gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બાપુનગરમાં યુવકે દાદાગીરીનો વિરોધ કર્યો તો ચાની કીટલી પર આંતરી હિચકારો હુમલો, CCTVમાં દ્રશ્…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બાપુનગરમાં યુવકે દાદાગીરીનો વિરોધ કર્યો તો ચાની કીટલી પર આંતરી હિચકારો હુમલો, CCTVમાં દ્રશ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં દાદાગીરીનો વિરોધ કરનાર એક યુવક પર ત્રણ શખ્સોએ ચાની કીટલી પાસે ધોકા, ખુરશી અને કુહાડી જેવા હથિયારો વડે હિચકારો હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક પોતાનો જીવ બચાવવા ભાગ્યો હોવા છતાં, આરોપીઓએ તેનો પીછો કરી તેને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે બાપુનગર પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

શું હતી સમગ્ર ઘટના?

ભોગ બનનાર યુવક સાહિલ શેખ બાપુનગરમાં જ રહે છે અને સ્ટીમ પ્રેસનું કામ કરે છે. પોલીસ ફરિયાદ અનુસાર, અયાન ઉર્ફે માયા, ફૈઝાન ઉર્ફે ભીમ પઠાણ અને આવેશ મિર્ઝા નામના ત્રણ શખ્સો વિસ્તારમાં પોતાનો રોફ જમાવતા હતા, જેનો સાહિલે અગાઉ વિરોધ કર્યો હતો. આ વાતની અદાવત રાખીને, જ્યારે મોડી રાત્રે સાહિલ ચાની કીટલી પર ઊભો હતો ત્યારે આ ત્રિપુટી ઝઘડો કરવાના ઈરાદે ત્યાં પહોંચી ગઈ હતી.

પીછો કરીને કુહાડીથી કર્યો હુમલો

સાહિલ કંઈ સમજી શકે તે પહેલાં જ ત્રણેય આરોપીઓએ તેને અપશબ્દો બોલી માર મારવાનું શરૂ કરી દીધું હતું. હથિયારોના ડરથી સાહિલ પોતાનો બચાવ કરવા અજીત મિલ કમ્પાઉન્ડ તરફ દોડ્યો, પરંતુ હુમલાખોરોએ તેનો પીછો છોડ્યો નહીં. પાછળથી દોડીને તેમણે સાહિલના માથામાં કુહાડીનો ફટકો મારતા તે જમીન પર પટકાયો હતો. ત્યારબાદ પણ આરોપીઓએ તેને દંડા અને પાઇપ વડે ફટકારવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય, તંત્રને ‘વોટિંગ’ ઘટવાનો ડર! ભોગ બન્યા શાળાના બાળકો

બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જે જોઈને આરોપીઓ સાહિલને ‘ભવિષ્યમાં વિરોધ કરીશ તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા. હાલ પોલીસ આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાળામાં પુસ્તકો મોડા પહોંચશે તો પણ શિક્ષણ નહીં અટકે, ઓનલાઈન e-Booksથી ભણાવી શકશે શિક્ષકો | Gujarat S…
GUJARAT

શાળામાં પુસ્તકો મોડા પહોંચશે તો પણ શિક્ષણ નહીં અટકે, ઓનલાઈન e-Booksથી ભણાવી શકશે શિક્ષકો | Gujarat S…

June 5, 2026
ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRT…
GUJARAT

ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRT…

June 5, 2026
વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…
GUJARAT

વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…

June 5, 2026
Next Post
પત્ની સાથે મોબાઇલ પર વાત કર્યા પછી પતિનો આપઘાત | Husband commits suicide after talking to wife on mo…

પત્ની સાથે મોબાઇલ પર વાત કર્યા પછી પતિનો આપઘાત | Husband commits suicide after talking to wife on mo...

હીટવેવના કારણે સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા માટે આદેશ | schools in vadodara should be run in morning…

હીટવેવના કારણે સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા માટે આદેશ | schools in vadodara should be run in morning...

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે બે મહિનાનો સમય વધારી આપ્યો | Court extends time by two mo…

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે બે મહિનાનો સમય વધારી આપ્યો | Court extends time by two mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના ઉડેવાળ તળાવની 56 વર્ષ જૂની 25 દુકાનો ધરાશાયી થવાની ભીતિ | 25 56 year old shops at Udewal La…

નડિયાદના ઉડેવાળ તળાવની 56 વર્ષ જૂની 25 દુકાનો ધરાશાયી થવાની ભીતિ | 25 56 year old shops at Udewal La…

4 months ago
મકરપુરાની સોસાયટીમાં કૂતરા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | clash between two family for dog

મકરપુરાની સોસાયટીમાં કૂતરા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | clash between two family for dog

10 months ago
વારંવાર જાહેરમાં દવાનો જથ્થો ફેંકતા અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી | Demand for strict …

વારંવાર જાહેરમાં દવાનો જથ્થો ફેંકતા અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી | Demand for strict …

3 months ago
10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ : છેલ્લા પાંચ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં 60 થી 65 ટકાનો વધારો | Wo…

10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ : છેલ્લા પાંચ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં 60 થી 65 ટકાનો વધારો | Wo…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News