gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sankheda BJP MLA Video Viral: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે જનતાનો રોષ નેતાઓ પર ભારે પડી રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં તેઓ એક મતદાર સાથે ઉગ્ર દલીલો કરતા અને પિત્તો ગુમાવતા નજરે પડે છે. આયુષ્માન કાર્ડના લાભ મેળવવા બાબતે સર્જાયેલી આ માથાકૂટે રાજકીય ગરમાવો લાવી દીધો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય અભેસિંહ તડવી લિન્ડા ગામના ડુંગરી ફળિયામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા. પ્રચાર દરમિયાન એક જાગૃત મતદારે તેમને આયુષ્માન કાર્ડ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે રોકડો સવાલ કર્યો હતો. મતદારનો આક્ષેપ હતો કે કાર્ડ માટે જરૂરી કાગળિયાના નામે ગરીબ લોકોને હેરાન કરવામાં આવે છે, જેના કારણે સરકારી યોજનાના લાભો સમયસર મળતા નથી.

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું 'ધારાસભ્ય છું બેસી જા', મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, 'મત કંઈ મફત ન મળે...' 2 - image

આ પણ વાંચો: ‘ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?’, સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદનશીલતા

મતદારના સવાલો સાંભળી ધારાસભ્ય અભેસિંહ તડવી શાંતિથી જવાબ આપવાને બદલે ઉશ્કેરાઈ ગયા હતા. તેણે જાહેરમાં જ મતદારને ધમકાવતા લહેજામાં કહ્યું કે, ‘હું ધારાસભ્ય છું, બેસી જા! કાગળ તો આપવા જ પડે, એના વગર લાભ ન મળે.’ ધારાસભ્યનો આ અંદાજ જોઈને ત્યાં હાજર ગ્રામજનોમાં પણ ગણગણાટ અને નારાજગી જોવા મળી હતી.

ધારાસભ્ય અભેસિંહ તડવીના આકરા વલણ સામે મતદારે પણ નમતું ન જોખ્યું અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, ‘જો અમને યોજનાના લાભ મળશે તો જ અમે મત આપીશું.’ જનતા અને લોકપ્રતિનિધિ વચ્ચેની આ સીધી તકરારનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે 'નારી શક્તિ વંદન કાર્યક્રમ' યોજાયો

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed...

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ડાન્સ એન્ડ ડીનરની પાર્ટી માટે હજી કોઇએ મંજૂરી માગી નથી | No one has yet sought permission …

વડોદરામાં ડાન્સ એન્ડ ડીનરની પાર્ટી માટે હજી કોઇએ મંજૂરી માગી નથી | No one has yet sought permission …

8 months ago
સુરતમાં હચમચાવતી ઘટના: માતા બાદ પિતા પણ ઘર છોડી જતા સુસાઈડ નોટ લખી વિદ્યાર્થિનીનો આપઘાત | Surat Stud…

સુરતમાં હચમચાવતી ઘટના: માતા બાદ પિતા પણ ઘર છોડી જતા સુસાઈડ નોટ લખી વિદ્યાર્થિનીનો આપઘાત | Surat Stud…

9 months ago
પેટ્રોલ-ડીઝલના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જ નહીં થાય, રિક્ષા પણ બંધ: દિલ્હીમાં EV પોલિસીનો ડ્રાફ્ટ તૈયા…

પેટ્રોલ-ડીઝલના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જ નહીં થાય, રિક્ષા પણ બંધ: દિલ્હીમાં EV પોલિસીનો ડ્રાફ્ટ તૈયા…

1 year ago
દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે, કેબિનેટમાં લેવાયો નિર્ણય | central govern…

દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે, કેબિનેટમાં લેવાયો નિર્ણય | central govern…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News