gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજસ્થાનથી વડોદરા શહેરમાં ડિલિવરી દુમાડ ચોકડીથી ગાડીનો પીછો કરતા દારૃ સાથે પાદરાનો શખ્સ ઝડપાયો | pad…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
રાજસ્થાનથી વડોદરા શહેરમાં ડિલિવરી દુમાડ ચોકડીથી ગાડીનો પીછો કરતા દારૃ સાથે પાદરાનો શખ્સ ઝડપાયો | pad…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.2 વડોદરા નજીક દુમાડ ચોકડીથી દેણા સુધી એક આઇસરનો પીછો કરી માર્બલ પાવડરની આડમાં સંતાડીને લઇ જવાતો દારૃ અને બીયરનો જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડી પાદરાના એક શખ્સની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ દુમાડ ચોકડી પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સાવલીરોડ એક્ઝિટ પોઇન્ટ પર વાહન ચેકિંગ જિલ્લા એલસીબીના માણસો કરતા હતા ત્યારે માહિતી મળી હતી કે રાજસ્થાનના ઉદયપુરથી એક આઇસર ગાડી દારૃનો જથ્થો ભરીને નીકળી વડોદરા શહેરમાં આવવાની છે. બાતમી મુજબની આઇસર ટ્રક મળસ્કે સાડા ત્રણ વાગે આવતા તેને રોકવાનો ઇશારો કરતા ચાલકે ગાડી ઊભી રાખવાના બદલે ભગાવી હતી.

દરમિયાન પોલીસે પણ તેનો પીછો કરી વેમાલી ગામની સીમમાં આઇઓસી પેટ્રોલપંપ પાસે ગાડી ઝડપી પાડી હતી. ગાડીમાં બેસેલા ડ્રાઇવરનું નામ પૂછતા તેણે ચુનીલાલ દાલુજી ચૌહાણ ૯રહે.સંતરામનગર, પાતળીયા હનુમાન મંદિર પાસે, પાદરા) જણાવ્યું હતું.  ગાડીમાં શું છે તે અંગે પૂછપરછ કરતાં તેણે માર્બલ પાવડરની આડમાં દારૃનો જથ્થો ભર્યો છે તેમ જણાવ્યું હતું. પોલીસે ગાડીની તાડપત્રી ખોલી પાવડર ભરેલી બેગો હટાવી તપાસ કરતા મીણીયા થેલીઓમાં દારૃ અને બીયરનો જથ્થો મળ્યો હતો.

પોલીસે માર્બલ પાવડરની ૧૮૦ બેગો, દારૃ અને બીયરની ૫૦૬૪ બોટલો, ટીન તેમજ આઇશર ગાડી મળી કુલ રૃા.૧૧.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા ચુનીલાલે પોલીસને જણાવ્યું હતું કે ઉદયપુર નજીક ભટેવર નજીક ખેતરમાંથી મારા મિત્ર વિનોદ નારાયણ ખટીક (રહે.ધનલક્ષ્મી સોસાયટી, વાઘોડિયારોડ)એ ગાડી ભરીને આપી હતી અને વડોદરામાં ગોલ્ડન ચોકડી પહોંચી ફોન કરવા જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ ‘જય ગિરનારી’ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ | girnar lili …

ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ 'જય ગિરનારી'ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ | girnar lili ...

સુરત: સમુદ્રમાં આવેલા ડિપ્રેશનથી વરસતો વરસાદ લગ્ન આયોજકો માટે બન્યો વિલન | Rainfall from a depressio…

સુરત: સમુદ્રમાં આવેલા ડિપ્રેશનથી વરસતો વરસાદ લગ્ન આયોજકો માટે બન્યો વિલન | Rainfall from a depressio...

દારૂડિયા પતિએ ઝઘડો કરતા પત્નીએ ઝેર પી લીધું | Drunk husband fights wife drinks poison

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકનું મોત, પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ …

10 months ago
બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનના રિસામણા, ભાજપ નેતા ચોથી વખત મનાવવા પહોંચ્યા | Bihar Election 20…

12 months ago
સિહોરમાં મેગા ડીમોલેશન : કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ | Mega demolition in Sehore: Govern…

9 months ago
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યુટ્યુબર સહિત 6ની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો | Haryana ba…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News