gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા  જિલ્લામાં પણ ભાજપની સામ, દામ,દંડ અને ભેદની નીતિ કામ કરી ગઇ હોવાની ચર્ચા રાજકિય વર્તુળોમાં કેન્દ્રમાં રહી છે,જેને પરિણામે જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકમાંથી ૪ બેઠક ભાજપે બિનહરીફ કબજે કરી લીધી છે.

વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠક પર ચૂંટણી યોજાનાર હતી.પરંતુ મોટા ભાગની બેઠકો બિનહરીફ થાય તેવા જિલ્લા ભાજપના પ્રભારી અને ધારાસભ્યો દ્વારા  પ્રયાસો કરવામાં આવ્યા હતા.આ દરમિયાન અનેક સ્થળે સમજાવટ,ધમકી અને બળપ્રયોગ જેવા બનાવ બન્યા હતા.

જિલ્લા પંચાયતની સૌથી વધુ  બે બેઠક વાઘોડિયા તાલુકામાં બિનહરીફ થઇ છે.જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન રાજેન્દ્ર પટેલ સામે ઉમેદવારોને ગૂમ કરવાના આક્ષેપ થયા હોવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નહતી.પરિણામે કોંગ્રેસના વિરોધ વચ્ચે ગુતાલ બેઠક પર વિશાલ વસાવા અને જરોદ બેઠક પર નવીન વસાવા બિનહરીફ જાહેર થયા છે.

આવી જ રીતે રણોલી બેઠક પર જિલ્લા ભાજપના મંત્રીએ ખેલ પાડયો હતો અને કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારે ફોર્મ પાછા ખેંચતા ભાજપના કૈરવીબા વાઘેલા બિનહરીફ થયા હતા.જ્યારે,કરજણમાં ચોરંદા બેઠક પર ધારાસભ્યએ કોંગ્રેસનું ફોર્મ પરત ખેંચાવતા ભાજપના જ્યોત્સનાબેન રબારી બિનહરીફ થયા છે.સયાજીપુરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું હોવા છતાં અન્ય ઉમેદવારોને કારણે ચૂંટણી યોજાશે.

વડોદરા જિલ્લાની 8 તાલુકા પંચાયતની 170 બેઠકોમાંથી 19 બિનહરીફ જાહેર કરાઇ

ડેરીમાં ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી લડેલા પૂર્વ ડિરેક્ટરે ભાજપને ફાયદો કરાવ્યો

વડોદરા જિલ્લાની આઠ તાલુકા પંચાયતની કુલ ૧૭૦ બેઠકોમાં ૧૯ બેઠક બિનહરીફ થઇ છે અને તમામ ભાજપને ફાળે ગઇ છે.આ બેઠકોમાં સૌથી વધુ બેઠકો કરજણ તાલુકામાં થઇ છે.આ બેઠકોમાં સાવલીતાલુકા પંચાયતની વેજપુર બેઠક પણ ચર્ચામાં રહી છે.જેમાં ભાજપના ઉમેદવારની સામે બરોડા ડેરીમાં ચૂંટણી લડેલા પૂર્વ ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ  કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાવી આ  બેઠક ભાજપને અપાવી હતી.તાલુકા પંચાયત દિઠ જાહેર થયેલી બિનહરીફ બેઠકો આ મુજબછે.

તાલુકા પંચાયત કુલ બેઠક બિનહરીફ બેઠક

કરજણ             ૨૦ ૬

વડોદરા             ૩૦ ૪

ડેસર            ૧૬ ૪

ડભોઇ           ૨૦        ૨

વાઘોડિયા           ૨૦        ૨

શિનોર           ૧૬        ૧

પાદરા            ૨૬          —

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
VMC ચૂંટણીમાં ૭ ફોર્મ પરત ખેંચાતા હવે ૭૬ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો વચ્ચે જંગ | 258 candidates in VMC e…

VMC ચૂંટણીમાં ૭ ફોર્મ પરત ખેંચાતા હવે ૭૬ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો વચ્ચે જંગ | 258 candidates in VMC e...

36 ટકા લોકો વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરે છે, શહેરમાં થયેલા સર્વેનું તારણ | 36 percent people t…

36 ટકા લોકો વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરે છે, શહેરમાં થયેલા સર્વેનું તારણ | 36 percent people t...

વડોદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખના પત્નીએ ફોર્મ ખેંચી લીધું,સયાજીપુરાના ઉમેદવારે કહ્યું,પ્રમુખ ના લડે ત…

વડોદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખના પત્નીએ ફોર્મ ખેંચી લીધું,સયાજીપુરાના ઉમેદવારે કહ્યું,પ્રમુખ ના લડે ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોગર અને મોગરી ગામ પાસેથી દેશી દારૂ, વોસ સાથે 5 મહિલા ઝડપાઈ | 5 women arrested with country liquor V…

મોગર અને મોગરી ગામ પાસેથી દેશી દારૂ, વોસ સાથે 5 મહિલા ઝડપાઈ | 5 women arrested with country liquor V…

9 months ago
હ્યુમન GPS તરીકે ઓળખાતો ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર, 100થી વધુ ઘૂસણખોરીમાં સામેલ હતો | Gurrez Enc…

હ્યુમન GPS તરીકે ઓળખાતો ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર, 100થી વધુ ઘૂસણખોરીમાં સામેલ હતો | Gurrez Enc…

1 year ago
આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

6 months ago
કચ્છથી જામનગરમાં કતલખાને લઈ જવાતા 21 અબોલ જીવને બચાવાયા, ત્રણ આરોપીની ધરપકડ | 21 Animals Rescued fro…

કચ્છથી જામનગરમાં કતલખાને લઈ જવાતા 21 અબોલ જીવને બચાવાયા, ત્રણ આરોપીની ધરપકડ | 21 Animals Rescued fro…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News