gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારત માટે 3 ગુડ ન્યૂઝ: ક્રૂડ ઓઇલના માર્કેટમાં ભૂકંપ, શેરબજાર માટે પણ આશા જાગી …

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in INDIA
0 0
0
હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારત માટે 3 ગુડ ન્યૂઝ: ક્રૂડ ઓઇલના માર્કેટમાં ભૂકંપ, શેરબજાર માટે પણ આશા જાગી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Strait of Hormuz News: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ભયાનક યુદ્ધમાં હવે રાહતના સમાચાર મળી રહ્યા છે. અમેરિકા પણ આ જંગમાં કૂદી પડતા સ્થિતિ ગંભીર બની હતી, જેની સૌથી મોટી અસર ઓઇલ અને ગેસના સપ્લાય પર પડી હતી. વિશ્વના કુલ 20% ઓઇલ અને ગેસનો પુરવઠો જે માર્ગેથી પસાર થાય છે તે હોર્મુઝ સ્ટ્રેટ તણાવનું કેન્દ્ર બની હતી. જોકે, હવે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ હોર્મુઝનો માર્ગ ફરીથી સંપૂર્ણપણે ખોલવાની જાહેરાત કરી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ નિર્ણયને આવકારતા સોશિયલ મીડિયા પર ઈરાનનો આભાર માન્યો છે. હોર્મુઝ ખુલવાના કારણે ભારત માટે આર્થિક અને વ્યુહાત્મક દ્રષ્ટિએ ત્રણ મોટી ખુશખબર સામે આવી છે.

1. ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો કડાકો

હોર્મુઝ ખુલવાની જાહેરાત થતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 12% જેટલો જંગી ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલ ઘટીને 83 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% ઓઇલ આયાત કરે છે, તેથી ઓઇલ સસ્તું થવાથી ભારતનું આયાત બિલ ઘટશે અને સરકારી તિજોરી પરનો બોજ ઓછો થશે. ખાસ કરીને સાઉદી અરેબિયા અને યુએઈથી આવતા ઓઇલનો પુરવઠો હવે કોઈ પણ અડચણ વગર ભારત પહોંચી શકશે.

2. શેરબજારમાં તેજી 

હોર્મુઝ માર્ગ ખુલતાની સાથે જ સપ્લાય ચેઈનની અડચણો દૂર થઈ છે, જેની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. જોકે શુક્રવારે ભારતીય બજાર બંધ થયા બાદ આ સમાચાર આવ્યા હતા, પરંતુ ગિફ્ટ નિફ્ટી(Gift Nifty)માં 400 પોઈન્ટ્સ એટલે કે 2%નો ઉછાળો જોવા મળ્યો છે. આ સંકેત આપે છે કે સોમવારે જ્યારે ભારતીય શેરબજાર ખુલશે ત્યારે બમ્પર ઓપનિંગ થઈ શકે છે. ખાસ કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ(HPCL, BPCL, IOC), પેઈન્ટ, ટાયર અને એવિએશન સેક્ટરના શેરમાં જોરદાર લેવાલી નીકળવાની શક્યતા છે.

આ પણ વાંચો: ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં ઈરાને કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

3. સોના-ચાંદીના ભાવમાં ઉછાળો

સામાન્ય રીતે તણાવ ઓછો થાય ત્યારે સોનાના ભાવ ઘટે છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ જોવા મળી છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ ટળવાના સમાચારથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે અને તેઓ ફરી સોના-ચાંદીમાં રોકાણ તરફ વળ્યા છે. ગ્લોબલ માર્કેટની અસરથી ભારતમાં પણ ચાંદી 5% વધીને 2.61 લાખ રૂપિયા પ્રતિ કિલો અને સોનું 1.50% વધીને 1.55 લાખ રૂપિયા (10 ગ્રામ) પર ટ્રેડ થઈ રહ્યું છે. આમ, હોર્મુઝનું ખુલવું એ માત્ર રાજદ્વારી જીત નથી, પરંતુ ભારતીય અર્થતંત્ર માટે બૂસ્ટર ડોઝ સમાન છે.

હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારત માટે 3 ગુડ ન્યૂઝ: ક્રૂડ ઓઇલના માર્કેટમાં ભૂકંપ, શેરબજાર માટે પણ આશા જાગી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek…
INDIA

શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek…

June 3, 2026
215 કરોડનો મહાઠગાઈ કેસમાં સુકેશ-જેકલીનની મુશ્કેલી વધી, આરોપો નક્કી કરાયા, 16 જુલાઈએ સુનાવણી | Sukesh…
INDIA

215 કરોડનો મહાઠગાઈ કેસમાં સુકેશ-જેકલીનની મુશ્કેલી વધી, આરોપો નક્કી કરાયા, 16 જુલાઈએ સુનાવણી | Sukesh…

June 3, 2026
દિલ્હીની આગમાં એક જ પરિવારના 8 લોકોના મોત, ગુરુગ્રામના વિવેકની દર્દનાક કહાની | Delhi Hotel Fire Trag…
INDIA

દિલ્હીની આગમાં એક જ પરિવારના 8 લોકોના મોત, ગુરુગ્રામના વિવેકની દર્દનાક કહાની | Delhi Hotel Fire Trag…

June 3, 2026
Next Post
ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t…

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t...

વડોદરા મનપા ચૂંટણી : ગલીએ ગલીએ પ્રચારનો ઘમઘમાટ, ભીડ માટે માથાદીઠ રૂ. 200ની લ્હાણીની ચર્ચા | Vadodara…

વડોદરા મનપા ચૂંટણી : ગલીએ ગલીએ પ્રચારનો ઘમઘમાટ, ભીડ માટે માથાદીઠ રૂ. 200ની લ્હાણીની ચર્ચા | Vadodara...

વડોદરા RTO દ્વારા ફોર વ્હીલર નવી સિરીઝ GJ-06-RG માટે ઇ-ઑક્શન શરૂ થશે | Vadodara RTO to start e aucti…

વડોદરા RTO દ્વારા ફોર વ્હીલર નવી સિરીઝ GJ-06-RG માટે ઇ-ઑક્શન શરૂ થશે | Vadodara RTO to start e aucti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાયણને અનુલક્ષીને ચાર દરવાજા વિસ્તારમાં નો એન્ટ્રી | No entry in Char Darwaja area due to Uttara…

ઉત્તરાયણને અનુલક્ષીને ચાર દરવાજા વિસ્તારમાં નો એન્ટ્રી | No entry in Char Darwaja area due to Uttara…

5 months ago
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા | B…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા | B…

10 months ago
ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…

ચોરીની બાઇક લઇને ફરતા ચોરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to catch thief roaming around with s…

2 months ago
હવે અદાણીએ CNGના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર | Adani CNG Price Hike…

હવે અદાણીએ CNGના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર | Adani CNG Price Hike…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News