gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો …

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in INDIA
0 0
0
VIDEO : છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chhattisgarh Vedanta Power Plant Blast : છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ભયાનક વિસ્ફોટ થયો છે. રિપોર્ટ મુજબ, આ ઘટનામાં 10થી વધુ શ્રમિકોના મોત થયા હોવાની અને 30થી 40 શ્રમિકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

બોઇલર ફાટ્યા બાદ ભયાનક વિસ્ફોટ થયો

રિપોર્ટ મુજબ, રાજ્યના સક્તિ જિલ્લામાં સિંઘીતરાઈ ગામમાં વેદાંતાના પાવર પ્લાન્ટમાં આજે અનેક શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બોઇલર ફાટ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો. જેના કારણે અહીં આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે.

મોતનો આંકડો વધવાની આશંકા

ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 30થી 40 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયા બાદ આસપાસના ગામડાંઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચો : PHOTO: ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં, પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર

અનેક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ટીમે તુરંત રાહત અને બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં પહોંચાડી રહ્યા છે. કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ અત્યંત ખરાબ હોવાની માહિતી સામે આવી છે. પ્લાન્ટ મેનેજમેન્ટના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. પોલીસે ઘટનાના કારણોની તપાસ કરવાના આદેશ આપી દીધા છે. હાલ કેટલા લોકોના મોત થયા અને કેટલાક લોકોને ઈજા થઈ છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

આ પણ વાંચો : મોટો નિર્ણય: લોકસભાની બેઠકો 543થી વધીને 850 થઈ શકે છે, કેન્દ્ર સરકારે તૈયાર કર્યું નવું બિલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…
INDIA

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…

May 30, 2026
MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…
INDIA

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…

May 30, 2026
મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr…
INDIA

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr…

May 30, 2026
Next Post
સુરતમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કર્યા બાદ ગંદકી પણ ફેલાવતા હોવાની વ્યાપક ફરિયાદ | complaints in S…

સુરતમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કર્યા બાદ ગંદકી પણ ફેલાવતા હોવાની વ્યાપક ફરિયાદ | complaints in S...

AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા…

AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા...

લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું | Govt proposes…

લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું | Govt proposes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં મહાકાળી સર્કલ પાસેથી એક શખ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડાયો | A man was caught with …

જામનગરમાં મહાકાળી સર્કલ પાસેથી એક શખ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડાયો | A man was caught with …

1 year ago
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

2 months ago
બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

4 months ago
ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News