gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલભીપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
વલભીપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
0
VIEWS
Share on FacebookShare on Twitter

વોર્ડ નં. 3 માં ઐતિહાસિક બિનહરીફ જીત બાદ મતદાન પૂર્વે જ વિજય સરઘસ નીકળ્યું

નગરપાલિકા બન્યાના 21 વર્ષમાં પ્રથમ વખત આખો વોર્ડ બિનહરીફ: વિપક્ષના સુપડા સાફ

શહેર ભાજપ પ્રમુખ નામદેવસિંહ પરમારના નેતૃત્વમાં ગઢ વધુ મજબૂત

વલભીપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતા વોર્ડ નંબર 3 ની તમામ બેઠકો પર બિનહરીફ જીત હાંસલ કરી છે. લોકશાહીના પર્વમાં આ બેઠક પર વિરોધ પક્ષોના મૌન અને ભાજપના મજબૂત સંગઠન વચ્ચે આ એક એવી સિદ્ધિ છે જેની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે. મતદાન પૂર્વે જ કોઈ એક વોર્ડની આખી પેનલ બિનહરીફ થઈ હોય અને તેનું વિજય સરઘસ નીકળ્યું હોય તેવી વલ્લભીપુરની આ પ્રથમ ઘટના છે.

10 ઓગસ્ટ, 2005ના રોજ નગર પંચાયતમાંથી વલ્લભીપુર નગરપાલિકા બન્યા બાદ, છેલ્લા બે દાયકામાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે કોઈ આખો વોર્ડ બિનહરીફ થયો હોય. ‘રાજપુત શેરી’ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવારો સીમાબેન હિરેનગીરી ગોસાઈ, નીધલબા વિશ્વરાજસિંહ પરમાર, સંજયકુમાર હરજીવનભાઈ ભલાણી અને દિપકકુમાર લાભુભાઈ સોલંકી સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ અપક્ષ ઉમેદવારે મેદાનમાં ઉતરવાની હિંમત દાખવી નથી. ફોર્મ ખેંચવાના અંતિમ તબક્કે આપના એક માત્ર ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

આ સમાચાર વાયુ વેગે ફેલાતા જ વોર્ડમાં તમામ બિનહરીફ વિજેતા ઉમેદવારોનું સરઘસ નીકળ્યું હતું, જેમાં સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપના સ્થાનિય કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. આ વોર્ડ વલભીપુર શહેર ભાજપ પ્રમુખ નામદેવસિંહ પરમારનો હોવાથી આ વિજય તેમના રાજકીય કદ અને સંગઠન શક્તિમાં મોટો ઉછાળો લાવનારો સાબિત થયો છે. ભાજપ સંગઠન દ્વારા આ અપ્રતિમ સફળતા બદલ નામદેવસિંહ અને તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે ભાજપના વધતા પ્રભાવે વિપક્ષોને અત્યારથી જ વિચારતા કરી દીધા છે.

અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 938 ફોર્મ પરત ખેંચાતા કુલ 27,297 ઉમેદવારો મેદાને…

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 938 ફોર્મ પરત ખેંચાતા કુલ 27,297 ઉમેદવારો મેદાને...

પાકો રોડ નહીં બને ત્યાં સુધી ગામનો કોઈપણ વ્યક્તિ નહીં કરે મતદાન; વાવ-થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહ…

પાકો રોડ નહીં બને ત્યાં સુધી ગામનો કોઈપણ વ્યક્તિ નહીં કરે મતદાન; વાવ-થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહ...

અમદાવાદના SG હાઈવે પર બેફામ ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2ના મોત, ડ્રાઈવર ફરાર | Two Dead as Dumper…

અમદાવાદના SG હાઈવે પર બેફામ ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2ના મોત, ડ્રાઈવર ફરાર | Two Dead as Dumper...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડભોઈ–એકતાનગર સેક્શનમાં તિલકવાડા સ્ટેશન પર બ્લોકને કારણે કેટલીક મેમૂ ટ્રેનો રદ્દ રહેશે | Some MEMU tr…

ડભોઈ–એકતાનગર સેક્શનમાં તિલકવાડા સ્ટેશન પર બ્લોકને કારણે કેટલીક મેમૂ ટ્રેનો રદ્દ રહેશે | Some MEMU tr…

6 months ago
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો, એકઝાટકે 12% ઉછળી 80 ડૉલર પાર | Iran Israel Confl…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો, એકઝાટકે 12% ઉછળી 80 ડૉલર પાર | Iran Israel Confl…

5 months ago
ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

4 months ago
ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર

ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News