gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુપેડીનાં પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત-સેવક સામે રોષઃ ગામ સજ્જડ બંધ | Mahant Servant of the anci…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
સુપેડીનાં પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત-સેવક સામે રોષઃ ગામ સજ્જડ બંધ | Mahant Servant of the anci…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધોરાજીની પ્રાંત કચેરીએ ગ્રામજનો દ્વારા હલ્લાબોલ : વહીવટમાં ગેરરીતિ અને ધમકીના આક્ષેપો સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી : આખરે મહંત-સેવકે મંદિરનો કબજો છોડતાં સમાધાન

ધોરાજી, : ધોરાજીના સુપેડી ગામમાં આવેલું અતિ પૌરાણિક અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતું મુરલી મનોહર મંદિર હાલ વિવાદના વમળમાં ફસાયું છે. આજે મહંત અને તેમના સેવક ડી.સી. પટેલ સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કરી મોરચો માંડયો હતો. આ વિવાદ એટલી હદે વકર્યો હતો કે આજે સમગ્ર સુપેડી ગામ સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું અને સેંકડો ગ્રામજનો ધોમધખતા તાપમાં ન્યાયની માંગ સાથે ધોરાજી પ્રાંત કચેરીએ ઉમટી પડયા હતા અને સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી હતી પણ મોડી સાંજે સુખદ સમાધાન થઈ જતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુપેડીના ગ્રામજનોનો આક્ષેપ છે કે મુરલી મનોહર મંદિરના મહંત રવિન્દ્રદાસ બાપુ અને સેવક ડી.સી. પટેલ દ્વારા મનસ્વી રીતે વહીવટ અને લોકો સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવે છે અને ધમકાવવામાં આવે છે. સરપંચ જતીનભાઈ અને આગેવાનોએ આક્ષેપ કર્યો કે સેવક દ્વારા એવી ધમકી આપવામાં આવે છે કે, ‘આ મંદિર મારૂં છે અને મારા પર 18 જેટલા ગુનાઓ છે, તમારાથી થાય તે કરી લો.’ આ ઉપરાંત આવેદનપત્રમાં એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, આ મંદિર પુરાતત્વ વિભાગ હસ્તક હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે. સ્થાનિકોને અને દીકરીઓને શ્રાદ્ધ વિધિ કે મોળાકત જેવા ધામક તહેવારોમાં પૂજન કરતા અટકાવવામાં આવે છે. ધ્વજાજી ઉત્સવ દરમિયાન યજમાનો પાસેથી મોટી રકમ ઉઘરાવવામાં આવે છે.

ગઈકાલે રાત્રે સુપેડીમાં મળેલી ગ્રામજનોની મિટિંગ બાદ આજે સવારથી જ બજારો બંધ રાખી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ, પુરૂષો અને બાળકો ટ્રેક્ટરો અને ખાનગી વાહનો ભરીને ધોરાજી પહોંચ્યા હતા. પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે જો મહંત અને સેવકને તાત્કાલિક મંદિરની બહાર નહીં કાઢવામાં આવે, તો ગામ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે. આ સ્થિતિની ગંભીરતાને જોતા ધોરાજીના ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ અને પીઆઈ એમ.એમ. ઠાકોર સહિતનો પોલીસ કાફલો સુપેડી ગામે પહોંચી ગયો હતો અને સમજાવટ શરૂ કરી હતી. અંતે મોડી સાંજે મહંત અને સેવક પર દબાણ આવ્યું હતું અને તેઓ સ્વૈચ્છાએ મંદિરનો કબજો છોડીને ચાલ્યા જતાં ગ્રામજનોએ વિજયોત્સવ મનાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | …
GUJARAT

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | …

June 3, 2026
બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…
GUJARAT

બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…

June 3, 2026
શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…
GUJARAT

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

June 3, 2026
Next Post
ટેકનોલોજીના માધ્યમથી જૈન ધર્મના પ્રસાર માટે 5 AI પ્લેટફોર્મ લોન્ચ | 5 AI platforms launched to sprea…

ટેકનોલોજીના માધ્યમથી જૈન ધર્મના પ્રસાર માટે 5 AI પ્લેટફોર્મ લોન્ચ | 5 AI platforms launched to sprea...

પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me…

પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me...

નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea…

નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસનું અધિવેશન સત્તા નહીં પણ સેવા માટે, ભાજપ પ્રા.લિ.કંપની બની ગયો છે : ગેનીબેન ઠાકોરનું નિવેદન…

કોંગ્રેસનું અધિવેશન સત્તા નહીં પણ સેવા માટે, ભાજપ પ્રા.લિ.કંપની બની ગયો છે : ગેનીબેન ઠાકોરનું નિવેદન…

1 year ago
વિશ્વભરના સીઈઓ માટે ભારત બીજા ક્રમનું સૌથી વધુ પસંદગીનું રોકાણ સ્થળ | India is the second most prefe…

વિશ્વભરના સીઈઓ માટે ભારત બીજા ક્રમનું સૌથી વધુ પસંદગીનું રોકાણ સ્થળ | India is the second most prefe…

4 months ago
કપડવંજ પાલિકામાં મિલક્તોના ગેરકાયદે ઠરાવ મુદ્દે પ્રાદેશિક કમિશનરને રજૂઆત | the Commissioner regardin…

કપડવંજ પાલિકામાં મિલક્તોના ગેરકાયદે ઠરાવ મુદ્દે પ્રાદેશિક કમિશનરને રજૂઆત | the Commissioner regardin…

8 months ago
AMCના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ:

AMCના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ:

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News