gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ | Ahmedabad rural police nabbed Dashrath p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

બનાવટી દસ્તાવેજો અને ગુંડાગીરી કરીને અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાની જમીન હડપ કરનાર પોપ્યુલર બિલ્ડરના દરશથ પટેલની અમદાવાદ ગ્રામ્ય પોલીસે શ્રીનાથજીથી ધરપકડ કરી છે. ગોધાવીમાં આવેલી જમીન ભૂતિયા નામની વારસાઇના બનાવીને હડપ કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ દશરથ પટેલની પણ ધરપકડ થઇ ચુકી છે. સોલામાં રહેતા રામકૃષ્ણ આચાર્યએ સપ્ટેમ્બર ૨૦૨૨માં બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના દાદા શત્રુઘ્નદાસ આચાર્યના નામે ગોધાવી અને ઘુમામાં  જમીન આવેલી હતી.  વર્ષ ૧૯૫૧માં શત્રુઘ્નદાસ આચાર્યનું અવસાન થતા ઘુમાની જમીનમાં  વારસાઇમાં રામકૃષ્ણ  આચાર્યના પિતા ગોરધનદાસનું નામ ઉમેરાયુ હતું. પરંતુ, શરતચૂકથી ગોધાવીની જમીનમાં તેમનું નામ ઉમેરવાનું રહી ગયું હતું.

ગોધાવીની જમીનના મામલે પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલની ધરપકડ 2 - imageઆ  બાબતની જાણ થતા રામકૃષ્ણભાઇએ જમીનના રેવન્યુ રેકર્ડના કાગળો તપાસ્યા ત્યારે તે ચોંકી ઉઠયા હતા. કારણ કે આ જમીનમાં તેમના પિતાનું નામ નહી પણ સરયુદાસનું નામ હતુ.  જેથી તપાસ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે સરયુદાસ નામની વ્યક્તિનું અસ્તિત્વ જ નહોતુ અને કોઇ બનાવટી દસ્તાવેજથી નામ ઉમેરાયુ હતું.

આ મામલે તેમણે સઘન તપાસ કરાવતા પોપ્યુલર બિલ્ડરના રમણ અને દશરથ પટેલે સાથે મળીને જમીનના વારસાઇમાં સરયુદાસનું નામ ઉમેર્યુ હતુ અને જમીન તેની પાસેથી વેચાણે લીધાના દસ્તાવેજ બનાવ્યા હતા. ફોરેન્સીક તપાસમાં બનાવટી દસ્તાવેજનું બહાર આવતા આ અંગે  બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા અગાઉ રમણ પટેલની ધરપકડ થઇ હતી. જ્યારે દશરથ પટેલ નાથદ્વારામાં છુપાયો હોવાની બાતમી લોકલ ક્રાઇમબ્રાંચના પીઆઇ આર એન કરમટિયાને મળી હતી.જેના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી લેવાયો હતો. સોમવારે  તેને કોર્ટમાં રિમાન્ડ માટે બોપલ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…
GUJARAT

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

April 12, 2026
બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

Next Post
એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth…

એસપી રીંગ પર રામોલ પાસેથી એક કરોડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ | SMC nabbed driver with IMFL worth...

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse...

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલડી અને રાણીપ વોર્ડમાં સિમેન્ટ રોડ બનાવવામાં વિલંબ બદલ કોન્ટ્રાકટરને બાવન લાખની પેનલ્ટી | In Paldi…

3 weeks ago
ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

ડિટર્જન્ટ અને યુરિયાથી બનતું હતું ‘ઝેરી’ દૂધ, પ્રાંતિજમાં સત્યા ડેરી સામે કાર્યવાહી, 4ની ધરપકડ, મુખ્…

2 months ago
ઘરઆંગણે સારા વેચાણથી FMGC કંપનીઓ પર યુદ્ધની અસર નહીંવત | Good domestic sales mean war has minimal im…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News