gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: કઠવાડાના ટેબલી ગામમાંથી 5 લાખના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ, એક આરોપી ફરાર | PCB Raid in …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: કઠવાડાના ટેબલી ગામમાંથી 5 લાખના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ, એક આરોપી ફરાર | PCB Raid in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

PCB Raid In Kathwada,Ahmedabad: અમદાવાદમાં પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કઠવાડાના ટેબલી ગામમાં પોલીસે એક બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. ગઈકાલે (14મી એપ્રિલ) કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ અને બિયરની કુલ 1,231 બોટલો જપ્ત 

પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓએ કઠવાડાના ટેબલી ગામ ખાતેના એક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો છે. આ બાતમીના આધારે PCBની ટીમે દરોડા પાડીને મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી સીલબંધ બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂ અને બિયરની કુલ 1,231 બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત એક મોબાઈલ ફોન પણ કબજે કરાયો હતો. આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો કોણ, ક્યાંથી અને કયા વાહનમાં છૂપી રીતે લાવ્યું હતું અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: નસવાડી તાલુકામાં સરકારી વિભાગે એક જ ગામના બે અલગ અલગ નામ પાડતા લોકો મુંઝાયા

આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી લિસ્ટેડ મહિલા બુટલેગર 50 વર્ષીય અનિતાબેન ચુનારાની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી દિપક ઉર્ફે બાવો કાનજીભાઇ ચુનારા સ્થળ પર હાજર ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 5,22,828 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ફરાર આરોપી દિપકને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
Next Post
નસવાડી તાલુકામાં સરકારી વિભાગે એક જ ગામના બે અલગ અલગ નામ પાડતા લોકો મુંઝાયા | Chhota Udepur: Bhaka o…

નસવાડી તાલુકામાં સરકારી વિભાગે એક જ ગામના બે અલગ અલગ નામ પાડતા લોકો મુંઝાયા | Chhota Udepur: Bhaka o...

અમદાવાદ: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત | Ahmedabad: Ceiling…

અમદાવાદ: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત | Ahmedabad: Ceiling...

ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો ‘ઘેરહાજર’, પતિદેવો મંચ પર બિરાજ્યા | New TDS Form …

ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો 'ઘેરહાજર', પતિદેવો મંચ પર બિરાજ્યા | New TDS Form ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરના વડદલામાં ગાંજાના વાવેતરનો પદાર્ફાશ : 2.37 કરોડના 258 છોડ જપ્ત | Marijuana cultivation bu…

બાલાસિનોરના વડદલામાં ગાંજાના વાવેતરનો પદાર્ફાશ : 2.37 કરોડના 258 છોડ જપ્ત | Marijuana cultivation bu…

7 months ago
શાંત ગુજરાતની શાંતિ હણાઈ, એક જ વર્ષમાં 232 છમકલાં, NCRBના રિપોર્ટમાં ઘટસ્ફોટ | NCRB Report Reveals 2…

શાંત ગુજરાતની શાંતિ હણાઈ, એક જ વર્ષમાં 232 છમકલાં, NCRBના રિપોર્ટમાં ઘટસ્ફોટ | NCRB Report Reveals 2…

9 months ago
ભાવનગરમાં ‘રક્તચરિત્ર’: પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા | bhavnagar yout…

ભાવનગરમાં ‘રક્તચરિત્ર’: પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા | bhavnagar yout…

8 months ago
ડાકોરમાં તા. 7 મીએ બપોરે બે વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર બંધ | In Dakor the temple will be clos…

ડાકોરમાં તા. 7 મીએ બપોરે બે વાગ્યા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર બંધ | In Dakor the temple will be clos…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News