gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર ACBનો સપાટો, ટિકિટના કાયદેસરના ભાડા કરતા વધુ રૂપિયા વસૂલતો કર્મચારી…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર ACBનો સપાટો, ટિકિટના કાયદેસરના ભાડા કરતા વધુ રૂપિયા વસૂલતો કર્મચારી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ACB Catches Railway Staff In Ahmedabad: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવી વધારાના નાણાં ખંખેરતા રેલવે કર્મચારીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ છટકું ગોઠવીને ઝડપી પાડ્યો છે. શિવકુમાર યાદવ નામનો આ કર્મચારી મુસાફરો પાસેથી ટિકિટના નિર્ધારિત ભાવ કરતા વધુ રકમ પડાવતો હોવાનું સામે આવ્યું છે.

મુસાફરોની મજબૂરીનો ઉઠાવતા હતા ફાયદો

મળતી માહિતી અનુસાર, કાલુપુર રેલવે સ્ટેશન પરથી અન્ય રાજ્યોમાં જતા પરપ્રાંતિય અને સામાન્ય મુસાફરો પાસેથી ગેરકાયદે રીતે 10થી લઈને 500  રૂપિયા સુધીની વધારાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. ખાસ કરીને ભીડના સમયે ટિકિટ આપવાના બહાને કર્મચારીઓ મુસાફરોને માનસિક રીતે હેરાન કરી લાંચ માંગતા હતા. આ ગંભીર ફરિયાદોને આધારે ACBની ટીમે કાલુપુર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે માવઠું

100 રૂપિયાની લાંચ લેતા જ એસીબી ત્રાટકી

રેલવેની ટિકિટ બારી પર ફરજ બજાવતા શિવપ્રસાદ યાદવે એક મુસાફર પાસેથી ટિકિટના કાયદેસરના ભાડા ઉપરાંત વધારાના 100 રૂપિયાની માંગણી કરી હતી. મુસાફરે આ રકમ આપતાની સાથે જ પૂર્વ આયોજિત છટકા મુજબ ટાપીને બેઠેલી ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ACB દ્વારા આરોપી કર્મચારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં અન્ય કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ હવે તપાસ તેજ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે માવઠું | Gujarat Sees Heat and Ra…

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે માવઠું | Gujarat Sees Heat and Ra...

VIDEO : છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો …

VIDEO : છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો ...

સુરતમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કર્યા બાદ ગંદકી પણ ફેલાવતા હોવાની વ્યાપક ફરિયાદ | complaints in S…

સુરતમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કર્યા બાદ ગંદકી પણ ફેલાવતા હોવાની વ્યાપક ફરિયાદ | complaints in S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

12 months ago
અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ | Indian flights stranded as airspace closes at last…

4 months ago
સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને ‘ત્રિશૂળ’ બનશે નવી ઓળખ, જાણો તેનું રહસ્ય |…

લખતરમાં તંત્રની બેદરકારીથી પાણીની પાઇપ લાઇન લીકેજ થતાં હાલાકી | Water pipeline leakage in Lakhtar du…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News