gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાડીયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં, એક સમાજના બે મહિલા ઉમેદવારો સામસામે,મત વિભાજનની વકી | BJP C…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
ખાડીયા વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ટેન્શનમાં, એક સમાજના બે મહિલા ઉમેદવારો સામસામે,મત વિભાજનની વકી | BJP C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,શનિવાર, 18 એપ્રિલ,2026

૨૬ એપ્રિલને રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
ચૂંટણી માટે મતદાન યોજાશે. એક સપ્તાહ પહેલા ખાડીયા વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ
બંને પક્ષ ટેન્શનમાં આવી ગયા છે. ભાજપની સાથે કોંગ્રેસે પણ આ વખતે નાયક સમાજના
મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. આ સંજોગમાં મતદાન ઓછુ થાય તો ખાડીયામા પહેલી વખત
ભાજપની પેનલ તૂટી શકે છે.

વર્ષ-૨૦૨૬માં ખાડીયા વોર્ડમાં કુલ ૭૩ હજારથી વધુ મતદારો
મતદાન કરી શકશે. ૨૫ હજારથી વધુ મતદારો ઘટવા તથા અન્ય કારણોસર ભાજપના નેતાઓ દોડતા
થઈ ગયા છે. ભાજપે મહિલા ઉમેદવાર તરીકે હેતલબેન નાયકને પસંદ કર્યા છે.કોંગ્રેસ
તરફથી મીનાબેન નાયકને મહિલા ઉમેદવાર તરીકે ટિકીટ આપવામા આવી છે.બંને ઉમેદવારો
કાલુપુરમાં એક જ વિસ્તારમા રહેતા હોવાની સાથે એક જ સમાજના છે. ભાજપસૂત્રોમાંથી
મળતી માહીતી મુજબ
, આ સમાજના
૭૦૦થી ૮૦૦ મતદાતા છે.એ પૈકી કેટલાક મતદાતા વોર્ડ છોડી બહાર રહેવા ચાલ્યા ગયા છે. આ
પરિસ્થિતિમાં વોર્ડ બહાર ગયેલાઓને અત્યારથી જ સંપર્ક કરી મતદાન કરવા બોલાવાઈ રહયા
છે. આ વખતે મતદાન કરી પછી તમે મતદારયાદીમાંથી નામ કમી કરાવજો એ પ્રકારની અપીલ પણ
કરવામા આવી રહી છે.આ પાછળનુ મુખ્યકારણ ભાજપની પેનલ તૂટે નહીં એ જ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ, એક દિવસમાં મ્યુનિ.તંત્રને રુપિયા ૧૨.૧૧ કરોડ આવક | Property Tax A…

પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ, એક દિવસમાં મ્યુનિ.તંત્રને રુપિયા ૧૨.૧૧ કરોડ આવક | Property Tax A...

રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે મે માસમાં વિવિધ થીમ પર 5 સમર કેમ્પનું આયોજન | 5 summer camps organized o…

રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે મે માસમાં વિવિધ થીમ પર 5 સમર કેમ્પનું આયોજન | 5 summer camps organized o...

બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવના રિડેવલપમેન્ટના નામે વીસ વર્ષમાં ૪૦ કરોડનું આંધણ | Bodakdev …

બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવના રિડેવલપમેન્ટના નામે વીસ વર્ષમાં ૪૦ કરોડનું આંધણ | Bodakdev ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રધાનમંત્રી આવાસમાં એક જ ફોટો અપલોડ કરી 7 લાભાર્થીને સહાય ચૂકવી દેવાઇ | Assistance was paid to 7 be…

11 months ago
જામનગરના જોડીયા પંથકમાં ટ્રકમાં કતલખાને લઈ જવાતા 50 જેટલા અબોલ પશુઓને બચાવાયા | 50 stray cattle were…

1 year ago
ઉમરગામના સરીગામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ | Massive fire breaks out at chemical company…

દિવાળીના તહેવારોમાં આણંદ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો | An isolated ward has been prep…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News