gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મિર્ઝાપુરમાં ફિલ્મી સ્ટાઈલમાં ધોળા દિવસે હત્યા, વકીલની ગોળી મારી હત્યા, ઘટનાનો લાઈવ વીડિયો વાઈરલ | N…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in INDIA
0 0
0
મિર્ઝાપુરમાં ફિલ્મી સ્ટાઈલમાં ધોળા દિવસે હત્યા, વકીલની ગોળી મારી હત્યા, ઘટનાનો લાઈવ વીડિયો વાઈરલ | N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

National News: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં કટરા કોતવાલી વિસ્તારમાંથી હિચકારી હત્યાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. અહીં ફિલ્મી સ્ટાઈલમાં ધોળા દિવસે એક સિનિયર વકીલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વકીલ સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે બાઇક સવાર બે ગુનેગારોએ તેમની નજીક જઈને ગોળી મારી દીધી હતી. શૂટિંગ કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે.

વકીલ પર પોઈન્ટ ઝીરોથી ફાયરિંગ

આ ઘટના આજે શનિવારે સવારે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. વરિષ્ઠ વકીલ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ રાજીવ સિંહ ઉર્ફે રિંકુ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તેઓ પોતાના ઘરની સામે જ ટહેલી રહ્યા હતા, ત્યારે બાઇક સવાર બદમાશો તેમની પાસે પહોંચ્યા હતા. એક બદમાશ બાઇક પર બેસી રહ્યો હતો, જ્યારે બીજો બંદૂક લઈને તેમની પાસે ગયો અને દેશી તમંચાથી વકીલ પર પોઈન્ટ ઝીરોથી ફાયરિંગ કરી દીધું હતું. થોડી વારમાં જ વકીલે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

હત્યારાઓની બાઇક સ્ટાર્ટ ન થઈ

આ કાળજું કંપાવી દે તેવી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે લોકો ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જો કે ફાયરિંગ કર્યા બાદ જે આરોપી બાઇક પર બેઠો હતો તેનાથી બાઈક સ્ટાર્ટ થયું ન હતું. ત્યારબાદ ગોળી મારનાર આરોપીએ પોતે બાઈકનું હેન્ડલ સંભાળ્યું અને તેને સ્ટાર્ટ કરી. લોકો તેમને પકડવા જઈ રહ્યા હતા, પરંતુ પાછળ બેઠેલા વ્યક્તિએ બંદૂક તાણી અને ધમકી આપતા આરોપીઓ હત્યા કરી ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા. જુઓ ઘટનાનો લાઈવ વીડિયો

કોણ હતા વકીલ રાજીવ સિંહ?

45 વર્ષના રાજીવ સિંહ મૂળ વિંધ્યાચલ પોલીસ સ્ટેશનના દેવરી ગામના રહેવાસી હતા. પરંતુ વર્ષો પહેલા તેઓ કટરા કોતવાલી વિસ્તારના કતવારુ-કા-પુરામાં મકાન બનાવીને રહેવા લાગ્યા હતા. તેમના પત્ની પ્રતિભા સિંહ (40) ગામના સરપંચ છે. રાજીવ સિંહ અવારનવાર ગામની મુલાકાત પણ લેતા હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત બે પુત્રો ઓમ (18) અને સાર્થક (12) છે.

આ પણ વાંચો: મોટી દુર્ઘટના ટળી! છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું, ફડણવીસે આપ્યા તપાસના આદેશ

કોણ છે હત્યારો અને કેમ કરી હત્યા?

પોલીસે આરોપીની ઓળખ રાજેન્દ્ર સોનકર તરીકે કરી છે, જે હાલ ફરાર હોવાનું કહેવાય છે. આરોપી પણ કતવારુ-કા-પુરામાં વકીલના ઘરની પાસે જ ભાડે રહે છે. તે પોતે પણ વકીલ છે અને ગામમાં સરપંચની ચૂંટણી લડી ચૂક્યો છે. આ પહેલા પણ બંને વચ્ચે વિવાદ થયો હતો. મિર્ઝાપુરના SPએ જણાવ્યું હતું કે, આરોપીએ જૂની અદાવતમાં આ ઘટનાને અંજામ આપ્યો છે. સાત મહિના પહેલા પણ તેણે તમંચો કાઢીને રાજીવ સિંહ પર તાક્યો હતો અને તેમની સાથે મારપીટ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…
INDIA

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

May 26, 2026
સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…
INDIA

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

May 26, 2026
Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …
INDIA

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

May 26, 2026
Next Post
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો ...

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

"પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!" : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar...

BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…

BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ | somnath beach…

સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ | somnath beach…

4 days ago
જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over water and drain…

જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over water and drain…

2 months ago
ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન ટકરાઈ; 70 ઈજાગ્રસ્ત | Chamoli …

ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન ટકરાઈ; 70 ઈજાગ્રસ્ત | Chamoli …

5 months ago
સેવાસી વિસ્તારમાં બે સ્કૂલ વાન ચાલકોએ જોખમી રેસ લગાવી | video of race between two school vans in sev…

સેવાસી વિસ્તારમાં બે સ્કૂલ વાન ચાલકોએ જોખમી રેસ લગાવી | video of race between two school vans in sev…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News