gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્ની સાથે મોબાઇલ પર વાત કર્યા પછી પતિનો આપઘાત | Husband commits suicide after talking to wife on mo…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
પત્ની સાથે મોબાઇલ પર વાત કર્યા પછી પતિનો આપઘાત | Husband commits suicide after talking to wife on mo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વડોદરામાં  રહીને મજૂરી કામ કરતા બિહારના યુવકે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે મકરપુરા પોલીસે તપાસ  હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ બિહારનો દાનિશ અસજરભાઇ આલમ  હાલમાં મકરપુરા રોડ ઓ.એન.જી.સી.ના ગેટની સામે લક્કી એપાર્ટમેન્ટમાં અન્ય શ્રમજીવીઓ સાથે  રહેતો  હતો અને કડિયા કામની મજૂરી કરતો હતો. આજે તે કામ પર ગયો નહતો. જ્યારે તેની સાથે રહેતા અન્ય યુવકો કામ પર ગયા હતા. કામ પર જમવા ગયેલા શ્રમજીવીઓ બપોરે જમવા આવ્યા ત્યારે તેઓએ દાનિશને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. જેથી, પોલીસને જાણ કરવામાં આવી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનના હે.કો.કૃષ્ણકુમારે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. પોલીસને કોઇ અંતિમ ચિઠ્ઠી મળી નથી.  પોલીસે તેનો મોબાઇલ ફોન ચેક  કરતા જાણવા મળ્યું હતું કે, મૃતકે છેલ્લા તેની પત્ની સાથે ફોન પર વાત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
હીટવેવના કારણે સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા માટે આદેશ | schools in vadodara should be run in morning…

હીટવેવના કારણે સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા માટે આદેશ | schools in vadodara should be run in morning...

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે બે મહિનાનો સમય વધારી આપ્યો | Court extends time by two mo…

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે બે મહિનાનો સમય વધારી આપ્યો | Court extends time by two mo...

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેસેન્જર તરીકે બેઠેલો ગઠિયો ડ્રાઇવરને પડીકી લેવા મોકલી કાર લઇ રફુચક્કર | car theft by passenger who …

10 months ago
પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના મોત

1 year ago
‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ | Piyush Goyal: India to…

7 months ago
અંધશ્રદ્ધા : સર્પ દોષ દૂર કરવા યુટ્યુબ પર વીડિયો જોઈ પુત્રીનો બલિ ચઢાવનાર માતાને ફાંસીની સજા | Mothe…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News