gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્ય બહારથી ઇંગ્લિશ દારૂના માતબર જથ્થાને ભાણવડ પંથકમાં ઘુસાડવા માટેનું નેટવર્ક રાજકોટ આરઆર સેલની ટી…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
રાજ્ય બહારથી ઇંગ્લિશ દારૂના માતબર જથ્થાને ભાણવડ પંથકમાં ઘુસાડવા માટેનું નેટવર્ક રાજકોટ આરઆર સેલની ટી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત રાજકોટ રેન્જ ટીમે મોટી સફળતા હાંસલ કરી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ પોલીસ દ્વારા કાર્યવાહી કરતાં કપાસીયાની બોરીની આડમાં સંતાડી લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળેલી બાતમીના આધારે રાજકોટ-ચોટીલા હાઈવે પર જાનીવડલા ગામના પાટીયા પાસે ટાટા કંપનીનો ટ્રક (રજી. નં. જી.જે. 10 ટી.ટી. 6183) અટકાવી તપાસ કરતાં કપાસીયાની બોરીની આડમાં છુપાવવામાં આવેલ અંકલ ટોમ કંપનીની 750 એમ.એલ.ની દારૂની બોટલો કુલ નંગ 10,740 મળી આવી હતી, જેની કિંમત અંદાજે 1,28,88,000 ગણાય છે.પોલીસે ટ્રક સાથે દારૂ, મોબાઇલ ફોન, કપાસીયાની બોરી, તાલપત્રી તેમજ રોકડ રકમ મળી કુલ 1,46,59,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે ટ્રકના ડ્રાઈવર સાહિદ જુસબભાઈ ઇશાભાઈ હિંગોરા (રહે. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા)ને ઝડપીને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.પુછપરછ દરમ્યાન બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાણપર, ભાણવડના ચનાભાઈ દેવાભાઈ રબારી દ્વારા મોકલવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સંડોવાયેલા અન્ય આરોપીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સહિતની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
GCAS પોર્ટલના વિરોધમાં ABVP ના દેખાવોથી ટ્રાફિક જામમાં લોકો અટવાયા, 30 ની અટકાયત | ABVP protests aga…

GCAS પોર્ટલના વિરોધમાં ABVP ના દેખાવોથી ટ્રાફિક જામમાં લોકો અટવાયા, 30 ની અટકાયત | ABVP protests aga...

શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth…

શિનોર હની ટ્રેપ કેસમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા દસ લાખનો મુદ્દામાલ રીકવર | Property worth...

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈજ્ઞાનિક ડો. રાજનનું કૈલાશ રત્ન એવોર્ડ થી સન્માન કરાયું

વૈજ્ઞાનિક ડો. રાજનનું કૈલાશ રત્ન એવોર્ડ થી સન્માન કરાયું

1 year ago
ભાવનગરના આશરે 30 ટકા વિસ્તારમાં આજથી 3 દિવસ તબક્કાવાર પાણી કાપ | Water cut in phases for 3 days in a…

ભાવનગરના આશરે 30 ટકા વિસ્તારમાં આજથી 3 દિવસ તબક્કાવાર પાણી કાપ | Water cut in phases for 3 days in a…

10 months ago
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં: સરકારે કરી સ્પષ્ટતા | …

ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં: સરકારે કરી સ્પષ્ટતા | …

1 year ago
જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી : મોરબી અને જામનગરના 3 શખ્સો સામે પોલીસ…

જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી : મોરબી અને જામનગરના 3 શખ્સો સામે પોલીસ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News