gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેકનોલોજીના માધ્યમથી જૈન ધર્મના પ્રસાર માટે 5 AI પ્લેટફોર્મ લોન્ચ | 5 AI platforms launched to sprea…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
ટેકનોલોજીના માધ્યમથી જૈન ધર્મના પ્રસાર માટે 5 AI પ્લેટફોર્મ લોન્ચ | 5 AI platforms launched to sprea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટમાં જૈન વિઝન-2047તરફ ડગલું : ‘શાસન ટેક સંગમ’ અને ‘હિંસા મુક્ત વિશ્વ’ અભિયાનનો પ્રારંભ : પ્રાચીન જૈન જ્ઞાન અને આધુનિક આટફિશિયલ ઇન્ટેલિજન્સનો અનોખો સમન્વય

રાજકોટ, : રાજકોટમાં આજે જૈન વિઝન- 2047ના લક્ષ્યને સાકાર કરવા માટે ‘હિંસા મુક્ત વિશ્વ’ અને ‘શાસન ટેક સંગમ’ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. તેનો હેતુ જૈન તત્ત્વજ્ઞાાનને ટેકનોલોજી સાથે જોડીને નવી પેઢી માટે જીવંત અને સુલભ બનાવવાનો છે.

પૂજ્ય આચાર્ય વૈરાગ્ય દેશનાદક્ષ હેમચંદ્રસૂરિ મહારાજની પ્રેરણાથી શરૂ થયેલી ‘હિંસા મુક્ત વિશ્વ’ પહેલમાં વૈજ્ઞાનિક અને તાકક અભિગમ દ્વારા અહિંસાના મૂલ્યોને વિશ્વભરમાં ફેલાવાઈ રહ્યા છે, તેમાં લાખો લોકો સકારાત્મક વિચારો દ્વારા જોડાયા છે. જ્યારે ‘શાસન ટેક સંગમ’ થકી જૈન ધર્મની પરંપરાને ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષિત કરી આગામી પેઢી સુધી પહોંચાડવાનું મિશન છે. આ માટે નવા લોન્ચ થયેલા 5  AI આધારિત પ્લેટફોર્મ્સમાં (1) જૈન યુવા બોટઃ વોટ્સએપ આધારિત આ એઆઈ બોટ પ્રશ્નથી નિરાકરણ સુધીનો માર્ગ બતાવશે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં જૈન ધર્મના પ્રશ્નોના શાસ્ત્ર આધારિત જવાબો આપશે. (2)  ગ્રંથ એઆઈઃ પ્રાચીન હસ્તપ્રતો અને ગ્રંથોમાં રહેલા જ્ઞાાનને એઆઈ દ્વારા સેકન્ડોમાં શોધી શકાશે. (3) જૈન સંઘ મેનેજમેન્ટ પ્લેટફોર્મઃ જૈન સંઘોના વહીવટમાં પારદશતા લાવવા માટેનું સુરક્ષિત પ્લેટફોર્મ, જે ડેટા સુરક્ષા અને કાર્યક્ષમતા વધારશે. (4) જૈન સ્ટાન્ડર્ડ બુક નંબરઃ દરેક જૈન પુસ્તકને વૈશ્વિક ઓળખ આપતી યુનિક ડિજિટલ ઓળખ પદ્ધતિ. (5)  વાયોલન્સ ફ્રી વર્ડ ડિઝિટલ પોર્ટલઃ અહિંસાના પ્રસાર માટેના સાહિત્ય અને માહિતીનું કેન્દ્રનો સમાવેશ થાય છે.  આ પ્રસંગે આચાર્ય યશોવિજયસુરી મ.સા.એ આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમમાં ચતુવધ સંઘ, જીવદયા પ્રેમીઓ, જૈન સંઘોના ટ્રસ્ટીઓ, વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લઠ્ઠાકાંડ આરોપી ૧.૨૫ લાખના ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો | A ares ren safeien opuchopuc…
GUJARAT

લઠ્ઠાકાંડ આરોપી ૧.૨૫ લાખના ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો | A ares ren safeien opuchopuc…

April 18, 2026
નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea…

પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me…

Next Post

પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me...

નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea…

નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea...

લઠ્ઠાકાંડ આરોપી ૧.૨૫ લાખના ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો | A ares ren safeien opuchopuc…

લઠ્ઠાકાંડ આરોપી ૧.૨૫ લાખના ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો | A ares ren safeien opuchopuc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

2 months ago
વડોદરાના નંદેસરી વિસ્તારમાં બે બુટલેગરના દબાણ ઉપર પોલીસે બુલડોઝર ફેરવી દીધું | Vadodara Police turne…

1 year ago
હયાત હોટલમાં નાણાં ચુકવ્યા વિના નાસી જનાર બેંગાલુરૂના તબીબની ધરપકડ | bangaluru based doctor nabbed c…

9 months ago
શી-જિનપિંગનો હસતો ફોટો ચીનમાં પ્રસિદ્ધ થઈ શકતો નથી | A smiling photo of Xi Jinping cannot be publish…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News