gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં આગામી મનપાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવવા પોલીસ સતત એક્શન…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં આગામી મનપાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવવા પોલીસ સતત એક્શન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરમાં આગામી તા.26ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેરનું પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ખાસ કરીને સીટી એ. ડિવિઝનના નવનિયુક્ત પી.આઇ. હાજર થયા ત્યારથી સતત એક્શન મોડમાં રહ્યા છે, અને ખાસ કરીને શહેરના સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ અનુસંધાને જામનગર શહેરના સંવેદનશીલ ગણાતા પટણીવાડ વિસ્તારમાં સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જાહેર સ્થળો, રસ્તાઓ તથા શંકાસ્પદ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને પટણીવાડ વિસ્તારમાં મોડી રાત સુધી ચા-પાનના ગલ્લાઓ પાસે વાહનો સાઈડમાં પાર્ક કરી જમાવડો કરીને બેસનારાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની હાજરી જોતા જ કેટલાક લોકો સ્થળ પરથી તાત્કાલિક ભાગી ગયા હતા. પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ સહન કરવામાં નહીં આવે, અને આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કામગીરી યથાવત રાખવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કુંભારવાડાના યુવક પર છરી વડે હુમલો | Youth from Kumbharwada attacked with knife
GUJARAT

June 4, 2026
રાંધણગેસના બાટલામાંથી ગેસ કાઢી લેતો ડિલિવરી મેન ઝડપાયો | Delivery man caught taking gas from cooking…

કોલેજોમાં 15 જૂનથી પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય શરૃ કરાશે | academic work of the first semester will…

Next Post
ગુજરાત AAPને ડબલ ઝટકો: વડોદરામાં 40 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો, દેડિયાપાડા તાલુકા પ્રમુખનું રાજીના…

ગુજરાત AAPને ડબલ ઝટકો: વડોદરામાં 40 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો, દેડિયાપાડા તાલુકા પ્રમુખનું રાજીના...

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી | Tension in D…

ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી | Tension in D...

VIDEO | અમરેલી: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં સર્જાયો અકસ્માત, 8થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિ…

VIDEO | અમરેલી: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં સર્જાયો અકસ્માત, 8થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ અને મહિલા શૌચાલયને તાળા મારતા હાલાકી | Locking of disabled and w…

9 months ago
ચંદ્રાલા પાસે ડાલામાં વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a qua…

8 months ago
જ્યાં સસ્તું પડે ત્યાંથી ઓઇલ ખરીદીશું: અમેરિકાની 30 દિવસની ‘મંજૂરી’ પર ભારતનો જવાબ | India says it b…

3 months ago
ચૂંટણી પહેલા પંચમહાલ ભાજપે 17 કાર્યકરોને 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News