gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મંડળમાં ટિકિટ ચેકિંગ દરમિયાન સિંગલ EFT દ્વારા અત્યાર સુધીની સર્વોચ્ચ વસુલાત

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર મંડળમાં ટિકિટ ચેકિંગ દરમિયાન સિંગલ EFT દ્વારા અત્યાર સુધીની સર્વોચ્ચ વસુલાત
2
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ ટિકિટ તપાસ દરમિયાન એક સરાહનીય તથા ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. શ્રી રાજન કુમાર સિંહ, મુખ્ય ટિકિટ નિરીક્ષક (CTI)/વેરાવળે, T.N.C.R. તરીકે ટ્રેન નંબર 12945 (વેરાવળ–બનારસ એક્સપ્રેસ)ના અપર ક્લાસમાં ફરજ બજાવતા 3AC કોચ B2 અને B4માં મુસાફરોની તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતા ઝડપી હતી.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે ગહન ચેકિંગ બાદ જાણવા મળ્યું કે 54 મુસાફરોના ગ્રુપમાં 36 મુસાફરો માન્ય ટિકિટ વિના અથવા અન્ય વ્યક્તિના નામે મુસાફરી કરી રહ્યા હતા.

શ્રી રાજન કુમાર સિંહે અત્યંત સમજદારી, ધીરજ અને કુશળ વ્યવહાર સાથે મુસાફરો સાથે સંવાદ કરી રેલવે નિયમો મુજબ કાર્યવાહી કરી અને રૂ. 78,060/- (અઠ્ઠોતેર હજાર સાઠ રૂપિયા માત્ર) જેટલી રેલવે રકમની સફળતાપૂર્વક વસુલાત કરી.

ઉલ્લેખનીય છે કે શ્રી રાજન કુમાર સિંહ દિવ્યાંગ (શ્રવણબાધિત) છે અને તેમ છતાં તેમણે ટ્રેનમાં એકલ રીતે ફરજ બજાવતા આ સમગ્ર કાર્યવાહી સ્વયં પૂર્ણ કરી. તેમનું આ કાર્ય માત્ર ફરજનિષ્ઠા અને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ નથી, પરંતુ અન્ય રેલકર્મચારીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત છે.

આ સિદ્ધિ ખાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે ભાવનગર મંડળમાં અત્યાર સુધી કોઈપણ ટી.ટી.ઈ. દ્વારા એકલ લેન-દેન (Single EFT) મારફતે કરાયેલ આ સર્વોચ્ચ વસુલાત છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ જણાવ્યું કે રેલ પ્રશાસન શ્રી રાજન કુમાર સિંહના આ ઉત્તમ, સાહસિક અને અનુકરણિય કાર્ય માટે તેમને હાર્દિક અભિનંદન પાઠવે છે તથા તેમના ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છા આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

Next Post

તમારું સ્વાસ્થ્ય સાચી વસ્તુનો જ હકદાર છે: નકલી ઉત્પાદનો સામે હર્બાલાઇફ ઇન્ડિયાની પહેલ | Herbalife India Launches Awareness Drive Against Counterfeit Nutrition Products

જામનગરમાં વાહન ચોરીનો આરોપી કાલે ઝડપાયો આજે પોલીસ જાપ્તામાંથી ફરાર, કોર્ટ પરિસરમાં ફિલ્મી દ્રશ્યો | …

જામનગરમાં વાહન ચોરીનો આરોપી કાલે ઝડપાયો આજે પોલીસ જાપ્તામાંથી ફરાર, કોર્ટ પરિસરમાં ફિલ્મી દ્રશ્યો | ...

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ | Gu…

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ | Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માણસામાં મોબાઇલની દુકાનની બારી તોડી ૧.૮૦ લાખના મોબાઈલની ચોરી | Mobile phone worth Rs 1 80 lakh stole…

8 months ago
ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા | India and Israel sign bilateral economic…

9 months ago
વેટરન વેસ્ટ ઝોન ટી-૨૦ ક્રિકેટમાં આજે વડોદરા અને ગુજરાત વચ્ચે ફાઇનલ મુકાબલો | Veteran West Zone T20 C…

3 months ago
જામનગરના સચાણા ગામમાં થયેલા ધીંગાણા પ્રકરણમાં વળતી ફરિયાદ નોંધાવાઈ : 8 સામે ગુનો નોંધાયો | counter c…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News