gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘વોટની ભીખ માંગવા આવ્યા છે ચોર…’ સુરતમાં ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ | bjp candidat…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
‘વોટની ભીખ માંગવા આવ્યા છે ચોર…’ સુરતમાં ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ | bjp candidat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શાસક પક્ષ ભાજપ માટે એન્ટી ઇન્કમ્બન્સી ચિંતાનો વિષય બની રહી છે. કતારગામ અને અડાજણ બાદ હવે ઉધના વિસ્તારમાં પણ ભાજપના ઉમેદવારો સામે જનતાનો ભારે આક્રોશ જોવા મળ્યો છે. વોર્ડ નંબર 28 માં પ્રચાર કરવા નીકળેલા પૂર્વ કોર્પોરેટર વિનોદ પટેલ અને કાર્યકરો સાથે સ્થાનિકોની ઉગ્ર ઝપાઝપી થઈ હોવાની ઘટના સામે આવી છે.

આ ચોર નેતાઓ આવી ગયા, કૈલાસ નગરમાં હોબાળો

ઘટનાની વિગતો મુજબ, વોર્ડ નંબર 28 ના ભાજપના ઉમેદવારો અને પૂર્વ કોર્પોરેટર વિનોદ પટેલ પોતાની ટીમ સાથે ઉધનાના કૈલાસ નગર વિસ્તારમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિએ વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું અને જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે, આ ચોર લોકો ફરીથી વોટની ભીખ માંગવા આવી ગયા છે. આ શબ્દો સાંભળતા જ પ્રચાર કરી રહેલા કાર્યકરો અને તે વ્યક્તિ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.

પાણી ભરાવાની સમસ્યા અને જૂની ફરિયાદો

સ્થાનિક રહેવાસીનો આક્ષેપ હતો કે, વિનોદ પટેલ જ્યારે કોર્પોરેટર હતા ત્યારે આ વિસ્તારની મુલાકાત લેતા નહોતા. વિસ્તારમાં લાંબા સમયથી પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે. જે અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જ્યારે ભાજપના કાર્યકરોએ બચાવમાં એવું કહ્યું કે, અહીં થઈ રહેલા ગેરકાયદે બાંધકામોને કારણે પાણી ભરાય છે, ત્યારે મામલો વધુ બિચક્યો હતો.

આ પણ વાંચો: યુરેનિયમ આપવાનો સવાલ જ નથી: સીઝફાયર વચ્ચે ઈરાનનો અમેરિકાને ફરી જડબાતોડ જવાબ

ઝપાઝપી અને ગાળાગાળીના દ્રશ્યો

બંને પક્ષો વચ્ચેની ચર્ચાઓ ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળીમાં ફેરવાઈ હતી. આરોપ છે કે વાત વધી જતાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થઈ હતી. હુમલાના આક્ષેપો બાદ વાતાવરણ તંગ બની જતાં અંતે પૂર્વ કોર્પોરેટર અને તેમની ટીમે ત્યાંથી રવાના થઈ જવું પડ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય આલમમાં ચર્ચા જાગી છે.

ભાજપનો અનેક સ્થળોએ વિરોધ

કતારગામ બાદ હવે ઉધનામાં પણ ભાજપના ઉમેદવારોનો વિરોધ થવો એ સૂચવે છે કે આગામી ચૂંટણીમાં વિકાસના કામો અને સ્થાનિક પ્રશ્નો મુદ્દે જનતા કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી. હાલમાં સ્થિતિ એવી છે કે, ભાજપના ઉમેદવારો અનેક સ્થળો પર ગ્રાઉન્ડ પર ઉતરી શકે તેવી સ્થિતિ જ નથી. અનેક સોસાયટીઓમાં બોર્ડ લગાવી દેવાયા છે. અનેક જગ્યાએ વિરોધો થઇ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
વર્ષ 2019ના હત્યાના કેસમાં વૃદ્ધની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail plea of ​​elderly ma…

વર્ષ 2019ના હત્યાના કેસમાં વૃદ્ધની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail plea of ​​elderly ma...

અમદાવાદ-મુંબઈ અને સુરત માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર, જાણો કઈ તારીખે કયા રૂટ પર દોડશે ટ્રેન | weste…

અમદાવાદ-મુંબઈ અને સુરત માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર, જાણો કઈ તારીખે કયા રૂટ પર દોડશે ટ્રેન | weste...

આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, શું જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ | Prime Minist…

આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, શું જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ | Prime Minist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

1 month ago
બનાસકાંઠાના પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયા વડે હુમલો, બેની ધરપકડ | police attacked wi…

બનાસકાંઠાના પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયા વડે હુમલો, બેની ધરપકડ | police attacked wi…

1 year ago
જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકના મોત, આખા ગામમાં આક્રંદ | Jamkandorna padariya vi…

જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકના મોત, આખા ગામમાં આક્રંદ | Jamkandorna padariya vi…

1 year ago
શહેરના સતનામ ચોકથી હરિઓમનગર સુધીના રોડ પરથી 140 દબાણ દૂર કરાયા | 140 pressure points removed from th…

શહેરના સતનામ ચોકથી હરિઓમનગર સુધીના રોડ પરથી 140 દબાણ દૂર કરાયા | 140 pressure points removed from th…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News