gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરમાં ભયાનક અકસ્માત: મુસાફરો ભરેલી બસ પલટી, 7 લોકોના કમકમાટીભર્યા મોત; અનેક ઘાયલ | udhamp…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરમાં ભયાનક અકસ્માત: મુસાફરો ભરેલી બસ પલટી, 7 લોકોના કમકમાટીભર્યા મોત; અનેક ઘાયલ | udhamp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Udhampur Bus Accident: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. આજે સવારે રામનગર વિસ્તારમાં એક પેસેન્જર બસ બેકાબૂ થઈને પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 7 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, આ બસ રામનગરથી ઉધમપુર તરફ જઈ રહી હતી. રામનગરના ખગોટ વિસ્તારમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે, બસમાં સવાર મુસાફરોની ચીકયારીઓથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.

રેસ્ક્યૂ ઓપરેશન અને મેડિકલ સહાય

ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને વધુ સારવાર માટે એરલિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા મૃતકોનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં થનારી શાંતિ મંત્રણા નિષ્ફળ! ટ્રમ્પે કહ્યું આખું ઈરાન રાખ કરી નાંખીશું, તેહરાને શરતો ઠુકરાવી

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વ્યક્ત કર્યું દુઃખ

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ ઘટના અંગે સોશિયલ મીડિયા (X) પર પોસ્ટ કરીને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, મેં ઉધમપુરના ડીસી મિંગા શેરપા સાથે વાત કરી છે. વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે અને રાહત કાર્ય તેજ કરી દેવામાં આવ્યું છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સ્થાનિકોમાં રોષ

અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા અવારનવાર થતા અકસ્માતોને રોકવા માટે રોડ સુધારણા અને વધુ સારા ટ્રાફિક મેનેજમેન્ટની માંગ કરવામાં આવી રહી છે. હાલમાં અકસ્માતને કારણે અસરગ્રસ્ત રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો | vaishno devi…
INDIA

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો | vaishno devi…

April 22, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on…
INDIA

અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on…

April 22, 2026
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા | india seaf…
INDIA

અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા | india seaf…

April 22, 2026
Next Post
જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં અચાનક પહોંચ્યા અજિત ડોભાલ, ટોચના નેતાઓ સાથે હાઈલેવલ બ…

જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં અચાનક પહોંચ્યા અજિત ડોભાલ, ટોચના નેતાઓ સાથે હાઈલેવલ બ...

ચૂંટણી ટાણે મોટો ધડાકો! AAPના પોલિટિકલ ફન્ડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ; કરોડોની હેરાફેરીના પુરાવા મળ્યા…

ચૂંટણી ટાણે મોટો ધડાકો! AAPના પોલિટિકલ ફન્ડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ; કરોડોની હેરાફેરીના પુરાવા મળ્યા...

નર્મદા: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ, સાઈકલ લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી ફેલાવી રહ્યો છે મ…

નર્મદા: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ, સાઈકલ લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી ફેલાવી રહ્યો છે મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક વર્ષમાં ભાવેણાંવાસીઓને ‘સાઈબર ફ્રોડ’માં ગયેલાં રૂા. 1.08 કરોડ પરત મળ્યાં | In one year the reside…

એક વર્ષમાં ભાવેણાંવાસીઓને ‘સાઈબર ફ્રોડ’માં ગયેલાં રૂા. 1.08 કરોડ પરત મળ્યાં | In one year the reside…

1 year ago
‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદમાં 10 કલાક થશે ચર્ચા, PM મોદી પણ ભાગ લેશે | Vande Mataram 10…

‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદમાં 10 કલાક થશે ચર્ચા, PM મોદી પણ ભાગ લેશે | Vande Mataram 10…

5 months ago
જામજોધપુરથી જામનગર કામ અર્થે આવેલા એડવોકેટને સમર્પણ સર્કલ પાસે ડબલ સવારી બાઈકમાં આવેલા બે શખ્સોએ રોક…

જામજોધપુરથી જામનગર કામ અર્થે આવેલા એડવોકેટને સમર્પણ સર્કલ પાસે ડબલ સવારી બાઈકમાં આવેલા બે શખ્સોએ રોક…

4 months ago
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: NDAના રાધાકૃષ્ણન સામે વિપક્ષે સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર | INDIA bloc pic…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: NDAના રાધાકૃષ્ણન સામે વિપક્ષે સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર | INDIA bloc pic…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News