gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા પાલિકાની આગામી તા.26મી યોજાનારી ચૂંટણી અંગે ઉમેદવારોના ફોર્મ રદ કરવા બાબતે વોર્ડ 1ના કોંગ્રેસના મહિલા ઉમેદવારે અરજ કરી હતી. જેમાં એક જ વોર્ડમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીનું બે ઉમેદવારોને પાર્ટીનું મેંડેટ કે સિમ્બોલ આપવામાં આવ્યા છે. જેથી આ બંને ઉમેદવારોના ફોર્મ રદ કરવાની માંગ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, જે રાજ્ય ચૂંટણી આયોગના નિયમ મુજબ ગુજરાત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે ચૂંટણી પ્રતિકો અનામત રાખવા તથા ફાળવણી કરવા બાબત અંગેનો આદેશ મુજબ તેની પેટા કલમ 9 મુજબ ચૂંટણી અધિકારી સમક્ષ એક કરતાં વધુ ઉમેદવાર માટે ફોર્મ રજૂ થાય તેવા સંજોગોમાં ચૂંટણી અધિકારી તેમની સમક્ષ જે ઉમેદવારનું ઉમેદવારી પત્ર પ્રથમ રજૂ થયું હોય અને તેવા ઉમેદવાર માટે મુદત દરમિયાન ફોર્મ રજૂ થયું હોય તેવા ઉમેદવારને પક્ષનો માન્ય ઉમેદવાર હોવાનું સ્પષ્ટ રીતે જણાવાયું છે. આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સહિત વડોદરા ખાતે પણ વોર્ડના લેખિત રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા મહમદ સલીમ મહમદ સઈદ અને મિતેષ નગીનભાઈ મકવાણા એમ બે વ્યક્તિને સામાન્ય બેઠક પર પાર્ટીનું મેંડેટ કે સિમ્બોલ આપવામાં આવ્યા છે. આ અંગે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે ચૂંટણી પ્રતિકો (અનામત રાખવા તથા ફાળવણી કરવા બાબત)માં શરતો સંતોષાતી નહિ હોવાનો તેમણે આક્ષેપ કરતા કોંગ્રેસી મહિલા ઉમેદવાર અમી રાવતે ચૂંટણી અધિકારી સમક્ષ વિવિધ નિયમોના આધારેચૂંટણી અધિકારી સમક્ષ પત્રક નમુનો ‘ખ’ રજૂ થયો છે. તેવા ઉમેદવારને પક્ષનો માન્ય ઉમેદવાર ગણાય. તે સિવાયના ઉમેદવારો કે જેમની તરફેણમા પણ પક્ષ તરફથી નમૂના ‘ખ’ મળ્યા છે તેવા ઉમેદવારોને ચૂંટણી અધિકારી તે પક્ષના ઉમેદવાર ગણશે નહીં. આમ બે વ્યક્તિને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીનું મેંડેટ કે સિમ્બોલ આપવામાં આવ્યા છે. તેના ઉમેદવારોના ફોર્મ નામંજૂર કરવા તેમણે સઘન રજૂઆતો કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: IPL 2026 ફાઇનલની ટિકિટોનું કાળાબજાર કરતાં 5 ગઠિયા ઝડપાયા, ત્રણ ગણા ભાવે ટિકિટ વેચવાનો પ્લાન…
GUJARAT

અમદાવાદ: IPL 2026 ફાઇનલની ટિકિટોનું કાળાબજાર કરતાં 5 ગઠિયા ઝડપાયા, ત્રણ ગણા ભાવે ટિકિટ વેચવાનો પ્લાન…

May 30, 2026
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…
GUJARAT

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા | encroachment relief camp…

May 30, 2026
નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…
GUJARAT

નલ સે જલ યોજનામાં હાઇડ્રોલિક ઈજનેરની ભરતીના આદેશનું વડોદરા કોર્પોરેશન દ્વારા ઉલ્લંઘન | Vadodara Corp…

May 30, 2026
Next Post
લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું | Govt proposes…

લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું | Govt proposes...

વડોદરા પાલિકાની વોર્ડ-6માં ‘સુવિધા નહીં તો વોટ નહીં’ ના બેનરો લાગ્યા | ‘No facilities no votes’ bann…

વડોદરા પાલિકાની વોર્ડ-6માં 'સુવિધા નહીં તો વોટ નહીં' ના બેનરો લાગ્યા | 'No facilities no votes' bann...

PHOTO: ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં, પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર | amarnath y…

PHOTO: ભક્તોને દર્શન આપવા અમરનાથ પ્રગટ થયાં, પૂર્ણ સ્વરૂપમાં બાબા બર્ફાનીની પ્રથમ તસવીર | amarnath y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં પાણીની લાઈનનું જોડાણ અને વીજ શટ ડાઉનને કારણે 3 દિવસ વિવિધ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્…

વડોદરા શહેરમાં પાણીની લાઈનનું જોડાણ અને વીજ શટ ડાઉનને કારણે 3 દિવસ વિવિધ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્…

4 months ago
જામનગરમાં પોલીસનું મેગા ડિમોલિશન, 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | Jamnagar Mega Demolition Dr…

જામનગરમાં પોલીસનું મેગા ડિમોલિશન, 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | Jamnagar Mega Demolition Dr…

4 months ago
જ્ઞાતિના દાખલા મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરની તોળાતી ફારગતિ | The shocking revelation…

જ્ઞાતિના દાખલા મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટરની તોળાતી ફારગતિ | The shocking revelation…

8 months ago
૧૦ લાખના યુએસડીટી ટ્રાન્સફર લઇને નાણાં નહી આપી છેતરપિંડીની ફરિયાદ | ahmedabad police reported USDT f…

૧૦ લાખના યુએસડીટી ટ્રાન્સફર લઇને નાણાં નહી આપી છેતરપિંડીની ફરિયાદ | ahmedabad police reported USDT f…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News