gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતા-પિતાના સંઘર્ષનું ફળ : દીકરીએ મેળવી પીએચ. ડી (ડોક્ટરેટ)ની પદવી

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
માતા-પિતાના સંઘર્ષનું ફળ : દીકરીએ મેળવી પીએચ. ડી (ડોક્ટરેટ)ની પદવી
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ જિલ્લાની પ્રતિભાશાળી વિધાર્થીની પંચાલ કિંજલ સુરેશકુમાર એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રી.એ.આર.એસ. સખીદા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, લીંબડીથી ડૉ. દલપત ચાવડાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ગુજરાતી વિષયમાં સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે.

તેમણે ‘ અનુઆધુનિક દલિત નવલકથામાં બોલીપ્રયોગ : એક અભ્યાસ (પસંદગીના નવલકથાકારના સંદર્ભે જોસેફ મેકવાન, મોહન પરમાર,દલપત ચૌહાણ) જેવા ગહન વિષય પર પોતાનો મહાશોધનિબંધ તૈયાર કર્યો હતો. આ સંશોધન કાર્ય તેમણે માર્ગદર્શક શ્રી ડૉ. દલપત ચાવડાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.

તાજેતરમાં યુનિવર્સિટી ખાતે યોજાયેલ મૌખિક પરીક્ષણ (Viva)માં બાહ્ય પરીક્ષક તરીકે અમદાવાદની પ્રતિષ્ઠિત ગૂજરાત વિદ્યાપીઠના ડૉ. સંજય મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા મહાશોધનિબંધને માન્યતા આપવામાં આવી હતી.

ખાસ ઉલ્લેખનીય છે કે સામાન્ય મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા કિંજલબેનના માતા-પિતાએ અથાગ મહેનત કરી દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો. કિંજલ પંચાલ ઉર્ફે કિંજલ સીતાપરા સમગ્ર કુટુંબ તથા પરિવારમાં ઉચ્ચ અભ્યાસ અને ડોક્ટરેટની પદવી મેળવનાર પ્રથમ દીકરી છે.

તેમની આ સિદ્ધિ સમગ્ર લુહાર સમાજ માટે ગૌરવશાળી ક્ષણ છે. સમસ્ત લુહાર સમાજનું નામ રોશન કર્યું છે. કિંજલબેન પંચાલની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી. પરંતુ સમગ્ર સમાજ અને ગરીબ પરિવારના વિધાર્થીઓ માટે આશાનું કિરણ છે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે હજુ પણ ખૂબ ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી અનંત શુભકામનાઓ અને અભિનંદન.

રિપોર્ટર અભયરાજસિંહ વાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…
GUJARAT

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

October 18, 2026
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

October 18, 2026
કૃષ્ણની જેલમુક્તિ દુનિયા જોવા ઈચ્છે છે: મોરારિબાપુ સ્વસ્તિક યાત્રાનો આઠમો દિવસ મથુરામાં અને નવમાં દિ…
GUJARAT

કૃષ્ણની જેલમુક્તિ દુનિયા જોવા ઈચ્છે છે: મોરારિબાપુ સ્વસ્તિક યાત્રાનો આઠમો દિવસ મથુરામાં અને નવમાં દિ…

October 18, 2026
Next Post
વાપીમાં બેદરકારીની પરાકાષ્ઠા, બે કર્મચારીઓ જીવતા દટાયા પણ PWDના અધિકારીઓએ કહ્યું ‘આવી કોઈ ઘટના બની જ…

વાપીમાં બેદરકારીની પરાકાષ્ઠા, બે કર્મચારીઓ જીવતા દટાયા પણ PWDના અધિકારીઓએ કહ્યું ‘આવી કોઈ ઘટના બની જ...

વડોદરામાં મોડી રાત્રે વાઘોડિયા રોડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી: 6 ને ઈજા | Fight breaks …

વડોદરામાં મોડી રાત્રે વાઘોડિયા રોડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી: 6 ને ઈજા | Fight breaks ...

અટલાદરા વિસ્તારમાં ખુલ્લેઆમ ગેસ ડિલિવરીના ટેમ્પામાં સિલિન્ડર રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડાયું | Scam …

અટલાદરા વિસ્તારમાં ખુલ્લેઆમ ગેસ ડિલિવરીના ટેમ્પામાં સિલિન્ડર રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડાયું | Scam ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બે લોકોએ મને 160 બેઠકો જીતી આપવાની ખાતરી આપી હતી’, શરદ પવારનો ચોંકાવનારો દાવો | Sharad Pawar Revela…

‘બે લોકોએ મને 160 બેઠકો જીતી આપવાની ખાતરી આપી હતી’, શરદ પવારનો ચોંકાવનારો દાવો | Sharad Pawar Revela…

1 year ago
પંચમહાલ LCBએ વીરણીયા ગામમાંથી ₹36.24 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

પંચમહાલ LCBએ વીરણીયા ગામમાંથી ₹36.24 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

1 year ago
કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો બે ટકાનો વધારો | 7th pay commiss…

કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો બે ટકાનો વધારો | 7th pay commiss…

2 years ago
અમદાવાદમાં નવકાર મહા મંત્રના સામૂહિક જાપનો ફિયાસ્કો, ધાર્મિક કાર્યક્રમ રાજકીય અખાડો બનતા મૂળ હેતુ ના…

અમદાવાદમાં નવકાર મહા મંત્રના સામૂહિક જાપનો ફિયાસ્કો, ધાર્મિક કાર્યક્રમ રાજકીય અખાડો બનતા મૂળ હેતુ ના…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News