gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પ્રોહિબિશન ડ્રાઈવ : અલગ-અલગ 4 દરોડામાં દેશી દારૂનો જથ્થો જપ્ત, 1 શખ્સ ઝડપાયો, 3 મહિલાઓ ફરા…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં પ્રોહિબિશન ડ્રાઈવ : અલગ-અલગ 4 દરોડામાં દેશી દારૂનો જથ્થો જપ્ત, 1 શખ્સ ઝડપાયો, 3 મહિલાઓ ફરા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liquor Raid : જામનગર શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ સિટી-સી ડિવિઝન પોલીસ દ્વારા વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના જાગ્રુતીનગર બાવરીવાસ અને આસપાસના વિસ્તારોમાં થયેલી અલગ-અલગ રેડ દરમિયાન દેશી દારૂ તથા દારૂ બનાવવાના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

પ્રથમ બનાવમાં જાગ્રુતીનગર બાવરીવાસ વિસ્તારમાં ગોદાવરીબેન પ્રવિણભાઈ ચૌહાણના ઝૂંપડામાંથી 15 લીટર દેશી દારૂ, 110 લીટર કાચો આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.5,900નો મુદ્દામાલ જપ્ત થયો હતો. જોકે આરોપી મહિલા સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.

 બીજા બનાવમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ગુજરીબેન રણછોડભાઈના રહેણાંકમાંથી 5 લીટર દારૂ અને 80 લીટર કાચો આથો મળી કુલ રૂ.3,200નો મુદ્દામાલ જપ્ત થયો હતો, જ્યારે આરોપી મહિલા હાજર મળી નહોતી.

 ત્રીજા બનાવમાં આ જ વિસ્તારમાં આરતીબેન શુકલભાઈ વઢીયારના ઝૂંપડામાંથી 10 લીટર દારૂ તથા 80 લીટર આથો મળી કુલ રૂ. 4,200નો મુદ્દામાલ જપ્ત થયો હતો. આ કેસમાં પણ આરોપી ફરાર છે.

 ચોથા બનાવમાં સત્યમ કોલોની નજીક જાહેરમાં મોટરસાયકલ પર દેશી દારૂ લઈને જતા સોમુભાઈ સગાભાઈ રવશી ચારણ (ઉ.વ. 25)ને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 30 લીટર દારૂ તથા વાહન મળી કુલ રૂ.56,000નો મુદ્દામાલ જપ્ત થયો હતો, જ્યારે તેનો સાથી રવિભાઈ બાવરી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

 આ તમામ બનાવોમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂ.મોરારીબાપુ દ્વારા શકરપુરા ગામની સ્વ. દીકરીઓને અપાયેલી શ્રદ્ધાંજલિથી ગામલોકો ભાવુક
GUJARAT

September 6, 2026

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
Next Post
જામનગર જિલ્લાના ધ્રોલમાં કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with foreign li…

જામનગર જિલ્લાના ધ્રોલમાં કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with foreign li...

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના PSI પર છરીના ઘા ઝીંક્યા, એમડી ડ્રગ્સ વેચનારા પર દરોડા વચ્ચે બની ઘટના | a…

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના PSI પર છરીના ઘા ઝીંક્યા, એમડી ડ્રગ્સ વેચનારા પર દરોડા વચ્ચે બની ઘટના | a...

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતી કિશોરીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | teenage girl …

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતી કિશોરીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | teenage girl ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવતીકાલથી મહિલા પ્રીમિયર લીગનો રોમાંચ, ૧૧ હાઈ વોલ્ટેજ મેચો રમાશે | The excitement of the Women’s Pre…

8 months ago
અંગદાનમાં આપણું ગુજરાત મહારાષ્ટ્ર, તેલંગાણાની તુલનાએ પાછળ, દેશમાં છેક સાતમા સ્થાને | Organ Donation …

1 year ago
મણિપુરમાં સરકાર રચવાની કવાયત, ભાજપ અને NPPના ધારાસભ્યોનો રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ | Exercise to form …

જૂનાગઢ: વંથલીના ટીનમસ ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 2 ઈજાગ્રસ્ત, 13 લોકો સામે ફરિયાદ | Jun…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News