gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો ‘ઘેરહાજર’, પતિદેવો મંચ પર બિરાજ્યા | New TDS Form …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
ક્ષોભજનક સ્થિતિ : વેરાવળમાં ભાજપના મહિલા ઉમેદવારો ‘ઘેરહાજર’, પતિદેવો મંચ પર બિરાજ્યા | New TDS Form …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Elections 2026: ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપના ‘વિજય વિશ્વાસ સંમેલન’માં એક વિચિત્ર અને પક્ષ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી. ભાજપે જે મહિલાઓને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, તેઓ સંમેલનમાં ગેરહાજર રહી હતી અને તેમના બદલે તેમના ‘પતિદેવો’ ભારે ઉત્સાહ સાથે સ્ટેજ ગજવવા આવી પહોંચ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઈ સાંસદ અને ધારાસભ્યએ જાહેરમાં ‘પતિદેવો’ને આડે હાથ લીધા હતા.

અતિ ઉત્સાહમાં સ્ટેજ ગજવવા પહોંચેલા ‘પતિદેવો’ની જાહેરમાં જ સાંસદ અને ધારાસભ્યએ ટીકા કરીને આડે હાથ લીધા

વેરાવળમાં ભાજપ દ્વારા તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ જીતવા માટે વિજય વિશ્વાસ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ચૂંટણી વ્યૂહરચના ઘડવાનો અને ઉમેદવારોનો પરિચય કરાવવાનો હતો. જો કે, આશ્ચર્યની વાત એ હતી કે જે બેઠકો પર મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી, ત્યાં મહિલાઓના બદલે તેમના પતિઓ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં પણ મહિલા ઉમેદવારોના ફોટાના બદલે તેમના પતિઓ પોતાના ફોટા મૂકીને વિજયી બનાવવાની અપીલો કરી રહ્યા છે. જાણે સત્તા પર મહિલા નહીં પણ તેમના પતિ જ બિરાજવાના હોય તેવો માહોલ ઊભો થતા કાર્યકરોમાં કાનાફૂસી શરૂ થઈ હતી.

આ પણ વાંચો: યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી

આખરે મંચસ્થ જૂનાગઢ-ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાને વાત ધ્યાને આવતા વિવાદ ઘેરો બને નહીં એટલે ડેમેજ કંટ્રોલ માટે મંચ પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘દેશમાં નારી શક્તિ વંદન અધિનિયમ અંતર્ગત 33 ટકા મહિલા અનામત બિલ આવવાનું છે. ભાજપ મહિલાઓને નેતૃત્વમાં આગળ લાવવા માંગે છે. જો બહેનોને ટિકિટ આપી હોય તો તેમને મીટિંગોમાં લાવો અને પ્રચારમાં ઉતારો. જો ભવિષ્યમાં તમારે તમારી પત્નીને ધારાસભ્ય કે સાંસદ બનતા જોવા હોય, તો તેમને અત્યારથી જ પ્લેટફોર્મ પૂરું પાડવું પડશે. યાદ રાખજો, પાર્ટી દરેક પ્રવૃત્તિની નોંધ લઈ રહી છે.’

ધારાસભ્ય ભગવાન બારડે પણ પતિદેવોને ટકોર કરી કે, ‘મહિલા ઉમેદવારને જ્યાં ચૂંટણી લડવાની છે એ ગામ તો બતાવો! તેમને ઘરની બહાર લાવો અને પ્રચારમાં સાથે રાખો. જો માત્ર પતિદેવો જ અતિ ઉત્સાહમાં આવીને વહીવટ સંભાળવા લાગશે, તો પક્ષની છબી ખરાબ થશે. લોકોમાં ખોટો સંદેશ જશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો: તેલંગાણા હાઈકોર્ટના જામીન આદેશ પર રોક, કહ્યું- ‘આસામની કોર્ટમાં જાવ…

પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો: તેલંગાણા હાઈકોર્ટના જામીન આદેશ પર રોક, કહ્યું- 'આસામની કોર્ટમાં જાવ...

યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first…

યાદ કરો વો દિન... સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first...

બિહારમાં નીતિશ યુગનો અંત! ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી CM | samrat choud…

બિહારમાં નીતિશ યુગનો અંત! ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી CM | samrat choud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વોટ ચોરી એ બંધારણ સાથે દગો, ગમે તે ભોગે…’, રાહુલ ગાંધીએ બેંગ્લુરુમાં વોટ અધિકાર રેલીને સંબોધી | v…

‘વોટ ચોરી એ બંધારણ સાથે દગો, ગમે તે ભોગે…’, રાહુલ ગાંધીએ બેંગ્લુરુમાં વોટ અધિકાર રેલીને સંબોધી | v…

1 year ago
કાયદો વ્યવસ્થા ખોરવાશે તો ગરબાના આયોજકોની સંપૂર્ણ જવાબદારી રહેશે | ahmedabad police release guidelin…

કાયદો વ્યવસ્થા ખોરવાશે તો ગરબાના આયોજકોની સંપૂર્ણ જવાબદારી રહેશે | ahmedabad police release guidelin…

1 year ago
વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ: નિઝામપુરામાં ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા | Banne…

વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો મિજાજ ગરમ: નિઝામપુરામાં ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા | Banne…

6 months ago
નકલી પોલીસે હની ટ્રેપમાં ફસાવવા ૨૦ લાખ માંગી, ૨૦ હજાર પડાવ્યા | Ekkewe polis mi chofona ra angei 20 …

નકલી પોલીસે હની ટ્રેપમાં ફસાવવા ૨૦ લાખ માંગી, ૨૦ હજાર પડાવ્યા | Ekkewe polis mi chofona ra angei 20 …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News