gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcoh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.માં દારૃનો નશો કરીને કારમાં નીકળેલા ચાર નશેબાજને માંજલપુર પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ચારની સામે અલગ – અલગ ગુનો દાખલ કર્યોે છે.

માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મકરપુરા જી.આઇ.ડી.સી.હિમાલયા ચોકડી પાસે વાંકી  ચૂંકી ચાલતી કારને અટકાવી તપાસ કરતા કાર ચાલક મોહનસિંગ ભભૂતસિંગ રાજપૂત, ઉં.વ.૨૫ (રહે.અંજલી રેસિડેન્સી, જાંબુવા બ્રિજ પાસે) દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે. કારમાં બેસેલા અન્ય ત્રણ યુવકો પણ નશામાં હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, પોલીસે (૧) ઉમેશ ડાહ્યાભાઇ પરમાર, ઉં.વ.૩૪ (રહે. અક્ષર સોસાયટી,તરસાલી બાયપાસ) (૨) વિકાસ રમણલાલ મિસ્ત્રી, ઉં.વ.૪૭ (રહે.રિદ્ધિ સિદ્ધિ એવન્યુ, બગીખાના) તથા (૩) રૃપેશ રસીકભાઇ મિસ્ત્રી, ઉં.વ.૫૦ (રહે.કાછીયા પોળ, દાંડિયાબજાર) ની સામે અલગથી ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું…

સુભાનપુરાના વિમળનાથ કોમ્પ્લેક્સનો બીજા માળનો દાદર તૂટતાં રહીશોનું રેસ્ક્યૂઃએપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું...

મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

ખાડીયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં, એક સમાજના બે મહિલા ઉમેદવારો સામસામે,મત વિભાજનની વકી | BJP C…

ખાડીયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં, એક સમાજના બે મહિલા ઉમેદવારો સામસામે,મત વિભાજનની વકી | BJP C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાના ટેરિફથી સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઈલ અને ડાયમંડના ઉદ્યોગકારોમાં ફફડાટ | US Tariffs Sparks Fe…

1 year ago
VIDEO: પાયલોટે પોતાની માતાને કરાવી હવાઈ મુસાફરી, દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ભાવુક

વીજલાઈનના વિરોધમાં ટંકારાથી મોરબી સુધી 300થી વધુ ટ્રેક્ટરો સાથે મહારેલી | Maharally with more than 3…

7 months ago
પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News