gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને મોટી દુર્ઘટના, સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું કરુણ મોત | Vadodara Roof Coll…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને મોટી દુર્ઘટના, સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું કરુણ મોત | Vadodara Roof Coll…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરાના સૌથી વ્યસ્ત ગણાતા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આજે (10મી એપ્રિલ) ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાહી થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર બસ સ્ટેશન સંકુલમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

ઘટનાની વિગત અને બચાવ કામગીરી

મળતી માહિતી અનુસાર, બસ સ્ટેશનના ઉપરના હિસ્સાનું બાંધકામ અચાનક તૂટી પડ્યું હતું. ભારેખમ સ્ટ્રક્ચર નીચે આવતા ત્યાં હાજર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવી હતી.પોલીસે સુરક્ષાના કારણોસર સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…
GUJARAT

May 27, 2026
રાજકોટમાં બે માસ બાદ એક જ વિસ્તારમાં ફરી 3.0નો ધરતીકંપ | Another 3 0 magnitude earthquake hits the s…

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ , એક જ દિવસમાં મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડથી વધુની આવક | Advance Tax…

Next Post
જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગઈકાલે ગુરૂવારે અનેક ઉમેદવારી પત્રો રજુ થયા …

જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગઈકાલે ગુરૂવારે અનેક ઉમેદવારી પત્રો રજુ થયા ...

જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જુદા જ…

જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જુદા જ...

જામનગર નજીક હાઇવે રોડ પર બે જુદા બે વાહન અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા | 2 people includ…

જામનગર નજીક હાઇવે રોડ પર બે જુદા બે વાહન અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા | 2 people includ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્વ વિરામ, અમેરિકા-ચાઈના ટેરિફ ડિલ થતાં શેરબજારમાં તોફાની તેજી | Stock market surges as US China t…

1 year ago
ગુજરાતમાં હજુ 6 દિવસ માવઠાની આગાહી, આજે અમરેલી-ભાવનગરમાં રેડ ઍલર્ટ | Heavy rain forecast for Gujarat…

7 months ago
વડોદરામાં વોર્ડ 8માં ડ્રેનેજ લાઈનના અભાવે રસ્તા પર ગંદા પાણી ફેલાતા પાલિકા કચેરીએ સ્થાનિકોનો હલ્લાબો…

4 months ago
દિલ્હીમાં પ્રદૂષિત હવાની ક્રિકેટ પર ઈફેક્ટ… BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર | del…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News