gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા ડેરીની AGMનું સ્થળ બદલવા મોરચોઃડેરીએ કહ્યું,50 ટકા મંડળીઓ છોટાઉદેપુરની હોવાથી માંગ સંતોષી છે |…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
બરોડા ડેરીની AGMનું સ્થળ બદલવા મોરચોઃડેરીએ કહ્યું,50 ટકા મંડળીઓ છોટાઉદેપુરની હોવાથી માંગ સંતોષી છે |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ બરોડા ડેરીની ડિસેમ્બર મહિનામાં આવી રહેલી ચૂંટણી સાથે જ મોરચા અને રજૂઆતોનો દોર શરૃ થઇ ગયો છે.આજે સંખેડાના પૂર્વ ચેરમેનની આગેવાની હેઠળ કેટલાક પશુપાલકોએ મોરચો લાવી બોડેલી ખાતે રાખેલી એજીએમ નો વિરોધ કર્યો હતો.

પૂર્વ ચેરમેન અને અન્ય દૂધ ઉત્પાદકોના હિતરક્ષકોએ મોરચો લાવી કહ્યું હતું કે,બરોડા ડેરીની આગામી તા.૪થીએ બોડેલી ખાતે રાખેલી એજીએમનું સ્થળ બદલીને વડોદરા રાખો.દૂધ ઉત્પાદકો આવી ના શકે તે માટે સ્થળ  બદલવામાં આવ્યું છે.આવી જ રીતે તેમણે ડેરીની એજીએમમાં દૂધ મંડળીઓની કારોબારી સમિતિના સભ્યોને હાજર રાખવાની અને દૂધ ઉત્પાદકો માટે ખાસ સભાની માંગણી સહિતના મુદ્દા રજૂ કર્યા હતા.

ડેરીના ઉપપ્રમુખે કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ ૩ લાખ લીટરની કેપિસિટી વાળો પ્લાન્ટ બોડેલીમાં ખુલ્લો મુક્યો છે.૧૨૦૦ દૂધ મંડળીઓમાં છોટાઉદેપુર જિલ્લાની ૫૦ ટકા મંડળીઓ દૂધ ભરે છે.જેથી તેમની માંગણી મુજબ એજીએમ બોડેલીમાં રાખી છે.ડેરીના સૂત્રોએ કહ્યું છે કે,આ પ્રકારની કુલ ૧૫૩ દૂધ મંડળીઓની માંગણી છે.જેમાં ૧૦૨ મંડળી સાવલી અને ડેસરની છે.જ્યારે ડભોઇની ૨૪,કરજણની ૧૪ અને વાઘોડિયાની ૧૩ મંડળીનો સમાવેશ થાય છે.ડેરીને ટાર્ગેટ કરતા  ધારાસભ્યના ઇશારે મોરચો આવ્યો હોવાનું અને રજૂઆતો થતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વડોદરાની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં 442 જેટલા મગરોનો વસવાટ | vishvamitri river in vadodara be…

વડોદરાની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં 442 જેટલા મગરોનો વસવાટ | vishvamitri river in vadodara be...

આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે…!!! એન્જિનમાં અજાણ્યો સનકી યુવક ઘૂસી જતાં પેસેન્જરમાં ફફડાટ | Today your…

આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે...!!! એન્જિનમાં અજાણ્યો સનકી યુવક ઘૂસી જતાં પેસેન્જરમાં ફફડાટ | Today your...

રિક્ષામાં દારૃની ખેપ મારતી બે મહિલા અને રિક્ષાચાલક પકડાયાઃગૌરી અગાઉ 7 વાર પકડાઇ હતી | Three people i…

રિક્ષામાં દારૃની ખેપ મારતી બે મહિલા અને રિક્ષાચાલક પકડાયાઃગૌરી અગાઉ 7 વાર પકડાઇ હતી | Three people i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાણાકીય વર્ષના અંતે ફોરેન ફંડોની વેચવાલીએ વોલેટીલિટી, સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 77414 | Volatility …

1 year ago
436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો કારોબાર, સ્વિટ્ઝર્લેન્ડની GDP કરતા પણ વધુ | 436 entrepreneurs wi…

8 months ago
સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે એકજૂટ થયા અલ્હાબાદ હાઈકોર્ટના 13 જજ, ફુલ કોર્ટ બેઠક બોલાવવા માગ | Suprem…

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News