gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: રાવપુરામાં ધારાસભ્યના હોર્ડિંગ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ | Vadodara: Complaint of violat…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: રાવપુરામાં ધારાસભ્યના હોર્ડિંગ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ | Vadodara: Complaint of violat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાવપુરામાં અમદાવાદી પોળ પાસેના હોર્ડિંગ મામલે વિશ્વામિત્રી બચાવો સમિતિએ આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને મ્યુનિ. કમિશ્રરને ફરિયાદ કરી છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ વિશે આપત્તિજનક નિવેદન કર્યા બાદ, ધારાસભ્ય દ્વારા આ નિવેદનના જવાબ સ્વરૂપે હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશનના નિયર્મો અનુસાર હોર્ડિંગ લગાવવા માટે અગાઉ પરવાનગી લઈ ફી ભરવી ફરજિયાત છે. ઉપરાંત, રોડ ખોદી, રાહદારીઓ અને વાહન ચાલકોને નડે તે રીતે જાહેર રસ્તા ઉપર હોર્ડિંગ ઊભું કરવું ગેરકાયદે છે.

10 દિવસ થયા છતાં તંત્ર મૌનના આક્ષેપ સાથે સમિતિએ ગેરકાયદે હોર્ડિંગ  તાત્કાલિક દૂર કરવામાં આવે તથા હોર્ડિંગ લગાવનાર સામે આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરાય એવી માગ કરી છે. સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે, અમે કોઈ રાજકીય પક્ષના સભ્ય કે સમર્થક નથી. અમારી માગ સૌ નાગરિકા માટે સમાન ન્યાય અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …
GUJARAT

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

April 19, 2026
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, અન્ય 2 ફરાર | 3 peop…

રાજ્યમાં આજે PSI ભરતી માટે બે તબક્કામાં લેખિત પરીક્ષા, 858 જગ્યા માટે 1 લાખથી વધુ ઉમેદવારોની કસોટી |…

Next Post
પેટ્રોલિયમ કંપની માટે વેસલ્સ(ટેન્ક) બનાવવામાં ગંભીર ગેરરીતી : મોક્સીની કંપનીએ ઓછી જાડાઈના LPG ટેન્કર…

પેટ્રોલિયમ કંપની માટે વેસલ્સ(ટેન્ક) બનાવવામાં ગંભીર ગેરરીતી : મોક્સીની કંપનીએ ઓછી જાડાઈના LPG ટેન્કર...

BREAKING: શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળી આવતા કાર્યવાહી | Two US n…

BREAKING: શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકોની અટકાયત, સેટેલાઈટ ફોન મળી આવતા કાર્યવાહી | Two US n...

‘હોર્મુઝ બંધ છે, પાછા જાઓ’ ઈરાને ભારતના ‘ભાગ્ય લક્ષ્મી’ જહાજને અધવચ્ચેથી પરત મોકલ્યું, Audio મેસેજ વ…

‘હોર્મુઝ બંધ છે, પાછા જાઓ’ ઈરાને ભારતના ‘ભાગ્ય લક્ષ્મી’ જહાજને અધવચ્ચેથી પરત મોકલ્યું, Audio મેસેજ વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કર્મોના ફળ ભોગવી રહ્યા છે…’, લદાખ હિંસામાં 4ના મોત પર કાશ્મીરી નેતાનું વિવાદિત નિવેદન | kashmiri …

7 months ago
સીજી રોડ સ્થિત આંગડીયા પેઢીના નામે નાણાં લઇ ગઠિયાઓએ છેતરપિંડી કરી | defrauded the Angadia firm locat…

9 months ago
ધ્રાંગધ્રા શહેરમાં ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરથી દુર્ઘટના થવાનો ભય | Fear of accident due to open power…

6 months ago
હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News