gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

6 મહિના પહેલાં વડોદરા સ્ટેશનેથી મળેલા મૂકબધિર કિશોરનું રાજસ્થાની શૈલીનું ચિત્ર પરિવાર સુધી દોરી ગયું…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
6 મહિના પહેલાં વડોદરા સ્ટેશનેથી મળેલા મૂકબધિર કિશોરનું રાજસ્થાની શૈલીનું ચિત્ર પરિવાર સુધી દોરી ગયું…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરાઃ વડોદરાના રેલવે સ્ટેશનેથી છ મહિના પહેલાં મળી આવેલા ૧૪ વર્ષના મૂકબધિર કિશોરને પંદર દિવસ પછી બીજી સંસ્થામાં શિફ્ટ કરવાનો હતો પણ તેને બીજી સંસ્થામાં જવું નહતું.આ દરમિયાન મહિલા કાઉન્સેલરની મહેનત રંગ લાવી હતી અને કિશોરના નસીબ આડેનું પાંદડું ખસી જતાં તેનોપરિવાર સાથે મેળાપ થઇ ગયો હતો.

બન્યું એમ કે,છ મહિના પહેલાં ઘરછોડી ભાગેલા કુલદીપ નામના મૂકબધિર કિશોરના વાલીવારસ નહિ મળતાં પોલીસે વડોદરાની બાળ કલ્યાણ સમિતિને સોંપી ચિલ્ડ્રન હોમમાં આશરો અપાવ્યો હતો.જ્યાં સંધ્યા સપકાળ નામના કાઉન્સેલર દુભાષિયાઓને બોલાવી કાઉન્સેલિંગ કરતા હતાં.પરંતુ કિશોર પરિવાર કે વતનના કોઇ સગડ મળતા નહતા.

દરમિયાનમાં નિયમ મુજબ ૧૫ દિવસ પછી કિશોરને બીજી સંસ્થામાં શિફ્ટ કરવાનો હતો.પરંતુ તેેન બીજી સંસ્થામાં જવું નહતું અને ઇશારાથી ભાગી જવાની કે બીજું કોઇ પગલું ભરવાની ધમકી આપતો હતો.આ દરમિયાન તેણે દોરેલા રાજસ્થાની શૈલીનું એક ચિત્ર જોઇ કાઉન્સેલર ચોંક્યા હતા.તેમણે ચિત્ર પરથી સોશ્યલ મીડિયા પરના જુદાજુદા સ્થળો બતાવતાં કિશોરે નાથદ્વારા અને તેની પાસેના શિવમંદિરને ઓળખ્યું હતું.

કાઉન્સેલરે તેના ઉપરી મેહુલ લાખાણી સહિતના અધિકારીઓનો સંપર્ક કરી કિશોરને બસમાં રાજસ્થાન લઇ ગયા હતાં.જ્યાં પોલીસની મદદ લઇ પાંચ દિવસથી જુદાજુદા ગામોમાં ફરતા હતા ત્યારે કિશોરે કેટલાક સ્થળો ઓળખી  બતાવ્યા હતા.દરમિયાનમાં કારમાં જતી વખતે કિશોરે એકાએક જોરજોરથી ઊંહકારા ભરવા માંડી ઇશારા કરતાં કાઉન્સેલરને શંકા થઇ હતી.કિશોરે બાઇકનો ઇશારો કરતાં કાઉન્સેલરે કાર પાસેથી પસાર થયેલી બાઇકનો પીછો કરાવ્યો હતો.બાઇક સવાર દંપતીને કારે આંતરતા ગભરાઇ ગયા હતા.પરંતુ કિશોર નીચે ઉતરતાં જ તેઓ ભેટી પડીને રડી પડયા હતા.પૂછપરછ બાદ દંપતી કિશોરના કાકા-કાકી હોવાનું ખુલ્યું હતું અને ત્યારબાદ હદયદ્રાવક દ્શ્યો સર્જાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સની સ્લિપર કોચે યુવતીને કચડી નાખી | A private travel sleeper coach crushed a…
GUJARAT

રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સની સ્લિપર કોચે યુવતીને કચડી નાખી | A private travel sleeper coach crushed a…

June 1, 2026
વેરાવળમાં નશાની હાલતમાં યુવાનનો હોસ્પિટલની અગાશીએથી આપઘાત
GUJARAT

વેરાવળમાં નશાની હાલતમાં યુવાનનો હોસ્પિટલની અગાશીએથી આપઘાત

June 1, 2026
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન | Royal Challengers Bangalore are champions of…
GUJARAT

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સતત બીજી વખત IPLમાં ચેમ્પિયન | Royal Challengers Bangalore are champions of…

June 1, 2026
Next Post
ટ્રેનમાંથી ઉતરવા જતા પડી ગયેલી યુવતીનું મોત | Girl dies after falling while getting off train

ટ્રેનમાંથી ઉતરવા જતા પડી ગયેલી યુવતીનું મોત | Girl dies after falling while getting off train

તુલસીવાડીમાંથી દારૃની ૩૦૫ બોટલ સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 305 bottles of liquor from …

તુલસીવાડીમાંથી દારૃની ૩૦૫ બોટલ સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 305 bottles of liquor from ...

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સ્વચ્છતા અભિયાન વચ્ચે વોર્ડ કચેરીની સામે જ કચરાના ઢગલા, તંત્રની કામગીરી પર સવાલ | piles of…

વડોદરામાં સ્વચ્છતા અભિયાન વચ્ચે વોર્ડ કચેરીની સામે જ કચરાના ઢગલા, તંત્રની કામગીરી પર સવાલ | piles of…

8 months ago
સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભ…

સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભ…

5 months ago
પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ સરકારી બંગલો ખાલી કરે : સુપ્રીમનું અલ્ટિમેટમ

પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ સરકારી બંગલો ખાલી કરે : સુપ્રીમનું અલ્ટિમેટમ

11 months ago
ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન…

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News