago
જામનગર નજીક હાઇવે રોડ પર બે જુદા બે વાહન અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા | 2 people includ…

જામનગર નજીક હાઇવે રોડ પર બે જુદા બે વાહન અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા | 2 people includ…

4 hours ago
ટ્રમ્પે PM મોદીને કર્યો ફોન, આપી જન્મદિવસની શુભેચ્છા, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત | US pres…

ટ્રમ્પે PM મોદીને કર્યો ફોન, આપી જન્મદિવસની શુભેચ્છા, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત | US pres…

7 months ago
વિદ્યાર્થીઓની ટીમે ખેડૂતોને મદદ કરવા માટે એઆઈ આધારિત પોર્ટલ બનાવ્યું | students of technology facult…

વિદ્યાર્થીઓની ટીમે ખેડૂતોને મદદ કરવા માટે એઆઈ આધારિત પોર્ટલ બનાવ્યું | students of technology facult…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News