gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

POSHની કોઈ પણ ફરિયાદ મળી નહોતી: ધર્મ પરિવર્તન અને યૌન શોષણ કેસમાં TCSની પ્રતિક્રિયા | tcs nashik uni…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in INDIA
0 0
0
POSHની કોઈ પણ ફરિયાદ મળી નહોતી: ધર્મ પરિવર્તન અને યૌન શોષણ કેસમાં TCSની પ્રતિક્રિયા | tcs nashik uni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TCS Controversy : ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના મહારાષ્ટ્ર સ્થિત નાસિક યુનિટમાં જાતીય સતામણી અને ધાર્મિક ઉત્પીડનના ગંભીર આરોપો બાદ કંપનીએ સત્તાવાર સ્પષ્ટતા કરી છે. TCS ના CEO અને MD કે. કૃતિવાસને જણાવ્યું કે, જે કર્મચારીઓએ પોલીસમાં FIR નોંધાવી છે. તેઓએ કંપનીની આંતરિક એથિક્સ કમિટી અથવા POSH (Prevention of Sexual Harassment) ચેનલ પર ક્યારેય કોઈ ફરિયાદ કરી નહોતી.

કંપનીની પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું?

TCS દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ સિસ્ટમ અને રેકોર્ડની શરૂઆતી તપાસ દર્શાવે છે કે જે પ્રકારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, તેવી કોઈ ફરિયાદ કંપનીના પોર્ટલ કે હેલ્પલાઇન પર મળી નથી. HR મેનેજર અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, મીડિયામાં જેમને HR મેનેજર તરીકે દર્શાવવામાં આવી છે તે તે નિદા ખાન ખરેખર એક પ્રોસેસ એસોસિએટ હતી. તેની પાસે ભરતી કે લીડરશીપની કોઈ જવાબદારી નહોતી.નાસિક યુનિટ બંધ થવાની અફવાઓને ફગાવતા કંપનીએ કહ્યું કે ત્યાં કામગીરી અવિરત ચાલુ છે.

આ પણ વાંચો: સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો, લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી

શું છે સમગ્ર મામલો?

નાસિક BPO યુનિટમાં કામ કરતા કેટલાક કર્મચારીઓએ સાથી કર્મચારીઓના એક જૂથ પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે અત્યાર સુધી 9 FIR નોંધવામાં આવી છે. જેમાં જાતીય સતામણી, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન, બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયાસ અને માંસાહારી ખોરાક ખાવા માટે દબાણ કરવું જેવા આરોપોનો સમાવેશ થાય છે. આ કેસમાં અત્યાર સુધી 1 મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક આરોપીઓ સિનિયર પદો પર હતા અને પદનો દુરુપયોગ કરીને સહકર્મીઓને પરેશાન કરતા હતા.

ટાટા ગ્રુપનું વલણ

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને આ ઘટનાને અત્યંત ચિંતાજનક અને પરેશાન કરનારી ગણાવી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, બળજબરી કે ગેરરીતિના મામલામાં તેમની ઝીરો-ટોલરન્સ નીતિ છે અને તેઓ તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. જરૂરી તમામ તપાસમાં ન માત્ર સહયોગ અપાશે પરંતુ કર્મચારીઓને પણ નિર્દેશ અપાશે કે જો હાલના પણ કોઇ કર્મચારી પીડિત હોય તો પોલીસ કે કંપની તંત્રને ફરિયાદ કરી શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય | DA Hike Announce…
INDIA

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય | DA Hike Announce…

April 18, 2026
રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude…
INDIA

રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude…

April 18, 2026
કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર | congress…
INDIA

કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર | congress…

April 18, 2026
Next Post
હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારત માટે 3 ગુડ ન્યૂઝ: ક્રૂડ ઓઇલના માર્કેટમાં ભૂકંપ, શેરબજાર માટે પણ આશા જાગી …

હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારત માટે 3 ગુડ ન્યૂઝ: ક્રૂડ ઓઇલના માર્કેટમાં ભૂકંપ, શેરબજાર માટે પણ આશા જાગી ...

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t…

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t...

વડોદરા મનપા ચૂંટણી : ગલીએ ગલીએ પ્રચારનો ઘમઘમાટ, ભીડ માટે માથાદીઠ રૂ. 200ની લ્હાણીની ચર્ચા | Vadodara…

વડોદરા મનપા ચૂંટણી : ગલીએ ગલીએ પ્રચારનો ઘમઘમાટ, ભીડ માટે માથાદીઠ રૂ. 200ની લ્હાણીની ચર્ચા | Vadodara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમારી વચ્ચે કોઈ મતભેદ નથી..’ શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાની ચોખવટ | siddaramaiah and…

‘અમારી વચ્ચે કોઈ મતભેદ નથી..’ શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાની ચોખવટ | siddaramaiah and…

5 months ago
વડોદરા પોલીસને જોઈ બાઈક પરથી ઉતરીને નાસી જનાર બાઈક ચોર ફરાર | Bike thief who got off bike and fled a…

વડોદરા પોલીસને જોઈ બાઈક પરથી ઉતરીને નાસી જનાર બાઈક ચોર ફરાર | Bike thief who got off bike and fled a…

8 months ago
નોકરીના પ્રમોશનની ખુશીમાં યોજાયેલી દારૃની મહેફિલ પર દરોડો | Raid on a liquor party held to celebrate…

નોકરીના પ્રમોશનની ખુશીમાં યોજાયેલી દારૃની મહેફિલ પર દરોડો | Raid on a liquor party held to celebrate…

8 months ago
મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રા નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પ…

મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રા નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News