gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: કાસિન્દ્રામાં કારની સીટ પાછળ છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Seizure In Ahmedabad: અમદાવાદ ગ્રામ્યમાં અસલાલી પોલીસે બાતમીના આધારે દસ્ક્રોઈના કાસિન્દ્રા ગામ પાસેથી પસાર થતી એક કારમાંથી હેરાફેરી કરવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ 2,36,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

કારમાંથી દારૂની 180 બોટલો મળી આવી

અસલાલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેને બાતમી મળી હતી કે મોન્ટુ ચુનારા નામનો શખસ કાસિન્દ્રા સીમમાં રેલવે બ્રિજના નાળા પાસે વિદેશી દારૂ લઈને આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાસિન્દ્રા ગામ તરફના કાચા રસ્તા પરથી આવતી શંકાસ્પદ કારને અટકાવીને તપાસ કરતા, ડ્રાઇવર સીટ પર બેઠેલા 28 વર્ષીય મહેશ ભવાનભાઈ ઠાકોરને ઝડપી લેવામાં આવ્યો હતો. કારની અંદર તપાસ કરતા પાછળની સીટ પર ચાર મીણિયાની થેલીઓ સંતાડેલી હાલતમાં મળી આવી હતી. આ થેલીઓ ખોલીને જોતા તેમાંથી દારૂની કુલ 180 બોટલો મળી આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: દાણીલીમડામાં મોપેડ અને લાખોની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે શખસોને દબોચ્યા

પોલીસે ઝડપેલા આરોપી મહેશ ઠાકોરની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો કાસિન્દ્રામાં જ રહેતા મોન્ટુ ચુનારાનો છે. મોન્ટુના કહેવાથી જ તે આ દારૂ ભરેલી કાર રેલવે બ્રીજના નાળા પાસે લાવ્યો હતો, જ્યાંથી મોન્ટુ અને તેનો ફત્યો પપ્પુ ચુનારા આ માલ આગળ લઈ જવાના હતા. પોલીસે સ્થળ પરથી કાર અને દારૂ મળીને કુલ 2,36,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપી મહેશ તેમજ હાજર નહીં મળેલા મોન્ટુ અને ફત્યા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો
GUJARAT

16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો

April 10, 2026
ગુજરાત પોલીસના શ્વાન ‘ચેક’નો રાષ્ટ્રીય ફલક પર ડંકો: 16 વર્ષના બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત…
GUJARAT

ગુજરાત પોલીસના શ્વાન ‘ચેક’નો રાષ્ટ્રીય ફલક પર ડંકો: 16 વર્ષના બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત…

April 10, 2026
ગુજરાતમાં 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, રોક લગાવવાનો SCનો ઇન્કાર | Supreme …
GUJARAT

ગુજરાતમાં 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, રોક લગાવવાનો SCનો ઇન્કાર | Supreme …

April 10, 2026
Next Post
હવે વિમાની મુસાફરી મોંઘી થશે! એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ સરચાર્જમાં કર્યો તોતિંગ વધારો | impact of isra…

હવે વિમાની મુસાફરી મોંઘી થશે! એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ સરચાર્જમાં કર્યો તોતિંગ વધારો | impact of isra...

પાકિસ્તાનની મધ્યસ્થી વચ્ચે ઈરાને ભારતના કર્યા વખાણ! ચાબહાર બન્યું મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ’ | India I…

પાકિસ્તાનની મધ્યસ્થી વચ્ચે ઈરાને ભારતના કર્યા વખાણ! ચાબહાર બન્યું મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ’ | India I...

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અજાણતાં આવી ઘટનાઓ બને..’ રાષ્ટ્રગાનના અપમાન મુદ્દે જેડીયુ-ભાજપે નીતિશનો લુલો બચાવ કર્યો | bihar lea…

‘અજાણતાં આવી ઘટનાઓ બને..’ રાષ્ટ્રગાનના અપમાન મુદ્દે જેડીયુ-ભાજપે નીતિશનો લુલો બચાવ કર્યો | bihar lea…

1 year ago
ઇન્વેસ્ટમેન્ટના નામે 35.30 લાખની ઠગાઈમાં ત્રણ યુવક પકડાયા, ઠગોના ખાતામાં 8 કરોડના ટ્રાન્જેક્શન થયા |…

ઇન્વેસ્ટમેન્ટના નામે 35.30 લાખની ઠગાઈમાં ત્રણ યુવક પકડાયા, ઠગોના ખાતામાં 8 કરોડના ટ્રાન્જેક્શન થયા |…

5 months ago
કલોલની કંપની સાથે ૧૮.૭૦ લાખની છેતરપિંડી કરનાર મહિલા પકડાઈ | Woman arrested for defrauding Kalol’s co…

કલોલની કંપની સાથે ૧૮.૭૦ લાખની છેતરપિંડી કરનાર મહિલા પકડાઈ | Woman arrested for defrauding Kalol’s co…

9 months ago
ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો, સામાન્ય નાગરિકોને કોઈ લાભ નહીં | Big relief in e…

ગુજરાતમાં વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો, સામાન્ય નાગરિકોને કોઈ લાભ નહીં | Big relief in e…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News