gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું | Govt proposes…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in INDIA
0 0
0
લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું | Govt proposes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Govt proposes increase of seats in Lok Sabha: કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની સભ્ય સંખ્યામાં ધરખમ વધારો કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, સરકારે સાંસદો સાથે ‘બંધારણ (131મો સુધારો) બિલ, 2026’ શેર કર્યું છે. આ બિલમાં લોકસભાની કુલ બેઠકોની મર્યાદા વધારીને 850 કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ બિલ આગામી વસતી ગણતરીના આધારે લોકસભા બેઠકોની સંખ્યા વધારીને વધુમાં વધુ 850 કરવા, મતવિસ્તારોના પુનઃનિર્ધારણ (સીમાંકન) અને મહિલા અનામતના અસરકારક અમલીકરણ માટે વૈધાનિક માર્ગ મોકળો થશે. સરકારના આ પગલા સાથે, દાયકાઓથી પડતર બેઠકોના પુનર્ગઠનને સીલ કરવા અને ભાષાકીય અને પ્રાદેશિક પ્રતિનિધિત્વ માટે એક નવું માળખું સ્થાપિત કરવા માટે પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે.

બંધારણ મુજબ, હાલમાં રાજ્યોમાંથી 530 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 20 બેઠકો હોઈ શકે છે. જોકે, સીમાંકન પંચે કુલ બેઠકોની સંખ્યા 543 નક્કી કરી હતી. સરકારે સાંસદોને બંધારણ (131મો સુધારો) બિલની નકલો વહેંચી છે.

લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું 2 - image

લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું 3 - imageલોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…
INDIA

May 30, 2026
MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr…

Next Post
વડોદરા પાલિકાની વોર્ડ-6માં ‘સુવિધા નહીં તો વોટ નહીં’ ના બેનરો લાગ્યા | ‘No facilities no votes’ bann…

વડોદરા પાલિકાની વોર્ડ-6માં 'સુવિધા નહીં તો વોટ નહીં' ના બેનરો લાગ્યા | 'No facilities no votes' bann...

PHOTO: ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં, પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર | amarnath y…

PHOTO: ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં, પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર | amarnath y...

બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર, RJD અને JDUમાં પણ કામ કરી ચૂક્યા છે |…

બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર, RJD અને JDUમાં પણ કામ કરી ચૂક્યા છે |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરના તળાવમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોતાં વિવાદ, છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ |…

9 months ago
દિલ્હીમાં આતંકી હુમલાનાં ખતરાને પગલે હાઇ એલર્ટ, સુરક્ષા વધારવામાં આવી | Delhi on high alert security…

3 weeks ago
વડોદરામાં વર્ષ દરમિયાન ડ્રગ્સના 23 કેસ,2 કરોડની મતા અને ૪૨ પેડલર પકડાયા | 23 drug cases Rs 2 crore s…

6 months ago
સાબરકાંઠા: ઈડરમાં ‘સફેદ’ દૂધનો ‘કાળો’ કારોબાર: 200 લિટર બનાવટી દૂધ સાથે એક ઝડપાયો | sabarkantha idar…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News