gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં મોબાઈલ ફોનના આધારે ક્રિકેટનો સટ્ટો રમનારા બે શખ્સો પકડાયા : ક્રિકેટની આઈડી આપનાર બે બુકીના…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં મોબાઈલ ફોનના આધારે ક્રિકેટનો સટ્ટો રમનારા બે શખ્સો પકડાયા : ક્રિકેટની આઈડી આપનાર બે બુકીના…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : આઇપીએલની ક્રિકેટ મેચ ધૂમ મચાવી રહી છે, ત્યારે જામનગર શહેરમાં કેટલાક જુગારીયા તત્વ પણ સક્રિય બન્યા છે અને પોતાના મોબાઈલની આઈ.ડીમાંથી ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા છે, તેવા શખ્સોને શોધી કાઢવા માટે પોલીસે કમર કસી છે.

ગઈ રાત્રે જામનગર શહેરમાંથી બે શખ્સોને ઓનલાઈન જુગાર રમતા પકડી પાડ્યા છે, જ્યારે તેઓની પૂછપરછ દરમિયાન બે બુકીના નામ ખુલ્યા છે.જામનગર શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ સટ્ટાબાજી કરતા બે શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે બે આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસ માહિતી મુજબ, આરોપીઓ જાહેરમાં ઉભા રહી મોબાઇલ ફોન દ્વારા હાલમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈ.પી.એલ.) ટી-20 ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરી રહ્યા હતા. ખાસ કરીને આર.સી.બી. અને એલ.એસ.જી. વચ્ચે ચાલી રહેલી મેચ દરમિયાન રનફેર તથા હાર-જીતના સોદા કરવામાં આવી રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મયુર રાજેશભાઈ ફલીયા (ઉંમર 28 વર્ષ) અને મિતેશ મુકેશભાઈ નંદા (ઉંમર 27 વર્ષ), (બંને રહે. પવનચક્કી ઢાળીયા નીચે, જામનગર)નો સમાવેશ થાય છે. જ્યારે ભાવિન પ્રકાશભાઈ ફલીયા તથા અન્ય એક વ્યક્તિને ફરાર જાહેર કરાયા છે, અને તેમની શોધખોળ ચાલુ છે.

પોલીસ રેઇડ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 1,000 તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 11,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપી નં.1 પોતાના મોબાઇલમાં “ઓલ પેનલ એક્સચેન્જ” નામની આઈડી મારફતે સટ્ટો ચલાવતા હતા, જ્યારે આરોપી નં. 2 લાઈવ મેચનો સ્કોર જોઈ ફોન દ્વારા સોદા કરતા હતા. આ સમગ્ર સટ્ટાબાજી ફરાર આરોપી ભાવિન ફલીયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી હતી. આ અંગે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર જુગાર અધિનિયમ હેઠળ કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…
GUJARAT

October 18, 2026
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

કૃષ્ણની જેલમુક્તિ દુનિયા જોવા ઈચ્છે છે: મોરારિબાપુ સ્વસ્તિક યાત્રાનો આઠમો દિવસ મથુરામાં અને નવમાં દિ…

Next Post
જામનગરમાં માત્ર 20 રૂપિયાની માંગણીમાં ફ્રુટ વિક્રેતાની હત્યાની કોશિશનો મામલો સામે આવતાં ભારે ચકચાર |…

જામનગરમાં માત્ર 20 રૂપિયાની માંગણીમાં ફ્રુટ વિક્રેતાની હત્યાની કોશિશનો મામલો સામે આવતાં ભારે ચકચાર |...

દુબઈના ટુર પેકેજના નામે છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ | Complaint filed against travel…

દુબઈના ટુર પેકેજના નામે છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ | Complaint filed against travel...

માતા-પિતાના સંઘર્ષનું ફળ : દીકરીએ મેળવી પીએચ. ડી (ડોક્ટરેટ)ની પદવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિટી બસ સર્વિસનું સંચાલન વડોદરા કોર્પોરેશન પોતે કરશે | Vadodara Corporation itself will manage the c…

1 year ago
જામનગર: મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દરિયાઈ સુરક્ષા સઘન, મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્ત…

5 months ago
વય મર્યાદા, રોસ્ટર અને ત્રણ ટર્મના કારણે અમદાવાદ મ્યુનિ.માં ભાજપના ૪૦થી વધુ કોર્પોરેટરોની ટિકીટ કપાવ…

7 months ago
CBSEએ ધોરણ-9થી 12 માટે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, આવી રીતે કરો ડાઉનલોડ | CBSE Released Syllabus Of …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News