gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા | cyber center of excellance offi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

સાયબર ક્રાઇમ આચરીને કરોડો રૂપિયાની હેરફેર કરવા માટે બેંક એકાઉન્ટની સર્વિસ પુરી પાડતી ગેંગને ઝડપી લેવા માટે સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત વડોદરામાંથી છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ દ્વારા ખોલવામાં આવેલા વિવિધ બેંક એકાઉન્ટમાંથી  ૨૧૦ કરોડ રૂપિયાની રકમની હેરફેર કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી મોટાપ્રમાણમાં ચેકબુક, ડેબિટ કાર્ડ, મોબાઇલ ફોન તેમજ ક્યુ આર કોડનું મટિરીયલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ચાઇનીઝ ગેંગ માટે ૨૧૦ કરોડ  રકમની હેરફેર કરનાર છ શખ્સોની ઝડપી લેવાયા 2 - imageડીજીટલ એરેસ્ટ, ગેમિંગ, લોન ફ્રોડ, જોબ ફ્રોડ સહિતના સાયબર ક્રાઇમ આચરીને કરોડો રૂપિયાની હેરફેર કરતી ગેંગ અંગે સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરવામાં આવી રહી હતી. ત્યારે વડોદરામાં એક ચોક્કસ ગેંગ સક્રિય હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે છ શખ્સોની અટકાયત કરીને સઘન પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીઓ ચાઇનીઝ ગેંગ માટે બેંક એકાઉન્ટ ખોલવામાં તેમજ નાણાંની હેરફેર કરવામાં મોટાપ્રમાણમાં સક્રિય હતા. પોલીસને આરોપી પાસેથી ૧૧ મોબાઇલ ફોન, ૧૨ ચેકબુક, પાંચ પાસબુક, ૩૯ ડેબિટ કાર્ડ, એક લેપટોપ, બેંક અલગ અલગ ૧૦ ક્યુ આર કોડ મળી આવ્યા હતા.  લેપટોપમાં તપાસ કરતા તેમના દ્વારા ખોલવામાં આવેલા કુલ બેંક એકાઉન્ટમાંથી કુલ ૨૧૦ કરોડ રૂપિયાની હેરફેર કરવામાં આવી હતી. આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઝડપાયેલા આરોપીઓ પૈકી અબ્દુલ પઠાણની મલ્ટીપલ બેંક એકાઉન્ટ ખોલાવીને નાણાં ઉપાડવાનું કામ કરતો હતો, વિવેક વણઝારા કમિશન લઇને  એકાઉન્ટ ખોલીને કમિશન આધારે નાણાં ઉપાડતો હતો. તેને મંયક બૈરવા નામનો મિત્ર મદદ કરતો હતો. આ ઉપરાંત, રોહિત શર્મા પણ બેંક એકાઉન્ટમાં કમિશનના આધારે નાણાં ટ્રાન્સફર કરતો હતો. જ્યારે મોહિત રાવલ  મોબાઇલ બેંકિંગ માટે સીમ કાર્ડ પુરા પાડતો હતો અને દિપેશ રાજપુરોહિત મુખ્ય માસ્ટર માઇન્ડ હતો અને ૪૦થી વધુ બેંક ખાતાનું સચાલન કરતો હતો. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…
GUJARAT

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…

April 18, 2026
રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…
GUJARAT

રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…

April 18, 2026
યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…
GUJARAT

યુરિનરી ટ્રેક ઈન્ફેક્શનની સારવાર માટેની એન્ટિબાયોટિક દવાઓની અસર ઘટી ગઈ | antibiotic ineffective urin…

April 18, 2026
Next Post
ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી | cyber center of excellance officials n…

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી | cyber center of excellance officials n...

‘PM મોદીનું સંબોધન રાજકીય…’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આકરા પ્રહાર, જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનો આર…

'PM મોદીનું સંબોધન રાજકીય...', કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આકરા પ્રહાર, જનતાને ગેરમાર્ગે દોરતા હોવાનો આર...

ખિસકોલી સર્કલ નજીક અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત | Woman injured in accident near Khishkoli Circle di…

ખિસકોલી સર્કલ નજીક અકસ્માતમાં ઘાયલ મહિલાનું મોત | Woman injured in accident near Khishkoli Circle di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ : બીસીએ તરફથી ટર્ફ સ્પ્રેયર મશીન મોકલાયું | T20 World Cup Final: Turf sprayer …

ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ : બીસીએ તરફથી ટર્ફ સ્પ્રેયર મશીન મોકલાયું | T20 World Cup Final: Turf sprayer …

1 month ago
આવતીકાલે સફાઈકર્મીઓ કરશે હડતાળ, આઉટસોર્સિંગ બંધ કરવા સહિત વિવિધ માગણી | Ahmedabad Sanitation Workers…

આવતીકાલે સફાઈકર્મીઓ કરશે હડતાળ, આઉટસોર્સિંગ બંધ કરવા સહિત વિવિધ માગણી | Ahmedabad Sanitation Workers…

6 months ago
ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ | /external affairs …

ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ | /external affairs …

12 months ago
ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવાના બહાને રૃપિયા ૧.૨૫ લાખનો ચુનો લગાવ્યો | A fine of Rs 1 25 lakh was imp…

ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવાના બહાને રૃપિયા ૧.૨૫ લાખનો ચુનો લગાવ્યો | A fine of Rs 1 25 lakh was imp…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News