gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ, એક દિવસમાં મ્યુનિ.તંત્રને રુપિયા ૧૨.૧૧ કરોડ આવક | Property Tax A…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ, એક દિવસમાં મ્યુનિ.તંત્રને રુપિયા ૧૨.૧૧ કરોડ આવક | Property Tax A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,શનિવાર,18 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ વિભાગને
એડવાન્સ રીબેટ સ્કીમ અંતર્ગત એક જ દિવસમાં રુપિયા ૧૨.૧૧ કરોડ આવક થવા પામી હતી.નવ
દિવસમાં ૧.૮૬ લાખથી વધુ કરદાતાઓએ એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભરતા તંત્રને આ સ્કીમના
કારણે રુપિયા ૧૬૨.૭૦ કરોડ આવક થઈ છે.

૯ એપ્રિલથી શરુ કરવામા આવેલી આ સ્કીમ અંતર્ગત શનિવારે સાંજ
સુધીમાં કુલ ૧૦૪૪૨ કરદાતાઓએ એડવાન્સ મિલકતવેરો ભરતા તેમને રુપિયા ૧.૩૨ કરોડનુ
ડિસ્કાઉન્ટ આપવામા આવ્યુ હતુ.પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૪૮૫૭૬ કરદાતાઓએ જયારે
ઉત્તર-પશ્ચિમઝોનમાંથી  ૪૧૧૯૨ તેમજ
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી ૨૩૬૩૮ કરદાતાઓએ એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભર્યો છે.સાત
ઝોનમાંથી એડવાન્સ પ્રોપર્ટીટેકસ ભરનારા કરદાતાઓને ૧૭.૫૧ કરોડ ડિસ્કાઉન્ટ આપવામા
આવ્યુ છે.મધ્યઝોનમાંથી ૧૭૭૧૭ તથા ઉત્તરઝોનમાંથી ૧૫૪૨૯ કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભર્યો
છે.પૂર્વઝોનમાંથી ૨૦૩૭૫
, દક્ષિણઝોનમાંથી
૧૯૧૦૬ કરદાતાઓએ પ્રોપર્ટી ટેકસ એડવાન્સ રીબેટ સ્કીમ હેઠળ ભરી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે મે માસમાં વિવિધ થીમ પર 5 સમર કેમ્પનું આયોજન | 5 summer camps organized o…

રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે મે માસમાં વિવિધ થીમ પર 5 સમર કેમ્પનું આયોજન | 5 summer camps organized o...

બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવના રિડેવલપમેન્ટના નામે વીસ વર્ષમાં ૪૦ કરોડનું આંધણ | Bodakdev …

બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવના રિડેવલપમેન્ટના નામે વીસ વર્ષમાં ૪૦ કરોડનું આંધણ | Bodakdev ...

પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ | Police prepared to maintain law and o…

પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ | Police prepared to maintain law and o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોચમેનના મોત બદલ એમજીવીસીએલને ૧૦.૮૭ લાખનું વળતર ચૂકવવા આદેશ | MGVCL ordered to pay Rs 10 87 lakh com…

4 months ago
VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ | Heavy rain In …

10 months ago
ગોસળ ગામમાંથી રૃ.26.57 લાખના ગાંજાના 26 છોડ સાથે શખ્સ ઝડપ્યો | Man arrested with 26 marijuana plants…

6 months ago
ધ્રોલમાં ખાટકીવાસમાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલા ચાર પત્તાંપ્રેમી પકડાયા | Four people caught gambl…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News