gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં અચાનક પહોંચ્યા અજિત ડોભાલ, ટોચના નેતાઓ સાથે હાઈલેવલ બ…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in INDIA
0 0
0
જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં અચાનક પહોંચ્યા અજિત ડોભાલ, ટોચના નેતાઓ સાથે હાઈલેવલ બ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NSA Ajit Doval Visits Saudi Arabia: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલ અચાનક સાઉદી અરેબિયાના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેમણે સાઉદીના ટોચના નેતૃત્વ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી છે. રિયાદમાં ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 19 એપ્રિલના રોજ આ પ્રવાસ દરમિયાન અજીત ડોભાલે સાઉદીના ઉર્જા મંત્રી, વિદેશ મંત્રી અને ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં દ્વિપક્ષીય વ્યૂહનીતિ અને પરસ્પર હિતો સાથે જોડાયેલા પ્રાદેશિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

અજીત ડોભાલની સાઉદીના ટોચના નેતાઓ સાથે ગુપ્ત બેઠક 

અજીત ડોભાલનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ખાડી દેશોમાં ઈરાનને લઈને તણાવ ચરમસીમા પર છે. તાજેતરમાં જ અમેરિકન નેવીએ ઈરાનના એક જહાજને કબજે કર્યું છે, જેના જવાબમાં ઈરાને બદલો લેવાની ધમકી આપી છે. બીજી તરફ, મંગળવારે વર્તમાન સીઝફાયર પૂરું થઈ રહ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં ફરીથી યુદ્ધ ફાટી નીકળવાનો ભય છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અજીત ડોભાલની સાઉદી નેતાગીરી સાથેની મુલાકાત ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે.

આ પણ વાંચો: પિતાએ જ ઘર સ્મશાન બનાવ્યું, પોતાના જ 7 સહિત 8 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા! હચમચી ગયું અમેરિકા

પાકિસ્તાની સેનાની તહેનાતી અને અજીત ડોભાલનો પ્રવાસ

આ પ્રવાસનું એક બીજું મહત્ત્વનું પાસું સાઉદી અરેબિયામાં પાકિસ્તાની ફાઈટર જેટ્સ અને સૈનિકોની તહેનાતી છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા રક્ષા સમજૂતી મુજબ, જો સાઉદી પર હુમલો થાય તો પાકિસ્તાને તેની સુરક્ષા માટે યુદ્ધમાં ઉતરવું પડશે. આવી સ્થિતિમાં જ્યારે પાકિસ્તાનની સૈન્ય ગતિવિધિઓ સાઉદીમાં વધી છે, ત્યારે ભારતીય NSAનું ત્યાં પહોંચવું વૈશ્વિક રાજનીતિમાં મોટો સંકેત આપે છે. જાણકારોના મતે, આ મુલાકાત સાબિત કરે છે કે સાઉદી અરેબિયા પ્રાદેશિક શાંતિ અને ગોપનીય રાજદ્વારી વાટાઘાટો માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને ભારત ત્યાંના પ્રવાહો પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.

જે દેશમાં પાકિસ્તાની ફાઈટર જેટ તહેનાત છે ત્યાં અચાનક પહોંચ્યા અજિત ડોભાલ, ટોચના નેતાઓ સાથે હાઈલેવલ બેઠક 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો | vaishno devi…
INDIA

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો | vaishno devi…

April 22, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on…
INDIA

અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on…

April 22, 2026
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા | india seaf…
INDIA

અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા | india seaf…

April 22, 2026
Next Post
ચૂંટણી ટાણે મોટો ધડાકો! AAPના પોલિટિકલ ફન્ડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ; કરોડોની હેરાફેરીના પુરાવા મળ્યા…

ચૂંટણી ટાણે મોટો ધડાકો! AAPના પોલિટિકલ ફન્ડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ; કરોડોની હેરાફેરીના પુરાવા મળ્યા...

નર્મદા: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ, સાઈકલ લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી ફેલાવી રહ્યો છે મ…

નર્મદા: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ, સાઈકલ લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી ફેલાવી રહ્યો છે મ...

વડોદરાના ડભોઈ રોડ પર દારૂના કટીંગની તૈયારી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested while prepari…

વડોદરાના ડભોઈ રોડ પર દારૂના કટીંગની તૈયારી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested while prepari...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

4 months ago
ફાઇનાન્સ કન્સલ્ટન્ટ સાથે છેતરપિંડી વિઝા માટે બેન્ક બેલેન્સ બતાવવા રૃા.૨૫ લાખ પડાવ્યા બાદ પરત ચૂકવ્યા…

ફાઇનાન્સ કન્સલ્ટન્ટ સાથે છેતરપિંડી વિઝા માટે બેન્ક બેલેન્સ બતાવવા રૃા.૨૫ લાખ પડાવ્યા બાદ પરત ચૂકવ્યા…

1 month ago
પ્રેમલગ્નનું મનદુઃખ રાથી યુવક પર સાળા સહિત બે શખ્સનો હુમલો | Two men including brother in law attack…

પ્રેમલગ્નનું મનદુઃખ રાથી યુવક પર સાળા સહિત બે શખ્સનો હુમલો | Two men including brother in law attack…

5 months ago
મમતા બેનરજીના નિવેદન પર ભડકી ભાજપ સાંસદ કંગના, પાકિસ્તાન પર પણ સાધ્યું નિશાન | West Bengal CM Mamata…

મમતા બેનરજીના નિવેદન પર ભડકી ભાજપ સાંસદ કંગના, પાકિસ્તાન પર પણ સાધ્યું નિશાન | West Bengal CM Mamata…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News