gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં પીછેહટ,ચાંદી ઉંચકાઈ: ક્રૂડમાં વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો | Gold retreats silver r…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in Business
0 0
0
સોનામાં પીછેહટ,ચાંદી ઉંચકાઈ: ક્રૂડમાં વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો | Gold retreats silver r…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે મિશ્ર હવામાન વચ્ચે સોનાના ભાવ ઘટયા હતા જ્યારે ચાંદીના ભાવ વધી આવ્યા હતા. વિશ્વબજારના સમાચાર પણ સોના- ચાંદીમાં સામસામા રાહ બતાવી રહ્યા હતા. 

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૭૭૦થી ૪૭૭૧ વાળા ઘટી ૪૭૪૯થી ૪૭૫૦ ડોલર છેલ્લે સપ્તાહના અંતે રહ્યા હતા જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૭૫.૭૮થી ૭૫.૭૯થી વધી ૭૫.૮૭થી ૭૫.૮૮ ડોલર છેલ્લા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના ૧૦ ગ્રામના રૂ.૧૪૯૭૨૫ વાળા રૂ.૧૪૯૦૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૦૩૨૭ વાળા રૂ.૧૪૯૬૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૩૯૯૩૪ વાળા રૂ.૨૪૨૦૦૦ બોલા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૯૮.૯૫ વાળો ઉંચામાં ૯૯.૦૧ થયા પછી નીચામાં આ ઈન્ડેક્સ ૯૮.૫૪ થઈ છેલ્લે ૯૮.૭૦ રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં ફુગાવો ઉંચો જતાં તથા બેરોજગારીના દાવા વધતાં ત્યાં હવે વ્યાજના દરમાં ઘટાડો કરવાના બદલે વધારો કરવાની વાતો વહેતી થયાના વાવડ મળ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૨.૬૮ વાળા વધી રૂ.૯૨.૯૦ આસપાસ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૧૦૦૦ વધી રૂ.૨૩૭૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ બ્રેન્ટના બેરલના ૯૫.૩૯ વાળા ઉંચામાં ૯૮.૨૬ તથા નીચામાં ભાવ ૯૪.૨૦ થઈ છેલ્લે ભાવ ૯૫.૨૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૯૭.૫૬ વાળા ઉંચામાં ૧૦૦.૪૨ તથા નીચામાં ભાવ ૯૫.૫૧ થઈ છેલ્લે ભાવ ૯૬.૫૭ ડોલર રહ્યા હતા.

 યુએસ ક્રૂડના ભાવ આ સપ્તાહમાં ૧૩થી ૧૪ ટકા તૂટયા છે તથા વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો છે. દરમિયાન, રશિયનું ઓઈલ ખરીદવા વિવિધ દેશોને અમેરિકા દ્વારા આપવામાં આવેલી ૩૦ દિવસની મુદત પુરી થતાં હવે આવી મુદત વધારવામાં આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

 દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૨૦૮૧થી ૨૦૮૨ વાળા ઘટી ૨૦૪૮થી ૨૦૪૯ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૫૩૦થી ૧૫૩૧ વાળા છેલ્લે ૧૫૨૬થી ૧૫૨૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૨.૧૧ ટકા પ્લસમાં રહ્યા હતા. ચીનમાં કોપરની માગ વધ્યાના વાવડ હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ | Gold Silver Price C…
Business

વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ | Gold Silver Price C…

May 27, 2026
બાયજુઝના સંસ્થાપકને સિંગાપોરમાં 70,500 ડૉલરના દંડ સાથે 6 મહિનાની જેલની સજા | Byju s Founder Byju Rav…
Business

બાયજુઝના સંસ્થાપકને સિંગાપોરમાં 70,500 ડૉલરના દંડ સાથે 6 મહિનાની જેલની સજા | Byju s Founder Byju Rav…

May 27, 2026
ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક : સ્મોલ, મિડકેપ શેરોમાં સતત તેજી : સેન્સેક્સ 76010 | Index based rally br…
Business

ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક : સ્મોલ, મિડકેપ શેરોમાં સતત તેજી : સેન્સેક્સ 76010 | Index based rally br…

May 27, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78777 ઉપર બંધ થતાં 80222 જોવાય | Sensex closes at 78777 sees 80222 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78777 ઉપર બંધ થતાં 80222 જોવાય | Sensex closes at 78777 sees 80222 in new we...

લૂટેરી દુલ્હનના 2 સાગરિતને 3 વર્ષ સખત કેદની સજાનો હુકમ | 2 accomplices of bride robber sentenced to …

લૂટેરી દુલ્હનના 2 સાગરિતને 3 વર્ષ સખત કેદની સજાનો હુકમ | 2 accomplices of bride robber sentenced to ...

દેવળિયા ગામે જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા | 7 people caught gambling in Devaliya village

દેવળિયા ગામે જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા | 7 people caught gambling in Devaliya village

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત, 5થી વધુ લોકોને ગંભીર ઈજા | Bee Attack at Mahadev Tem…

દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત, 5થી વધુ લોકોને ગંભીર ઈજા | Bee Attack at Mahadev Tem…

2 months ago
આદિવાસી વિસ્તારની સ્કૂલમાં મ્યુઝિકની મદદથી અંગ્રેજી શીખવાડવાનો નવતર પ્રયોગ | english grammer taught …

આદિવાસી વિસ્તારની સ્કૂલમાં મ્યુઝિકની મદદથી અંગ્રેજી શીખવાડવાનો નવતર પ્રયોગ | english grammer taught …

2 months ago
ભારત-ચીન બોર્ડર વિવાદનો કાયમી ઉકેલ! રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીની મંત્રી સાથે કરી મહત્ત્વપૂર્ણ બેઠક

ભારત-ચીન બોર્ડર વિવાદનો કાયમી ઉકેલ! રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીની મંત્રી સાથે કરી મહત્ત્વપૂર્ણ બેઠક

11 months ago
આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો ‘મનસૂબો’ | Terrorists ‘plan’ to blow up Red Fort on 26th Ja…

આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો ‘મનસૂબો’ | Terrorists ‘plan’ to blow up Red Fort on 26th Ja…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News