gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબી ભાજપમાં 16 બળવાખોરો યથાવત્ : કોંગ્રેસની એક પેનલ તૂટી | 16 rebels remain in Morbi BJP: One Cong…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
મોરબી ભાજપમાં 16 બળવાખોરો યથાવત્ : કોંગ્રેસની એક પેનલ તૂટી | 16 rebels remain in Morbi BJP: One Cong…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમજાવટના પ્રયાસ આંશિક સફળ, બે બાગીએ ફોર્મ પરત ખેંચ્યાં : ટિકિટ ફાળવણીમાં મનમાનીથી રોષ : અનેક વોર્ડમાં ક્રોસ વોટિંગ થવાની સંભાવનાઃ મોરબી તા.પં.ની જાંબુડિયા બેઠક બિનહરીફ

મોરબી, : મહાપાલિકા તરીકેની પ્રથમ ચૂંટણીમાં મોરબી ભાજપે વિપક્ષો ઉપરાંત બળવાખોરીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અલગ-અલગ વોર્ડમાં કુલ 18 બગાવતીઓએ અપક્ષપણે ઝૂકાવ્યા બાદ આગેવાનોએ સમજાવટના પ્રયાસ કર્યા છતાં એમાંનાં 16 બાગીઓએ ફોર્મ પરત ખેંચ્યા ન હોવાથી ચૂંટણીજંગની રસાકસી વધી જવા પામી છે.

અગાઉ ભાજપની ચૂંટણી સમિતિના વડા એવા ભૂતપૂર્વ મંત્રીએ મોરબી પહોંચી સમાધાનના પ્રયાસ કરાવ્યા હતા, જે પછી આજે ફોર્મ પાછાં ખેંચવાના અંતિમ દિવસે વોર્ડ નં. 6માં પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજા તથા વોર્ડ નં. 10માં હર્ષદ કણઝારિયા અપક્ષપણે ચૂંટણી લડવામાંથી ખસી ગયા છે. જો કે, વોર્ડ નં. 7માં અનોપસિંહનાં પત્ની સીતાબા જાડેજા અપક્ષ ઉમેદવાર તરીકે યથાવત્ રહ્યા છે. ત્યાં પોતાના સમર્થક મતદારોમાં ક્રોસ વોટિંગ થવાની સંભાવનાને લઈને ભાજપ આગેવાનો ચિંતિત છે. એ જ રીતે, વોર્ડ નં. 1, 5, 7, 8 અને 9માં પણ ભૂતપૂર્વ નગરસેવકથી માંડીને મહિલા મોરચા અગ્રણી તથા માજી નગરપતિ સહિતના બાગીઓએ ફોર્મ પાછાં નહીં ખેંચતાં ઠેરઠેર ક્રોસ વોટિંગ થઈ શકે છે.

વિશ્વસ્ત સૂત્રો કહે છે કે ક્યાંક ગુનાઈત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિને ટિકિટ આપી દેવાથી માંડીને ભાજપ સંગઠન અગ્રણીના ડ્રાયવરને પણ સાચવી લેવાયાનો કકળાટ ભાજપમાં ફૂંફાડા મારી રહ્યો છે. આ મામલે માજી સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા ભાજપ આગેવાનની મનમાની તરફ અંગુલીનિર્દેશ થઈ રહ્યો છે. જે જ્ઞાાતિના હજારેક મતદારો પણ નથી તે જ્ઞાાતિને ચાર વોર્ડમાં પ્રતિનિધિત્વ, ભાજપના સંનિષ્ઠ કાર્યકરને કાપીને નવાસવાને પ્રાધાન્ય, વોર્ડ નં. 12માં સતવારા સમાજ અને પાટીદાર સમાજને પૂરતો ન્યાય ન અપાયો વગેરે મુદ્દે નારાજ કાર્યકરો- આગેવાનો પ્રચારમાં નિષ્ક્રિય રહે એવા નિર્દેશ મળે છે. બીજીતરફ, કોંગ્રેસમાંથી વોર્ડ નં. 4ના એક મહિલા ઉમેદવારે આજે ફોર્મ પરત ખેંચી લેતાં ત્યાં કોંગ્રેસની પેનલ તૂટી છે, તો મોરબી તાલુકા પંચાયતની જાંબુડિયા બેઠક પણ ભાજપને બિનહરીફ મળી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોમધખતા તાપ વચ્ચે ત્રણ દિવસ ગુજરાતના 9 જિલ્લામાં પડી શકે કમોસમી વરસાદ, જાણો આગાહી | gujarat weather …
GUJARAT

ધોમધખતા તાપ વચ્ચે ત્રણ દિવસ ગુજરાતના 9 જિલ્લામાં પડી શકે કમોસમી વરસાદ, જાણો આગાહી | gujarat weather …

April 18, 2026
VIDEO | અમરેલી: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં સર્જાયો અકસ્માત, 8થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિ…
GUJARAT

VIDEO | અમરેલી: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં સર્જાયો અકસ્માત, 8થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિ…

April 18, 2026
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી | Tension in D…
GUJARAT

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી | Tension in D…

April 18, 2026
Next Post
ખંભાળિયાના દાત્રાણા ગામે કરૂણાંતિકા : 3 બાળકો તળાવમાં ડૂબ્યાં, 2ના મોત | Tragedy in Khambhaliya’s Da…

ખંભાળિયાના દાત્રાણા ગામે કરૂણાંતિકા : 3 બાળકો તળાવમાં ડૂબ્યાં, 2ના મોત | Tragedy in Khambhaliya's Da...

2025-26માં ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું | China became India’s largest trading partne…

2025-26માં ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું | China became India's largest trading partne...

સમજૂતી બાદ પત્ની છેલ્લી ઘડીએ ફરી જતાં નારાજ સુપ્રીમે પતિને ધરાર ડાઇવોર્સ આપ્યા | Angry SC grants fin…

સમજૂતી બાદ પત્ની છેલ્લી ઘડીએ ફરી જતાં નારાજ સુપ્રીમે પતિને ધરાર ડાઇવોર્સ આપ્યા | Angry SC grants fin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં પોલીસે પતંગ-દોરીના ૨૦થી વધુ સ્ટોલમાં ચેકિંગ હાથ ધર્યું | Police conducted checks at …

સુરેન્દ્રનગરમાં પોલીસે પતંગ-દોરીના ૨૦થી વધુ સ્ટોલમાં ચેકિંગ હાથ ધર્યું | Police conducted checks at …

3 months ago
નડિયાદ રેલવે સ્ટેશન પરની પોસ્ટ ઓફિસ પશ્ચિમમાં ખસેડવા માંગણી | Demand to shift post office at Nadiad …

નડિયાદ રેલવે સ્ટેશન પરની પોસ્ટ ઓફિસ પશ્ચિમમાં ખસેડવા માંગણી | Demand to shift post office at Nadiad …

7 months ago
પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો | Police chased the bootlegger …

પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો | Police chased the bootlegger …

7 months ago
ભાવનગરના કાળિયાબીડમાં કારે અડફેટે લેતા બેના કરૂણ મોત | Two tragically die after being hit by a car i…

ભાવનગરના કાળિયાબીડમાં કારે અડફેટે લેતા બેના કરૂણ મોત | Two tragically die after being hit by a car i…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News