gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident News: અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા શાહપુરમાં મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડતી એક કારે અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ કારચાલક પ્રત્યેનો લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને મામલો તોડફોડ સુધી પહોંચ્યો હતો.

સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, કારના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેફામ કારે રસ્તે પસાર થતા એક બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે કાર ડીવાઈડર કૂદાવી ગઈ હતી અને લોખંડની રેલિંગ તોડી નાખી હતી. આ રેલિંગ સીધી જ કાર પર ખાબકતા કારને પણ ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો: તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર

બાઈક સવારની હાલત ગંભીર

આ દુર્ઘટનામાં બાઈક સવાર યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટોળાએ કારમાં કરી તોડફોડ

અકસ્માતની જાણ થતા જ શાહપુર વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. નિર્દોષ બાઈક સવારને અડફેટે લેનાર કારચાલક સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર કારમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. રાત્રિના સમયે થયેલા આ હોબાળાને કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. હાલ પોલીસે તોડફોડ કરનારા ત્રણ શખસો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ …

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ ...

તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર | Tapi…

તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર | Tapi...

નિવૃત્તિ પછી પણ થઈ શકશે જોરદાર કમાણી! સીનિયર સિટીઝન માટે આ છે બેસ્ટ બિઝનેસ આઈડિયા | retirement busin…

નિવૃત્તિ પછી પણ થઈ શકશે જોરદાર કમાણી! સીનિયર સિટીઝન માટે આ છે બેસ્ટ બિઝનેસ આઈડિયા | retirement busin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા …

VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા …

12 months ago
કંપનીઓ IPOનું કદ 30 ટકા ઘટાડી સક્રિય બની | Companies become proactive by reducing IPO size by 30 per…

કંપનીઓ IPOનું કદ 30 ટકા ઘટાડી સક્રિય બની | Companies become proactive by reducing IPO size by 30 per…

1 year ago
મમતા બેનર્જીને મોટો ઝટકો: TMC ના ફાયરબ્રાન્ડ સાંસદ કાકોલી ઘોષનું રાજીનામું, ભ્રષ્ટાચાર અને ગુનાખોરીન…

મમતા બેનર્જીને મોટો ઝટકો: TMC ના ફાયરબ્રાન્ડ સાંસદ કાકોલી ઘોષનું રાજીનામું, ભ્રષ્ટાચાર અને ગુનાખોરીન…

3 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જનતાના સહકારથી સરકારનું નેતૃત્વ સંભાળવાના મે 24 વર્ષ પૂર્ણ કર્યા : મોદી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News