gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગઈકાલે ગુરૂવારે અનેક ઉમેદવારી પત્રો રજુ થયા …

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગઈકાલે ગુરૂવારે અનેક ઉમેદવારી પત્રો રજુ થયા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation : જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે ઉપરાંત જીલ્લા પંચાયતની 24, તથા 6 તાલુકા પંચાયતોની 112 અને સિક્કા નગર પાલિકાની 28 બેઠકો માટે ગઇકાલે ગુરૂવારને ચોથા દિવસે અનેક ઉમેદવારી પત્રો રજૂ થયા હતા.

જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટેની સામાન્ય ચૂંટણીમાં ચોથા દિવસે કુલ 14 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. જેમાં કોંગ્રેસ, આપ સહિતના ઉમેદવારોનો સમાવેશ થાય છે.

જ્યારે જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટેની ચૂંટણી અન્વયે ગઈકાલે ચોથા દિવસે 9 ઉમેદવારી પત્ર ભરાયા હતા, જ્યારે અગાઉ 1 મળી આજ સુધીમાં કુલ 10 ફોર્મ રજૂ થયા છે.

તેમજ જિલ્લાની છ તાલુકા પંચાયતની 112 બેઠકોની ચૂંટણી માટે અગાઉ 26 અને ગઈકાલે 3 મળી કુલ 29 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

ઉપરાંત સિક્કા નગરપાલિકાની 28 બેઠકની ચૂંટણી માટે ગઈકાલે 7 ફોર્મ ભરાયા છે, જ્યારે અગાઉ 1 ફોર્મ રજૂ થતા અત્યાર સુધીમાં કુલ 10 ઉમેદવારીઓએ ફોર્મ ભર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો
GUJARAT

16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો

April 10, 2026
ગુજરાત પોલીસના શ્વાન ‘ચેક’નો રાષ્ટ્રીય ફલક પર ડંકો: 16 વર્ષના બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત…

અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…

Next Post
જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જુદા જ…

જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જુદા જ...

જામનગર નજીક હાઇવે રોડ પર બે જુદા બે વાહન અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા | 2 people includ…

જામનગર નજીક હાઇવે રોડ પર બે જુદા બે વાહન અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા | 2 people includ...

કાલાવડના નાની ભગેડી ગામે યુવક પર હુમલો : લાકડાના ધોકાથી ઇજા, ત્રણ સામે ગુનો નોંધાયો | Attack on yout…

કાલાવડના નાની ભગેડી ગામે યુવક પર હુમલો : લાકડાના ધોકાથી ઇજા, ત્રણ સામે ગુનો નોંધાયો | Attack on yout...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની મુદ્દત ચોથી અને અંતિમ વખત વધારાઈ, બાદમાં નહીં મળે અનાજ | ration…

1 year ago
BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય | India Pakistan Increased A…

11 months ago
જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને સુમરા યુવાન પર ઘાતક હુમલો: પોલીસ તંત્ર દોડતું…

2 months ago
દસાડામાં તોફાની માવઠાથી થયેલા નુકસાનનું વળતર ચુકવવા માંગ | Demand for compensation for damage caused…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News