gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ફરી પડશે માવઠું: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી | Heatwave Continue…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ફરી પડશે માવઠું: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી | Heatwave Continue…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Weather Update Gujarat: ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જોકે, વરસાદી આગાહી છતાં ગરમીના પ્રકોપમાંથી મુક્તિ મળવાની આશા નહિવત્ છે.

કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના?

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, ચક્રવાતી સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે (20મી એપ્રિલ) ખાસ કરીને અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય, તંત્રને ‘વોટિંગ’ ઘટવાનો ડર! ભોગ બન્યા શાળાના બાળકો

અમદાવાદમાં આકાશ વાદળછાયું છતાં અસહ્ય ગરમી

અમદાવાદમાં આજે આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે, પરંતુ ગરમીમાં કોઈ ઘટાડો નોંધાશે નહીં. શહેરમાં મહત્તમ તાપમાન 41°Cની આસપાસ રહેવાની શક્યતા છે. કાળઝાળ તડકાથી બચવા માટે લોકો મોઢે રૂમાલ, દુપટ્ટા અને છત્રીનો સહારો લઈ રહ્યા છે. આગામી 7 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

દરિયાકાંઠાના વિસ્તારમાં બફારાનો માર

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીની સાથે ‘હોટ ઍન્ડ હ્યુમિડ’ એટલે કે ભારે બફારાવાળું વાતાવરણ રહેશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફની રહેવાની શક્યતા છે. ગરમી અને ભેજનું ઊંચું પ્રમાણ લોકોની મુશ્કેલીમાં વધારો કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
છોટા ઉદેપુર: ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય, તંત્રને ‘વોટિંગ’ ઘટવાનો ડર! ભોગ બન્યા શાળાના બાળકો | G…

છોટા ઉદેપુર: ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય, તંત્રને 'વોટિંગ' ઘટવાનો ડર! ભોગ બન્યા શાળાના બાળકો | G...

કેરીની વખારો, આઈસ્ક્રીમ, ઠંડાપીણા, પેક ડ્રીન્કિંગ વોટરના કારખાને વડોદરા આરોગ્ય વિભાગનું ચેકિંગ | Vad…

કેરીની વખારો, આઈસ્ક્રીમ, ઠંડાપીણા, પેક ડ્રીન્કિંગ વોટરના કારખાને વડોદરા આરોગ્ય વિભાગનું ચેકિંગ | Vad...

તમિલનાડુ ચૂંટણી ટાણે વિજય મુશ્કેલીમાં, સોગંદનામામાં 100 કરોડની વિસંગતતા મુદ્દે કોર્ટે માંગ્યો જવાબ |…

તમિલનાડુ ચૂંટણી ટાણે વિજય મુશ્કેલીમાં, સોગંદનામામાં 100 કરોડની વિસંગતતા મુદ્દે કોર્ટે માંગ્યો જવાબ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

10 માંથી 8 કંપનીઓ વળતર આપવામાં નિષ્ફળ | 8 out of 10 companies fail to pay compensation

10 માંથી 8 કંપનીઓ વળતર આપવામાં નિષ્ફળ | 8 out of 10 companies fail to pay compensation

3 months ago
હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

4 months ago
શહેરના પશ્ચિમ વિસ્તાર ખાનપુરમાં પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે | The first sports complex will b…

શહેરના પશ્ચિમ વિસ્તાર ખાનપુરમાં પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે | The first sports complex will b…

8 months ago
અંબાજી – જાહેર માહિતી અધિકારી દ્વારા ખોટી માહિતી આપવા બાબતે ફોજદારી કેસ કરવા મંજૂરી માંગતા અરજદાર.

અંબાજી – જાહેર માહિતી અધિકારી દ્વારા ખોટી માહિતી આપવા બાબતે ફોજદારી કેસ કરવા મંજૂરી માંગતા અરજદાર.

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News